________________
૫૦
સજન સન્મિત્ર શક્તિશ્ય જોડે ભાગ્યે ભરમ ગરમ સવિ જાયે, પૂર્ણ જ્ઞાન નિજરૂપ પિછા. મોહના, ૨. કરતા હોઈ હાથી પરે છે, સાખી નિજ ગુણ માંહે સહુ કરતા તે કિરિયા દુખ વેદ, સાખી ભવ-તરુ-કંદ ઉછેદે. મેહના૦ ૩. જ્ઞાનીને કરણી સવિ થાકી, હુઈ રહ્યો નરમ કરમ (થતિ પાકી માલા અણુદેખે જે ભમતે, તે દેખી હાએ નિજ ગુણ રમતે. મહિના૦ ૪. ભાવ અશુદ્ધ જે પુગલ કેરા, તે તે જાણ્યા સબહી અનેરા; મેક્ષરૂપ અમે નિજ ગુણ વરિયા, તે અર્થે કરશે કુણ કિરિયા. મોહના, ૫. હવે વ્યવહાર કહે સુણે
પ્યારા, એ મીઠા તુમ બેલ દુચારા; ભણતાને અણુકરતાં ભાસે, વચન વીર્ય કરી–આ૫ વિમાસે, મોહના, ૬. જે અભિમાન રહિત તે સાખી, શક્તિ ક્રિયામાં લે છે આખી; ક્રિયા જે શુભ જેગે માંડે, ખેદાદિક દૂષણ સવિ છોડે. મોહના, ૭. ભૂખ ન ભાંજે ભેજન દીઠે, વિણ ખાંડે તુષ શ્રીહી ન નીઠે, માંજ્યા વિણ જિમ પાત્ર ન આછું, કિરિયા વિણ તિમ સાધન પાછું. મેહના ૮. મોક્ષ રૂપ આતમ નિરધારી, નવ થાક્યા જિનવર ગણધારી; ક્રિયા-જ્ઞાન જે અનુક્રમે સેવે સુજસ રંગ તેહને પ્રભુ દેવે. મોહના. ૯
હાલ ચોથી-નિશ્ચય કહે વિણ ભાવ પ્રમાણે, કિરિયા કામ ન આવે; આવ્યા ભાવ તે કિરિયા થાકી, ધાયાં જિમણ ન ભાવે; માનો બેલ હમારે રાજ, તાણ તાણ ન કીજે. ૧. શ્રવણ હુઈ ગણધર પ્રવજ્યા, મિલે તે ભાવ પ્રમાણે લિંગ પ્રજન-જન– મન રંજન, ઉત્તરાધ્યયને વખાણે. માને. ૨. નિજ પરિણામ જ ભાવ પ્રમાણે, વલી એધિ નિયુકતે, આતમ સામાયિક ભગવાઈમાં, ભાખ્યું તે જુઓ જુગતે. માને. ૩. નય વ્યવહાર કહે સવિ શ્રતમાં, ભાવ કહ્યો તે સાચો પણ ક્રિયાથી તે હેએ જા, કિરિયા વિણ હએ કા. માન. ૪. ભાવ ન કિરિયાથી આવે, આ તે વલી વાધે; નવિ પડેચ ગુણ એણે, તેણે મુનિ કિરિયા સાથે. માને૫. નિશ્ચયથી નિશ્ચય નવિ જાણે, જેણે કિયા નવિ પાલી; વચન માત્ર નિશ્ચયનું વિચારે, ઓઘ–વચન જુઓ ભાલી. માને. છે. જિમ જિમ ભાવ ક્રિયામાંહિ ભલશે, સાકર જિમ પય માંહિં; તિમ તિમ સ્વાદ હેશે અધ કેરે, સુજસ વિલાસ ઉછાહિં. માને. ૭.
હાલ પાંચમી -નિશ્ચય નયવાદી કહે છે, "શન માંહિ સાર સમતા સાધન મોક્ષનું, એહ કીધે નિરધાર રે; મનમાંહીં ધરી જે યાર રે, અમે કહું છું તુમ ઉપગાર રે, બલિહારી ગુણની ગોઠડી મેરે લાલ. એ આંકણું. ૧. પન્નર ભેદ જે સિદ્ધના રે, ભાવલિંગ તિહાં એક દ્રવ્ય લિંગ ભજના કહી, શિવ સાધન સમતા છેક રે; તેહમાં છે સબલ વિવેક રે; તિહાં લાગી મુજ મન ટેક રે, ભામા છે અવર અનેક રે. બલિહારી, ૨. જિહાં જિહાં મારગ ભાંજે સવે રે, ધારણ ને અસરાલ, ગ-નાલી સમતા તિહાં, ડાંડે દાખે તતકાલ રે, હૈએ જે અગ વિશાલ રે; લઘુ-પણ-અક્ષર સંભાલ રે પહોંચે શિવ-પદ દેઈ ફાલ રે. બલિહારી. ૩. સ્થવિર-ક૯૫ જિન-કલ્પની રે, કિરિયા છે બહુ રૂ૫ સામાચારી જૂઈ રે, કેઇ ન મિલે એક સરૂ૫ રે; તિહાં હઠ છે ઉંડે કુપ, તિહાં પાસ ધરે મેહ ભૂપ રે; તે તે વિરૂઓ વિષમ વિરૂપ છે. બલિહારી ૪. નય વ્યવહાર કહે હવે રે, તિહાં શું બોલ્યા એ મિત્ત, સમતા તુમને વાજહી, અમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org