________________
સ્તવન સંગ્રહ
પશ પણ તિહાં દઢ ચિત્ત રે, અમે સભા નિત્ય નિત્ય રે કિયિા પણ તાસ નિમિત્ત રે, એમ વધશે બેને હિત રે. બલિહારી૫. પન્નર ભેદ જે સિદ્ધના રે, રાજ-પંથ તિહાં જેહ; તે મારગ અનુસારિણી, કિરિયા તેહશું ધરો નેહ રે; ક્ષણ માંહી ન દાખે છે રે આલસ છોડે નિજ દેહ રે આલસુને ઘણા સંદેહ રે. બલિહારી. ૬. થાપે ભાવજ જે કહી રે, ભરતાદિક દિઠુંત, આવશ્યક માંહિ કહ્યા, તે તે પાસસ્થા એકત રે, તે તે પ્રવચન લેપે તરત રે; તસ સુખ નવિ દેખે સંત રે; એમ ભાખે શ્રી ભગવંત રે. બલિહારી. ૭. કિરિયા જે બહુવિધ કહી રે, તેહજ કમ પ્રતિકાર રેગ ઘણા ઔષધ ઘણા, કેઈને કેઈથી ઉપગાર રે; જિન-વૈદ્ય કહે નિરધાર રે; તેણે કહ્યું તે કીજે સાર રે; એમ ભાખે અંગ આચાર ૨. બલિહારી. ૮. રાજ-પંથ ભાગે નહીં રે, ભાજે તે નાહના સેર; એ પણ મનમાં ધારજો, એ એક ગાંઠે સો પેર રેશું ફૂલી થાઓ છે ભેર રે, જે મલીયે? બિહું એક વેર રે, તે ભાંજે ક્રાંતિ ઉકેર રે. બલિહારી. ૯સૂત્ર પરંપડ્યું મલે રે, સામાચારી શુદ્ધ વિનાયાદિક મુદ્રા વિધિ, તે બહુ વિધ પણ અવિરૂદ્ધ રે, મુઝે જે હવે મુદ્ધ રે, નવિ મુંઝે તે પ્રતિબુદ્ધ છે; વલી સુજસ અલુદ્ધ અકુદ્ધ ૨. બલિહારી. ૧૦.
ઢાલ છઠ્ઠી –વાદ વદતા આવિયા, તુજ સમવસરણ જબ દીઠું રે, તે બિહુને ઝઘડે ટલે, તુજ દર્શન લાગ્યું મીઠું , બલિહારી પ્રભુ તુમ તણું. એ અક. ૧. સ્યાદ્વાદ આગલ કરી, તુમે બિહુને મેલ કરા રે, અંતરંગ રંગે મલ્યા, દુર્જનને દાવ ન ફાવ્યું . બલિહારી ૨. પરઘર-ભંજક પલ ઘણા, તે ચિત્ત માંહિં ખાંચા ઘાલે રે; પણ તુમ સરિખા પ્રભુ જેહને, તેહર્યું તેણે કાંઈ ન ચાલે છે. બલિહારી. ૩. જિમ એ બિહુની પ્રીતડી, તમે કરી આપી થિર ભાવે રે તિમ મુજ અનુભવ મિત્તલું, કરી આપ મેલ સ્વભાવે છે. બલિહારી૪. તુજ શાસન જાણ્યા પછી, તેહશું મુજ પ્રીત છે ઝાજી રે, પણ તે કહે મમતા તજે, તેણે નવિ આવે છે બાજી રે. બલિહારી. ૫. કાલ અનાદિ સંબંધિની, મમતા તે કેડ ન મૂકે રે; રીસાયે અનુભવ સદા, પણ ચિત્તથી હિત નવિ ચૂકે રે. બલિહારી. ૬. એહવા મિત્રશું રૂસણું, એ તે મુજ મન લાગે માઠું રે, તિમ કીજે મમતા પરી, જમ છાંડું ચિત્ત કરી કાઠું રે. બલિહારી. ૭. ચરણ ધર્મ નૃ૫ તુમ વસે, તસ કન્યા સમતા રૂડી રે, અચિરાસુત તે મેલ, જિમ મમતા જાયે ઉડી રે. બલિહારી. ૮. સાહિબે માની વીતતી, મિલ્ય અનુભવ મુજ અંતરંગે રે, ઓચ્છવ રંગ વધામણાં, હુઆ સુજસ મહદય સંગે રે બલિહારી. ૯.
કલસર-ઈમ સકલ “સુખકર, દુરિત ભયહર શાંતિ જિનવાર મેં સ્તવ્ય, યુગભુવનસંયમ-માન વર, (૧૭૩૪) ચિત્ત હશે વિનવ્ય શ્રી વિજયપ્રભસૂરિરાજરાજે, સુકૃત કાજે નય કહી શ્રી નયવિજય બુધ શિષ્ય વાચક, જસવિય જયસિરિ લહી ઈતિ શ્રી નિશ્ચય-વ્યવહાર ગતિ શ્રી શાંતિનાથ જિન-તવન સંપૂર્ણ ગાથા ૪૮ ઢાલ-૬.
૫૫. નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન.
હાલ પહેલી -શ્રી સીમંધર સાહિબ આગે વીનતી રે, મનરી નિમલ ભાવ, કીજે કોજેર, લીજે લાહો ભવ તર. ૧. બહુ સુખ ખાણ તુજ વાણી પરિણમે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org