________________
ધરત
સજ્જન સામત્ર વિમલ વિમલ પરશંસ તા. ૩. કરુ· અનંત ઉપાસના, સા॰ ધમ ધમ ર ધીર તે; શાંતિ કુંથુ અરમલ્લિ નમું, સા॰ મુનિસુવ્રત વડ વી૨ તા. ૪. ચરણુ નમું નમિનાથના, સા॰ નેમીશ્વર કરુ ધ્યાન તે; પાશ્વનાથ પ્રભુ પૂછએ, સા॰ વહુ શ્રી વર્ધમાન તા. ૫. એ ચેવિશે જિનવરા, સા॰ ત્રિભુવન કરણ ઉદ્યોત તા; મુક્તિ પથ જેણે દાખવ્યેા, સા નિમ'લ કેવલ ચેાત તે. ૬. સમક્તિ શુદ્ધ એહુથી હાજો, સા॰ લીજે ભવના પાર તા; ખીજું આવશ્યક ઇશ્યું, સા॰ ચઉવિસથ્થા સાર તા. ૭.
હાલ ત્રીજી:–બે કર જોડી, એ કર જોડી, ગુરુ ચરણે દીએ વાંદણાં રે; આવશ્યક પંચવીશ ધારા રે, ધારા હૈ, દોષ ખત્રીશ નિવારીએ રે. ૧. ચાર વાર, ચાર વાર, ગુરુ ચરણે મસ્તક નામીએ રે; ખાર ક્રિયાવત' ખામેા રે, ખામેા રે, વળી તેત્રીશ આશાતના ૨. ૨. ગીતાથ` ગીતાથ', ગુણુ ગીરુઆ ગુરુને વદતાં રે; નીચ ગેાત્ર ક્ષય જાય, થાયે રે, ઉંચ ગાત્રની આજના રે. ૩. આણુ ઉલ્લધે, આણુ ઉલ્લધે, કાઇ ન જગમાં તેની રે; પરભવ લહે સૌભાગ્ય, ભાગ્ય રે, ભાગ્ય રે, દીપે જગમાં તેહનું ૨. ૪. કૃષ્ણ રાયે, કૃષ્ણ રાયે, મુનિવરને દીધાં વાંદા ; ક્ષાયિક સમિકત સાર, પામ્યા રે, પામ્યા રે, તીથ"કર પદ પામશે રે. ૫. શીતલા ચારજ, શીતલા ચારજ, જેમ ભાલે સહુ જગે રે; દ્વવ્ય વાંદણા દીધ, ભાવે રે ભાવે રે, દેતાં વળી કેવલ લલ્લું રે. ૬. એ આવશ્યક, એ આવશ્યક, ત્રીજી એણી પરે જાણજો રે; ગુરુ વ`દન અધિકાર, કરજો રે, કરજો રે, વિનય ભક્તિ જીવતતની રે. છ. ઢાલ ચાથી :-જ્ઞાનાદિક જિનવર કહ્યા, એ જે પાંચે આચાર તા; દાય વાર તે દિન પ્રતે એ, પડિક્ટમીએ અતિચાર જયા જિન વીજીએ. ૧. આલેાયિને પડિમીએ, મિચ્છામિ દુક્કડ દેય તે; મન વચ કાય શુદ્ધ કરીએ, ચારિત્ર ચોખ્ખું કરેય. જયા॰ ર. અતિચાર શલ્ય ગોપવે એ, ન કરે દોષ પ્રકાશ તે; મચ્છી મલ્લ તણી પરેએ, તે પામે રિહાસ. જયા॰ ૩. શલ્ય પ્રકાશે ગુરુ મુખે એ, હાયે તસ ભાવ વિશુદ્ધ તે; તે હુશીઆર હારે નહિ એ, કરે કમ' શું બુદ્ધ. જય૦ ૪. અતિચાર એમ પડિક્કમીએ, કરા ધમ નિઃશલ્ય તે; જિત પતાકા તેમ વરીએ, જેમ જગ ફલહીમતુ. જયા॰ પ. વશ્વેિતુ”વિધિશું કહા એ, તેમ પદ્મિમણા સૂત્ર તે; ચેાથું આવશ્યક ઈશ્યું એ, પડિક્કમણુ સૂત્ર પવિત્ર. જયા૦ ૬. હાલ પાંચમી :–વૈદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં શલ્ય વિકાર તે; દોષ શેષ પછી રૂઝવા એ, કરે એસડ ઉપચાર તા. ૧. અતિચાર ત્રણ રૂઝવા એ, કાઉસ્સગ્ગ તેમ હોય તે; નવપલ્લવ સજમ હુવે એ, દુષણુ ન રહે કોય તેા. ૨. કાયાની થિરતા કરીએ, ચપલ ચિત્ત કરે ઠામ તે; વચન જોગ સવિ પરિહરી એ, રમીએ આતમરામ તા. ૩. સાસ ઉસાસાદિક કહી એ, જે સેાલે આગાર તે; તેડુ વિના સવિ પિરહ એ, દેહ તણા વ્યાપાર તા. ૪. આવશ્યક એ પાંચમું એ, પ`ચમી ગતિ દાતાર તે; મન શુદ્ધે આધિએ એ, લહીએ ભવના પાર તા. ૫.
ઢાલ છઠ્ઠી :-સુગુણુ પચ્ચખ્ખાણુ આરાધજો, એવુ છે મુક્તિનું હેત રે; આહારની લાલચ પરિહરા, ચતુર તું ચિત્તમાં ચેત રે સુણ્॰ ૧. સાલ કાઢ્યું ત્રણ રૂઝવ્યું, ગઈ વેદના દૂર ૨; પછી ભલાં પથ્ય ભાજન થકી, વધે દેહે જેમ નૂર ૐ, સુગુણૢ૦ ૨. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org