________________
સજજન સન્મિત્ર પર્વ અઠ્ઠાઈ સંભારીએ; ત્રણ અઠ્ઠાઈજી. ચઉમાસી ત્રણ કારણે ભવિજીવનાજી, પાતિક સવ નિવારીએ ૧. ઉથલે -નિવારીએ પાતતણી એ જાણી, અવધિજ્ઞાને સુરવરા; નિકાય ચારનાં ઈંદ્ર હર્ષિત, વંદે નિજ નિજ અનુચરા; અઠ્ઠાઈ મહોત્સવ કરણ સમયે, શાશ્વતા એ દેખીએ; સવી સજજ થાયે દેવ દેવી, ઘંટ નાદ વિશેસીએ. ૨. વલી સુરપતિજી, ઉદ્દઘોષણા સુરકમાં, નીપજાવીજ, પરિકર સહિત અશોકમાં દ્વીપ આઠમેજી, નંદીશ્વર સુર આવીયા; શાશ્વતી પતિમાજી, પ્રણમી વધારે ભાવિયા. ૩. ભાવિયા પ્રમી વધારે પ્રભુને, હર્ષ બહલે નાચતા; બત્તીસ બદ્ધ કરીયા નાટિક, કેડી સુરપતિ માચતા; હાથ જોડી માન મેડી, અંગ ભાવ દેખાવતી, અપ્સરા રંભા અતિ અચંભા, અરિહંત ગુણ આલાવતી. ૪. ત્રણ અઠ્ઠાઈમાંજી, ષડ કલ્યાણક જિનતણ તથા આલયજી, બાવન જિનનાં બિંબ ઘણાં તસ સ્તવનાજી, અદભુત અર્થ વખાણતાં કામે પહોંચે છે, પછી જિન નામ સંભારતાં. ૫. સંભારતાં પ્રભુનું નામ નિશદિન, પર્વ અઠાઈ મન ધરે, સમીત નિમલ કરણ કારણ, શુભ અભ્યાસે અનુસરે, નરનારી સમકતવંત ભાવે, એક પર્વ આરાધશે; વિદત નિવારે તેહના સવિ, સૌભાગ્ય લક્ષમી વધશે. ૬. * હાલ ચોથી -પર્વ પજુસણમાં સદા, અમારી પડતું વજડાવે; સંઘ ભક્તિ દ્રવ્ય ભાવથી, સ્વામીવત્સલ સુમંડાવેરે. મહદય પર્વ મહાનિધિ, ૧. સ્વામી વત્સલ એકણું પાસે એકત્ર ધર્મ સમુદાય, બુદ્ધિ તુલાએ તેલીએ, તુલ્ય લાભ ફલ થાય રે. મહો. ૨. ઉદાયી ચરમ રાજરુષી, તેમ કરે ખામણા સત્ય રે, મિચ્છામિ દુકક દેહને ફરી સેવે પાપવા છે. મહ. ૩. તે કહ્યા માયા મૃષાવાદી, આવશ્યક નિયુક્તિ માંહિ રે; ચૈત્ય પરિપાટી કહી, પૂજા ત્રિકાલ ઉછાહી છે. મહે. ૪. છેલી ચાર અઠ્ઠાઈએ, માટે મહત્સવ રચે દેવા જેવું જીવાનિગમે એમ ઉચરે, પ્રભુ શાસનના એ મેવા રે. મહ૦ ૫.
હાલ પાંચમી -અઠ્ઠમ તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરોધ રે; કારક સાધન પ્રભુના ધર્મને, ઈચ્છા સેવે હોય શ૮ . તપને સેવે રે. કંતા વીરતીના ૧૦ છુટે સો વર્ષે રે કર્મ અકામથી, નારકી તે તે સકામે રે; પા૫ રહિત હેય નવકારસી થકી, સહસ તે પિરસી ઠામે રે. ત૫૦ ૨. વાઘતે વધતે રે તપ કરવા થકી, દશ ગુણે લાભ ઉદાર રે; દશ લાખ કેડી વર્ષનું આઉખું, દુરિત મીટે નિરધાર રે. ત૫૦ ૩. પચાસ વર્ષ સુધી તપ્યાં લખમણ, માયા તપ નવિ શુદ્ધ રે, અસંખ્ય ભવ ભમ્યા એક કુવચનથી, પદ્મનાભ વારે સિદ્ધ છે. ત૫૦ ૪. આહાર નિરિહંતા રે સમ્યકતપ કહ્યો, જુવો અભ્યતર તત્વ રે, ભદધિ સેતુરે અઠ્ઠમ તપગણિ, નાગકેતુ ફળ પત્ત રે. ત૫૦ ૫.
ઢાલ છઠ્ઠી વાર્ષિક પડિકામણ વિષે, એક હજાર શુભ આઠ રે; શ્વાસ ઉશ્વાસ કાઉસગ તણાં, આદરી ત્યજે કમ આઠ છે. પ્રભુ તુમ શાસન અતિ ભલું. ૧. દુગ લખ ચઉ સય અડ કહ્યા, પત્ય પલ્ય પણુયાલીસ હજાર રે, નવ ભાંગે પત્યના ચઉ ગ્રહ્યા, શ્વાસમાં સુર આયુ સાર છે. પ્રભુ ૨. ઓગણસ લાખને સેંસઠી, સહસ બસે સડસઠી રે પૂપમ દેવનું આઉખું, નવકાર કાઉસગ છઠ છે. પ્રભુ ૩. એકસઠ લાખને પણ તીસા, સહસ બસે દશ પણ પત્યનું સુર આઉખું, લેગસ કાઉસગ્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org