________________
---
સ્તન ચમત્કાર ચિત્ત દેતી રે; અચરિજકારી ચિત્રવિચિત્રા, આનંદઘન પદ લેતી રે. શી. ૬.
૧૧ શ્રી શ્રેયાંસ જિન સ્તવન શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી. ૧. સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરમી રે, મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિકામી છે. શ્રી. ૨. નિજસ્વરૂપે જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે છે જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે છે. શ્રી. ૩. નામઅધ્યાતમ ઠવણઅધ્યાતમ, દ્રવ્યઅધ્યાતમ છડે રે, ભાવઅધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું રઢ મેડો રે. શ્રી. ૪. શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજે રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, દાન ગ્રહણ મતિ ધરજે રે. શ્રી. ૫. અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે. શ્રી. ૬.
૧૨ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન વાસુપૂજય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરિણામી રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમફલ કામી છે. વાસુ. ૧. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકારો , દર્શન જ્ઞાન દુભેટ ચેતના, વરતુગ્રહણ વ્યાપારો રે. વાસુ. ૨. કર્તા પરિણામી પરિણા, કમ જે જીવે કરિયે રે, એક અનેક રૂપ નયવાદે, નિયતે નય અનુસરિયે રે. વાસુ૩. દુઃખ સુખ રૂ૫ કરમફલ જાણે, નિશ્ચય એક આનંદે રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદે રે. વાસુ) ૪. પરિણામી ચેતન પરિણામ, જ્ઞાન કરમફલ ભાવી રે, જ્ઞાન કરમફલ ચેતન કહિયે, લેજો તેહ મનાવી રે. વાસુપ. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રશ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે. વાસુ. ૬.
૧૩ શ્રી વિમલ જિન સ્તવન દુખ દેહગ દુરે ટલ્યાં રે, સુખસંપદ શું ભેટ ધીંગ ધણી માથે ( રે, કુણ ગંજે નર બેટ, વિમલ જિન દીઠાં લેયણ આજ, મહારાં સિધ્યાં વંછિત કાજ. ૧. ચરણકમલ કમલા વસે રે, નિમલ થિર પદ દેખ; સમલ અરિપદ પરિહરી રે, પંકજ પામર પેખ. વિમલ૦ ૨. મુઝ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદરધરા રે, ઈદ ચંદ નાગિંદ, વિમલ૦ ૩. સાહિબ સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર; મન વિસરામી વાહ રે, આતમ આધાર વિમલ૦ ૪. દરિસણ દિડે જિન તણું રે, સંશય ન રહે વેધ દિનકર કરમર પસરતા રે, અંધકાર પ્રતિષેધ. વિમલ૦ ૫. અમિયભરી મૂરતિ રચી રે; ઉપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિમલ૦ ૬. એક અરજ સેવક તણી રે, અવધારે જિનદેવ કૃપા કરી મુજ દીજીએ રે આનંદઘન પદ સેવ. વિમલ૦ ૬.
૧૪ અનંત જિન સ્તવન ધાર તરવારની સેહલી દેહુલી, ચઉદમાં જિન તણી ચરણ સેવા, ધાર પર નાચતાં દેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org