________________
પરદ
સજ્જન સોન્મત્ર
જીવ; સા॰ રસવતી જલ ગુણુ જાણુતાં, તૃપ્તિ નિષે હાય અતીવ. સા૦ ૨. કિરિયા (વણુ ૫થે તે નવિ ઘટે, વિચારે ન જલનિધિ તરાય; સા૰નટણી નિજ (કરિયા વિના, જન રંજન કહા કેમ કરાય. સા૦ ૩. શત્રુજય માહાત્મ્યમાં કહ્યું, મુનિ વેષને નમવા ઉછાંહિ; સા॰ લિંગ દેખીને ભાવે પ્રણમીયા, સચીવ ઉદયન ગુણુ ગ્રાહિ. સા૦ ૪. ભરતને કેવલ ઉપને, લિંગ વિષ્ણુ નમીયા નહિં દેવ; સા॰ કહે ન ઉપદેશ એક સબ ધનેા, અશુચ્ચા કેવલી તતખેવ. સા૦ ૫. જ્ઞાનનું કુલ વિરતિ કહ્યું, બહુવિધ શાસ્ત્ર મજાર; સા॰ ચાશ્ત્રિ મહારાજા તણા, જ્ઞાન સમક્તિ પ્રતિહાર. સા૦ ૬. ગતિ ચારમાં સમકિત પામીચે, નર ગતિ માંહે સંયમ સિદ્ધ; સા॰ કિરિયા નય શાસન અંગ છે, નિયુક્તિનાં વચન પ્રસિદ્ધ. ૭. સવ સવર કરિયા વિના, જ્ઞાનીને મુકિત ન હાય; સા॰ અન`તર કારણુ હું સહી, તેઢુ ફરસી સિદ્ધા સહુ કેય. સા॰ <.
વરસના સયમ
ઢાલ છઠ્ઠી:-જિનવર મદિર સયલ મહિયલમાં, સાવન રયણા મઢાવેજી; એક દિવસના ચરણ સમાવડ, કા તે કેમ કરી થાવેજી. ૧. આદર જીવ ક્રિયા ગુણુ મનેહર, મ કરીશ વાદ વિવાદજી. કેવલને પણ એક સયમનું, થાનક થિર રહે શુદ્ધજી; સકલ પ્રદેશ થિરતા રૂપ ચારિત્ર, સિદ્ધ પ્રભુને કહે બુદ્ધજી. આ૦ ૨. એક સુખમાં, અનુત્તર સુર સુખ પાવેજી; એ પણ વ્યવહારિક નય વચન છે, ક્ષણુ માંહે શ્રેણી મંડાવેજી. આ૦ ૩. એક દિવસની કિરિયા પાલક, સ‘પ્રતિ નરપતિ કીધાજી; હિર નૃપને નવ ચામ ક્રિયાયે, પંચમ અનુત્તર સિદ્ધોજી. ૪. ખાર કષાય મટે સય મ હાયે, કિરિયા૨ે મહા ધિજી; દશારસિંહ સત્યકીને અધોગતિ, જો નહીં કિરિયા સબધિજી. આ પ. અક્રિયા વાઢિ દશાચીમાં, કૃષ્ણે પખીએ જીવ નિયમાજી; ક્રિયા વાદિ શુકલ પખી, જિન ઉપદેશે મહિમાજી. આ૦ ૬. યોગ વ્યાપાર નહીં જે સિદ્ધને, તે કિરિયા ક્રિમ વ્યાપેજી; સઘલા નયના સાર સયમ છે, જિન ગણધર કહ્યું આપે. આ॰ છ. ખર જિમ ચાંદન ભાર વહે મહુ, તસ ફલ ભાગ ન થાવેજી; દીપક સહસ ગ્રહ્યા પણ અંધથી, કુણુ કાય સહાવેજી. આ૦ ૮. દશા ભદ્રને નમિયા સુરપતિ, જો કિયિાયે ગુણવતાજી; મુજ અવજ્ઞાત અનેક છે જગમાં, ધારા ભિવ જયવંતાજી આ૦ ૯. હાલ સાતમી :-ઈમ નિજ નિજ મત થાપતાં રે લાલ, આવ્યા જિષ્ણુસર પાસ રે; વાલેસર૦ ॰ ા કારક ઉપદિસે હા. લાલ, અનુપમ વચન વિલાસ રે, વાલેસર૦ ૧. જયા જયા જિનવર જયગુરુ હૈા લાલ, જેતુથી મટે ભવ પાસ રે. વા૦ દસણુ સહિત જ્ઞાની કહ્યો હા. લાલ, દેશે વિરાધક સાચ રે; વા૦ જ્ઞાન રહિત ક્રિયા કરે હા લાલ, તે પણ વિરાધક વાચ રે. વા૦ ૪૦ ૨. દેશે દેશે ઉપગારીયા, હા॰ સમુદાય સિદ્ધિ લહુ'ત રે; વા૦ (તલ સમૂહે નેહ નીપજે હા॰ બિંદુ બિંદુયે સર હુંત ૨ વા૦ ૪૦ ૩. ત્રણ ભુવનના યાગથી, હા॰ પૂરણ લેાક કહેવાય રે; વા૦ કેમ તે એકમાં થાપિયે ॰ એક સેવે તૃપ્તિ ન થાય રે. વા૦ ૪૦ ૪. જ્ઞાન સમક્તિ ધેરી વડે, હા॰ સ`યમ રથ સુવિશાલ રે; વા॰ બેસી જિન ૫થે ચઢ્યા, હા॰ થાશે તે પરમ નિહાલ રે. વા૦ જ૦ ૫. નિજ નિજ પદ પ્રાપ્તિ સુષિ, હા॰ જ્ઞાન ચારાદિક સેવ હૈ; વા૦ ઈમ શુભ પરિણામે કરી, હા વેગે હાય શિવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org