________________
પર
જન સન્મિત્ર કે કત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મિલશું કતને ધાય; એ મેલે નવિ કઈ સંભવે રે, મેલે ઠામ ન ઠાય. ૪૦ ૩. કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધયું રે, રજન ધાતુ મિલાપ. બ૦ ૪. કેઈ કહે લીલા રે અલખ લખતણી રે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઇ. ૫. ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આતમ અરપણુ રે, આનંદઘનપદ રેહ. ૦ ૬.
૨ શ્રી અજિતનાથ જિન સ્તવન પથડે નિહાળું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણ ધામ; જે તે જિત્યારે તેણે હું જિતી રે પુરુષ કિશ્ય મુજ નામ. ૧. ચરમનયણ કરી મારગ જેવતાં રે, ભૂલ્ય સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. ૨. પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અધોઅડધ પુલાય; વસ્તુ વિચારે છે જે આગમે કરી રે, ચરણે ધરણ નહીં ઠાય. ૩. તર્કવિચારે છે વાદ પરંપરા રે, પાર ન પહોંચે રે કેય, અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જેય. ૪. વસ્તુ વિચારે રે દિવ્ય નયન તરે રે, વિરહ પડયે નિરધાર; તરતમ જેગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પ. કાલલધિ લહી પંથ નિહાલચું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ. ૬.
૩ શ્રી સંભવનાથ જિન સ્તવન સંભવદેવ તે ધુર સેવે રે, લહિ પ્રભુ સેવન દ સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અડેષ અખેદ. સં. ૧ ભય ચંચલતા હે જે પરિણામની રે, ઠેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હે કરતાં થાકિયે રે, દેષ અબોધ લખાવ. સં. ૨. ચરમાવત્ત હે ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દેષ ટલે વલી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક. સં. ૩. પરિચય પાતિક ઘાતિક સાધુશું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રાવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સં. ૪. કારણ જેગે છે કારજ નિપજે રે, એમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત ઉનમાદ સં૫. મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ. સં૦ ૭.
૪ શ્રી અભિનંદન જિન સ્તવન આ અભિનદન જિન દરિસણ તરણિયે, દરિસણ દુર્લભ દેવ; મત મત ભેદે રે જે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અ૧. સામાન્ય કરી દરિસણ દેહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમે ઘેર્યો રે છે કેમ કરે, રવિ શશિરૂપ વિલેખ. અ. ૨. હેતુ વિવાદે હો ચિત્ત ધરી જઈએ, અતિ દુગમ નયવાદ; આગમવાદે હે ગુરુગમ કે નહીં, એ સબલે વિખવાદ. અ૦ ૩. ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુંજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચ, સેંગૂ કેઈ ન સાથ. અ. ૪. દરિસણ દરિસણ રટતે જે ફરું, તે રણ રેઝ સમાન; જેહને પીપાસા હે અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org