________________
સ્તવન સંગ્રહ
પર
પશ્ચિમણુ કાઉસ્સગ્ગથી, ગયા દ્વેષ સિવ દુષ્ટ ૨ે; પછી પચ્ચખ્ખાણ ગુણ ધારણે, હાયે ધર્મ' તનુ પુષ્ટ રે. સુગુણુ॰ ૩. એહુથી કમ' કાદવ ટળે, એહુ છે સ‘વર રુપ રે; અવિરતિ કૂપથી ઉદ્ધરે, તપ અકલક સરૂપ રે. સુગુણૢ૦ ૪. પૂર્વ જન્મે તપ આચર્ચા, વિશલ્યા થઈ નાર રે; જેના હૅવષ્ણુના નીરથી, શમે સકલ વિકાર રે. ગુણ૦ ૫. રાવણે શક્તિ શસ્ત્ર હણ્યા, પડ્યો લક્ષ્મણ સેજ રે; હાથ અડતાં સચેતન થયે, વિશલ્યા તપ તેજ રે. સુગુણૢ૦ ૬. છઠ્ઠું· આવશ્યક જે કહ્યું, એવું તે પચ્ચક્ખાણુ રે; છએ આવશ્યક જેણે હ્યા, નમું તેહુ જગભાણ રે. ૭.
કળશ –તપગચ્છ નાયક, મુક્તિ દાયક, શ્રી વિજયદેવ સૂરીશ્વરા, તસ ૫૬ દ્વીપક, માડુ જીપક, શ્રી વિજયપ્રભ સૂરિ ગણુધરે. ૧. શ્રી કીર્ત્તિ' વિજય ઉવજ્ઝાય સેવક, વિનય વિજય વાચક કહે; ષડાવશ્યક, જે આરાધે, તેડુ શિવ સ ંપન્ન લઉં. ર. ૫૮. શ્રી વિજયલક્ષ્મીસૂરિષ્કૃત છ અઠ્ઠાઇનું સ્તવન.
શ્રી સ્યાદ્વાદ સુધાધિ, વૃદ્ધિ હેતુ જિનચં; પરમ પચ પરમેષ્ઠિમાં, તાલુ ચરણ સુખક`દ. ૧. ત્રિગુણ ગાચર નામ જે, સુબુદ્ધ ઇશાન માને જેઠુ; થયા લાકોત્તર તત્વથી, તે સવે જિન ગેહ. ર. ૫'ચવણુ' અતિ શું, પચ કલ્યાણુક ધ્યેય; ષડ અઠ્ઠાઈ સ્તવના રચુ, પ્રણમી અનંત ગુણુ ગેહુ. ૩.
હાલ પડેલી:-ચૈત્ર માસ સુદિ પક્ષમાંરે, પ્રથમ અઠ્ઠાઇ સોગ; જિહાં સિદ્ધચક્રની સેવનારે, અધ્યાતમ ઉપયેગરે; લવિકા પવ' અઠ્ઠાઈ આરાધ, મનવાંછિત સુખસાધરે. વિકા૦ ૧. પચ પરમેષ્ઠિ ત્રિકાલનારે, ઉત્તર ચઉ ગુણુક'ત; શાશ્વતપદ સિદ્ધચક્રનેરે, વદતાં પુણ્ય મઢુતરે. ભવિકા૦ ૨. લેાચન કયુગલ મુખેરે, નાસિકા અગ્રનીલાડ; તાલુ શિર નાભિ દેરે, ભ્રમર મધ્યે ધ્યાન પારે. ભવિકા ૩. આલંબને સ્થાનક ક્યાંરે, જ્ઞાનીએ દેહ મઝાર; તેહમાં વિગત વિષય પરેરે, ચિતમાં એક આધારરે. ભવિકા॰ ૪. અષ્ટ કમલ દલ કણિકારે, નવ પદ થાપા ભાવ; માહિર યંત્ર રચી કરી?, ધારા અન ત અનુભાવરે, વિકા૦ ૫, આસો સુદિ સાતમ થકીરે, બીજી અઠ્ઠાઇ મંડાણું; ખસે ત્રેતાલીસ ગુણે કરીરૂં, અસીયાઉસાદિક ધ્યાનરે. ભવિકા॰ ૬. ઉત્તરાધ્યયન ટીકા કહેર, એ દાય શાશ્વતા યાત્ર; કરતાં દેવ નદીશ્વરેરે, નરનિજ ઠામ સુપાત્રરે. ભવિકા૦ ૭. હાલ જી-અષાઢ ચામાસાની અઠ્ઠાઇ, જિહાં અભિગ્રહ અધિકાઇ; કૃષ્ણ કુમારપાળ પરે પાળા, જીવદયા ચિત્ત લાઇ રે; પ્રાણી અડાઈ મહેસ્રવ કરીએ, સૂચિત આર'ભ પરિહરિએ૨ે. પ્રા૦ ૧. દિસિ ગમન તો વર્ષાં સમયે, ભક્ષ્યાભક્ષ્ય વિવેક, અછતી વસ્તુ પણ વિશ્તીએ, બહુ ફૂલ વંકચૂલ વિવેકરે. પ્રા॰ ૨. જે જે ઈંડું ગ્રહીને મૂકયા, જેથી તે હિંસા થાય; પાપ આકષણુ અતિ જાગે, તે જીવે કમ` ખધાયરે, પ્રા૦ ૩. સાયક દેહતા જીવ જે ગતીમાં, વસીયા તસ હાય કમ'; રાજા રકને કિરીયા સરીખી, ભગવતી ખંગના મમરે, પ્રા૦ ૪. ચામાસી આવશ્યક કાઉસગ્ગના, પંચ સત માને ઉસાસા; છઠ્ઠા તપની આલેાયણ કરતાં, વિરતિ ધમ' ઉજાસારે, પ્રા૦ ૫.
હાલ ત્રીજી :-કાર્તિક સુદ્ધિમાંજી, ધમ' વાસર અહધારીએ; તીમ વળી કાણુગ્રેજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org