________________
સ્તવન સંગ્રહ અo પ. તરસ ન આવે તે મરણ જીવન તણે, સીઝે જે દરિસણ કાજ; દરિણ દુલભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અ૦ ૬.
૫ શ્રી સુમતિ જિનનું સ્તવન સુમતિ ચરણકજ આતમ અરપણ, દર ૫ણ જિમ અવિકાર સુગ્યાની, મતિ તરપણ બહુ સમ્મત જાણિયે, પરિસર પણ સુવિચાર. સુગ્યાની. ૧. ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા, બહિરાતમ ધુરી ભેદ, સુગ્યાની, બીજે અંતર આતમ તીસરે, પરમાતમ અવિચ્છેદ. સુગ્યાની. ૨. આતમબુદ્ધ કાયાદિકે ચહ્યો, બહિરાતમ અઘરૂપ સુગ્યાની, કાયાદિકને હે સાખી ઘર રહ્યો, અંતર આતમ રૂપ સુગ્યાની. ૩. જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વજિત સકલ ઉપાધિ, સુગ્યાની, અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ, એમ પરમાતમ સાધ. સુગ્યાની. ૪. બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ; સુગ્યાની, પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અર્પણ દાવ. સુગ્યાની. ૫. આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દોષ, સુગ્યાની, પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પિષ, સુગ્યાની દ.
૬ શ્રી પદ્મપ્રભ જિન સ્તવન પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરુ રે, કિમ ભાંજે ભગવત, કમવિપાકે કારણ જોઈને રે, કેઈ કહે મતિમત. પદ્મ ૧. પયઈ કિંઈ, અણુભાગ, પ્રદેશથી રે, મૂલ ઉત્તર બિહું ભેદ: ઘાતી, અઘાતી હે બદય ઉદીરણું રે, સત્તા કમ વિચછેદ. પદ્મ. ૨. કનકપલવત્ પયદિ પુરુષ તણી રે, જેડી અનાદિ સ્વભાવ, અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મ. ૩. કારણ જે હે બાંધે બંધને છે, કારણ મુગતિ મૂકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. પદ્મ૦ ૪. યુજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણ કરણે કરી ભંગગ્રંથ યુક્તિ કરી પંડિતજન કો રે, અંતર ભંગ સુસંગ. પદ્મ પ. તુજ મુઝ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ સૂર; જીવ સરોવર અતિશય વધશે રે, આનંદઘન રસપૂર. પ્ર. ૬.
૭ શ્રી સુપાર્શ્વ જિન સ્તવન શ્રી સુપાસજિન વદિએ, સુખસંપત્તિને હેતુ લલના. શાંત સુધારસ જલનિધિ, ભવસાગર માંહે સેતુ. લલના. થી ૧. સાત મહાભય ટાલતે, સપ્તમ જિનવર દેવ; લલના. સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ. લલના. શ્રી. ૨. શિવશંકર જગદીશ્વસ, ચિદાનંદ ભગવાન; લલના. જિન અરિહા તીથક, તિસરૂપ અસમાન. લલના. શ્રી. ૩. અલખ નિરંજન વચછલું, સકલ જંતુ વિસરામ; લલના અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ. લલના. ૪. વીતરાગ મદ કલ્પના, રતિ અતિ ભય સેગ લલના. નિંદ્રા તંદ્રા દુરદશા, રહિત અબાધિત યોગ. લલના. શ્રી. ૫. પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન; લલના. પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન, લલના. શ્રી. ૬. વિધિ વિરંચિ વિશ્વભરુ, હષિકેશ જગનાથ; લલના. અઘહર અમેચના ધણી, મુક્તિ પરમપદ સાથ. લલના. શ્રી. ૭. એમ અનેક અભિધા ધરે, અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org