________________
-
-
-
-
-
-
-
તવન સંગ્રહ
૫૧૯ તે જહા, જે તુમ ગુણ નિત્ય ગાય, જસકુળ અજવાળ્યું, ધન્ય તે માયને તાય. ૩. વડલીનેવાસી, વ્યવહારી શુભચિત્ત, વહલ (ગહેલ)કુળ દીવો, અમીચંદ સુપવિત્ત સંગી સુધે, કીધે ત્યાગ સચિત્ત, એ સ્તવન ર મેં, ભણવા તેહ નિમિત્ત. ૪. સંવત સત્તરશે, તેત્તર શુચિમાસ; સુદી સાતમ શુક, સ્વાતિગ શુભ તાસ, શ્રી વિજય પ્રભસૂરિ, રાયે ચિત્ત ઉ૯લાસ, તરવાડા માંહે, શુ રહી ચઉમાસ. પ. કળશ-તપગ૭ અંબર અરૂણ ઉદ, વિજયવીર સૂરીશ્વર. નિજ હસ્ત દીક્ષિત, સુપરિક્ષિત, શ્રી શુભ વિજય કવીશ્વર, તસ ચર, પંકજ પ્રવર મધુકર, ભાવ વિજય બુધ સુંદર, સિદ્ધિ વિજય કકે સ્વામિ, સંપ્રતિ સકળ ભવિ મંગલ કરે. ૧.
- ૫૪ નિશ્ચય વ્યવહાર ગર્ભિત, શ્રી શાંતિ-જિન-રતન
ઢાલ પહેલી –શાંતિ જિણેસર કેસર, અચિંત જગ ધણી રે, અચિંતo સેવા કીજે સાહિબ, નિત નિત તુમ તણી રે; નિત તુજ વિણ દૂજે દેવ, ન કેઈ દયાલુઓ, ન કોઈ મન-મેહન ભવિ–બેહન, તૂહી મયાસુઓરે. તૂહી. ૧. દુરિત અપાસન શાસન, તૂ જગ પાવનેરે, તું જગ સુકૃત–ઉલાસન, કર્મ-નિકાસન ભાવનેરે; નિકાસન સિંહાસન પદ્માસન, બેઠે જે ઠરે, બેઠે જગ ભાસન પર શાસન, વાસને પખવેરે. વાસન. ૨. વાણી ગંગ તરંગ, સુરંગ તે ઉચ્છલેરે. સુરંગ નય-ગમ-ભંગ–પ્રમાણ, પ્રવાહ ઘણું ભલે, પ્રવાહનિશ્ચય નય વ્યવહાર, તિહાં ભમરી ભમેરે, તિહાં બુદ્ધિ નાવ જસ ચાલે, તેહને સહુ નમેરે. તેહને ૩. નિશ્ચય ને વ્યવહાર, તણી ચર્ચા ઘણી રે, તણી, જાણે પણ જન તાણે, દિલરૂચી આપણીરેદિલ૦ સ્યાદવાદ ઘર માંહિં, ઘડયા દેય ઘોડલારે, ઘડયા, દેખે પક્ષ ઉવેખે, તે જગ શેડલારે. તે જગ ૪ માંહો માંહિં તે બિહુ જેમ, નય ચરચા કરે, નય. ભરતક્ષેત્રના ભાવિક, શ્રાવક મન ધરે રે, શ્રાવકતિમ હું કાંઈક હાલ, રસાલ દાખવું રે; રસાલે. પણ તુજ વચન પ્રમાણે, તિહાં મુજ ભાખવું. તિહાં ૫.
ઢાલ બીજીઃ-નિશ્ચય નયવાદી કહે, એક ભાવ પ્રમાણ છે સાચો રે વાર અનતી જે લહી, તે કિરિયામાં મત રાચો રે; ચતુર સનેહી સાંભલે. એ આંકણી. ૧. ભરત ભૂપ ભાવે ત, વલી પરિણામે મરુદેવી રે, વૈવેયક ઉપર નહી ફલે, દ્રવ્ય ક્રિયાની સેવા. ચતુ૨૦ ૨. નય વ્યવહાર કહે તુમે, કિમ ભાવ કિયા વિણ લહે રે; રતન શોધ શત પુટ પરિ, કિયા તે સાચી કહે છે. ચતુર૦ ૩. એક સહેજે એક યત્નથી, જિમ ફલ કેરો પરિપાકરે; તિમ કિરિયા પરિણામને, જગ ભિન્ન ભિન્ન છે વા કેરે. ચતુર ૪. સહેજે ફલ અડે પામશે, એમ ગલિઆ બલદ જે થાયે રે, સહેજે તૃપતા તે હુશે, કાં અન્ન કવલ કરી ખારે. ચતુર૦ ૫. વિણ વ્યવહારે ભાવ જે, તે તે ખિણ તેલ ખિયું માસેરે, તેહથી હાંસી ઉપજે, વલી દેખે લેક તમાસોરે. ચતુર૦ ૬. ગુરુકુલવાસી ગુણ નીલે, વ્યવહારે થીર પરિણામરે, ત્રિવિધ અવંચક વેગથી, હુ સુજસ મહેદય કામીરે ચતુર૦ ૭.
હાલ ત્રીજી -નિશ્ચય કહે કુણ ગુરુ કુણ ચેલા, ખેલે આપહી આ૫ એકલા; જાસ પ્રકાશે જ ગરાવિ ભાસે, નવ-નિધિ અષ્ટ-મહાસિદ્ધિ પાસે ૧. મેહના રંગીલા હમારા, સેહના સુખ સંગી. એ આંકણી. કમ વિભાવ શક્તિ જે તેડે, તે હવભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org