________________
સ્તવન સંગ્રહ
૫૨૭
ધ્રુવ રે. વા૦ જ૦ ૬. દ‘સણુ જ્ઞાનમાં ભેલવી, હા॰ જ્ઞાન ક્રિયાયે કરી સિદ્ધ રે; થા૦ પશુ અંધ નર ઢો મલી, હા॰ મનહુ મારથ કીધ રે. વા૦ ૪૦ ૭. જેટલા વચન વિચાર છે, હા તેટલા નયના બાદ રે; વા૦ સહુ અંતર પ્રતિ કરે, હા॰ સુણી વીર વચનને સ્વાદરે, વા૦ ૪૦ ૮. હાલ આઠમી :-શ્રી મહાવીર જિનના ગુણુ ગાવે!, સંશય મનના મિટાવા રે; મુક્તા ફુલના થાલ ભરીને, પ્રભુજીનાં જ્ઞાન વધાવો રે. શ્રી ૧. આ સમયે શ્રુત જ્ઞાની મહાટા, શુદ્ધ સ્વરૂપ સમજાવે રે; જ્ઞાનીના જે વિનય ન સેવે, તે અતિચારતા થાવે રે. શ્રી ૨. આવશ્યકાદિક ગ્રંથથી જોઈ, રચના કરી મનેહારી રે; હીનાધિક નિજ બુધ્ધ કહેવાયું, તે શ્રુતધર સુધારા રે. શ્રી ૩. મુનિ કર્ર સિદ્ધિ' વદનને (૧૮૨૭) વરસે, આઠમ સુદિ ભલે ભાવે રે; ત્રણશે ત્રીશ કલ્યાણ એ દિન,ત્રીશ ચાવીશીના થાવે રે. શ્રી ૪. પહેલાં પાંચ જિષ્ણુદ નોમ નૈમિ, સુવ્રત પાસ સુપાસ રે; એ દશ જિનના અગીઆર કલ્યાણક, એ દિવસે થયા ખાસ રે. શ્રી પ. અડ સિદ્ધિ બુદ્ધિ દાયક એ દિને, સ્તવન રચ્યું.પ્રમાણેા રે; ભણો ગણશે જેડુ સાંભલશે, તસ ઘર કાઢિ કલ્યાણા રે. શ્રી ૬. ફલશ -ઈમ વીર જિનવર, પ્રમુખ કેરાં, અઢી લાખ ઉદાર એ; જિન ખિંબ થાપી, સુજસ લીધા, દાન સૂરિ સુખકારએ; તસ પાટ પર`પર તપાગચ્યું, સૌભાગ્ય સૂરિ ગણુધાર એ; તસ શિષ્ય લક્ષ્મીસૂરિ પભણે, સંઘને જય જયકાર એ. ૧. ૫૭ શ્રી વિનય વિજયાપાધ્યાય કૃત શ્રી ષડાવશ્યક (પ્રતિક્રમણ) સ્તવન. દોહા :-ચાવિશે જિનવર નમું, ચતુર ચેતન કાજ; આવશ્યક જેણે ઉપદિશ્યા, તે શુશું જિનરાજ. ૧. આવશ્યક આરાધિને, દિવસ પ્રત્યે ક્રોય વાર; દુર્િત દોષ ક્રૂરે ટલે, એ આતમ ઉપકાર. ૨. સામાયિક ચવિસા, વદન પદ્મિમણે; કાઉસ્સગ્ગ પચ્ચ ખાણુ કર, આતમ નિલ એલ્યુ. ૩. ઝેર જાય જીમ જાંગુલી, મત્ર તણે મહિમાય; તેમ આવશ્યક આયે, પાતિક દૂર પલાય. ૪. ભાર તજી જેમ ભારવહી, હેજે હલુએ થાય; અતિચાર આલેાવતાં, જન્મ દોષ તેમ જાય. ૫.
હાલ પહેલી :-પહેલું સામાયિક કરો રે, આણી સમતા ભાવ; રાગ રાષ દૂર કરા રે, આતમ એહુ સ્વભાવ રે; પ્રાણી સમતા છે ગુણ ગેહ, એ તે અભિનવ અમૃત મેહુ રે. પ્રાણી૰૧. આપે. આપ વિચારીએ રે, રમીએ આપ સ્વરૂપ; મમતા જે પર ભાવની રે, વિષમે તે વિષ કૂપ રે. પ્રાણી૦ ૨. ભવ ભવ મેલી મૂકીએ રે, ધન કુટુંબ સંજોગ; વાર અનંતી અનુભવ્યા રે; વિસર્જંગ વિજ્રગ રે પ્રાણી ર. શત્ર મિત્ર જગ કે નહિ રે, સુખ દુ:ખ માયા જાલ; જો જાગે ચિત્ત ચેતના રે, તે સર્વિ દુઃખ વિસરાલ રે, પ્રાણી૦ ૪. સાવદ્ય ચેાગ સવિ પરિહરી રે, એ સામાયિક રૂપ; હુવા એ પરિણામથી રે, સિદ્ધ અનત અરૂપ રે. પ્રાણી ૫.
હાલ બીજી :-આદીશ્વર આરાહીએ, સાહેલડી રે, અજિત ભજો ભગવત તે; સંભવનાથ સેહામણા, સા॰ અભિનદન અરિહંત તા. ૧. સુમતિ પદ્મ પ્રભુ પૂજીએ, સા॰ સમરુ' સ્વામિ સુપાસ તે; ચ`દ્રપ્રભ ચિત્તધારીએ, સા॰ સુવિધિ ઋદ્ધિ વાસ તા. ૨ શીતલ ભૂતલ દિનમણિ, સા॰ શ્રી પૂરણ શ્રેયાંસ તે; વાસુપૂજ્ય સુર પૂજિ, સા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org