________________
પ૪
સજજન સન્મિત્ર ગમ્ય વિચાર, લલના જેહ જાણે તેને કરે, આનંદઘન અવતાર લલના. શ્રી. ૮.
૮. શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન. દેખણ દે રે, સખિ મુને દેખણ દે, ચપ્રભુ મુખ ચંદ, સાખ ઉપશમ રસને કંદ; સખિ૦ સેવે સુરનર ઇંદ્ર, સખિ૦ ગત કલિમય દુઃખ દંદ. સખિ. ૧. સુહુમ નિગોદે ન દેખિયે, સખિ બાદર અતિહિ વિશેષ સખિ પુઠવી આઉ ન લેખિયે, સખિત તેલ વાઉ ન લેશ. સખિ. ૨. વનસ્પતિ અતિ ઘણ દિડા સખિ૦ દીઠે નહીં દીદાર; સખિ બિતિ ચઉરિંટી જલલિહા, સખિ. ગત સન્ન પણ ધાર સખિ૦ ૩. સુર તિરિ નિરય નિવાસમાં સખિ૦ મનુજ અનારજ સાથ, સખિ૦ અપજજતા પ્રતિભાસમાં, સખ૦ ચતુર ન ચઢિયે હાથ, સખિ૦ ૪. ઈમ અનેક થલ જાણિયે, સખિ૦ દરિસણુ વિણ જિન દેવ, સખિ આગમથી મતિ આણિયે, સખિ૦ કીજે નિમલ સેવ. સખિ પ. નિમલો સાધુ ભગતિ લહી, સખિ ગ અવંચક હોય; સખિ કિરિયા અવંચક તિમ સહી, સખિ૦ ફલ અવંચક જેય સખિ૦ ૬. પ્રેરક અવસર જિનવ, સખિ૦ મેહનીય ક્ષય જાય; સખિ૦ કામિતપૂરણ સુરત, સખિ૦ આનંદઘન પ્રભુ પાય. સખ૦ ૭.
૯ શ્રી સુવિધિજિન સ્તવન. સુવિધિ જેિણેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂછજે રે. સુ૧. દ્રવ્યભાવ શુચિભાવ ધરીને, હરખે દેહરે જઇએ રે; દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુર થઈએ છે. સુત્ર ૨ કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી છે. અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુ મુખ આગમ ભાખી છે. સુત્ર ૩. એહનું ફલ દેય ભેદ સુણજે, અનંતર ને પરંપર રે; આણાપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે. સુ. ૪. ફૂલ અક્ષત વરે ધૂપ પ, ગંધ નૈવેદ્ય ફલ જલ ભરી રે, અંગ અગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભગતિ વારી રે. સુ. ૫. સત્તર ભેદ એકવીસ પ્રકારે, અત્તર શત ભેદે રે; ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ દુગતિ છે રે. સુ૬. તુરિય ભેદ પડિવની પૂજા, ઉપશમ ખીણ સંગી રેચઉહા પૂજા ઈમ ઉત્તરાધ્યયણે, ભાખી કેવલી રે. સુ. ૭. ઈમ પૂજા બહુ ભેદ સુણ ને, સુખદાયક શુભ કરણી રે, ભવિક જીવ કરશે તે લહેશે, આનંદઘન પદધરણી રે. સુ૮.
૧૦ શ્રી શીતલજિન સ્તવન - શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે કરુણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે છે. શી. ૧. સર્વ જંતુ હિતકરણું કરુણા, કમ વિદ્યારણ તીક્ષણ રે; હાન દાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ છે. શી. ૨. પરદુઃખ છેદન ઈચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝ ૨. શી. ૩. અભયદાન તેમ લક્ષણ કરુણા, તીક્ષણતા ગુણ ભાવે રે, પ્રેરણવિણુ કૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે છે. શી. ૪. શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગથતા સંગે રે; ચોગી ભેગી વક્તા મૌની, અનુપયોગી ઉપગે રે. શી. ૫. ઈત્યાદિ બહુભંગ ત્રિભંગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org