________________
૫૧૮
સજ્જન સન્મિત્ર કુબ્યાપાર, સુગુરૂ ન એળખ્યા એ, સૂત્રે જે લખ્યા એ. ૧૩. યામુળ જિનધમ, નિવે જાણ્યા તસમમ'. નવતત્વાદિકાએ, હૈયાદિકત્રિકાએ. ૧૪. ગાડરીએ પ્રવાહ, ધમ કર્યાં ઉચ્છાહ, વળી વૃ ારાએ, પરમાધામીકાએ. ૧૫. નારકીને દુઃખ દેઈ, પાપે પિંડ ભરેઇ, જય માણસ થયેાએ, જાળ અતર રહ્યોએ. ૧૬. પીલાણા તેણે ઠામ, અડગેાલકને કામ ઘરડી મધ્ય કરીએ, નરદ્વીપાંતરીએ, ૧૭. દુઃખ પામ્યા તિહાં ભીમ, કાળ સંવત્સર સીમ, પરવશમાં છળેએ, ભવ એમ પાછàએ. ૧૮. હવે વૈમાનિક દેવ, કરતા પર શ્રી સેવ, ટેવ વિષય તણીએ ભવ તૃષ્ણા મુજ ઘણીએ. ૧૯. તિત્રમેહુ પરિણામ, વળી એકેન્દ્રિય ઠામ, આયુષ્ય સભ્યનોએ, તિહું ઉપનેએ. ૨૦. હું અપરાધી દેવ, તહારો હું નિતમૈવ, સેવક ચિત્ત ધરેએ, પડતાઉદ્ધરાએ. ૨૧.
ઢાલ છઠ્ઠી :-ચારલાખ ચેાનિભયે, લહ્યો સુર અવતાર; શ્રી સીમ`ધર ઠાકુરારે, મેં વિલસ્યાંરે તિહાં સુખ અપાર. ઠાકુરીયારે અમ તારા, ભવ સાયરે રે વ્હાલા પાર ઉતારા. ઠા૦ ૧. ચૌદ લાખ મનુષ્યના, ભગવ્યા ભેગ અશેષ; લાખ ચેારાશી હુ લગ્યા, મેં કાઢયારે તિઢુાં નવા નવા વેશ. ઠા૦ ૨. દિન જાતે૨ે યૌવન ગળ્યુ, ન ગળ્યે તે મનમથ પૂર; મહિલાને રૂપે રાચીએ, દેખી રાત દિવસ રહીએ હું ઝૂર. ઠા૦ ૩. અશુભ ધ્યાન અ`તર ચીંતન્યાં, યુવતિના ભોગવિલાસ, અમૃત ફીટી વિષ થયું; શ્રીફળજળરે ઘનસારજ તાસ. ડા૦ ૪. ક્રોધ માન માયા ત્યજી, સમભાવે ભવિ મન્ન, ત્યજી કચન કામિની, મહી મડળેરે, મુનિ તે ધન ધન્ન. ડા૦ ૫. એણી પરે અન ́તા ભવ ભચ્ચે;, વિએ વાર અનત, સુખ દુઃખ સઘળાં ભોગવ્યા, ભવ ગણતાંરે થાકયા ભગવંત. ઠા॰ ૬. દેવ ગુરૂ ધમ' એળખ્યા, મેં સુણ્યે પ્રવચન સાર; છકાયના જીવ ઓળખ્યા. વળી દુરિતનારે, અહુિઠાણુ અઢાર. ઠા૦૭. ગુણુ સતાવીશ સાધુના, શ્રાવકના એક્વીશ; તે સઘળાં મે આળખ્યાં, આણુવા ખપ કરૂં નિશિદેશ. ઠા॰ ૮. સામાચારી સંગ્રહી, સિદ્ધાંત તણે અનુસાર, તપગચ્છની કરિયા કરૂં, હુ તે માનુરૂં પાંચાંગી વિચાર. ઠા ૯. એણે આરે ભરતમાં, વર નહિ કેવળ નાણુ, પૂર્વાચાય વયણુડાં, હુ. તે માનું રે તે અમીય સમાન. ઠા૦ ૧૦. એણી પેરે ઋણુ ભવ પર ભવે, જીનજી ? વિરાધી આણુ; તે સવિ મિચ્છામિ દુક્કડ, સાંસહોરે અપરાધ, સુજાણુ ? ઠા૦ ૧૧, મિથ્યાત્વ સઘળું પરિહરૂં, હુ. ધરૂં સમકીત ઝાણુ, તપ જપ કિરિયા આદરૂ, તાહરે લેખેરે માહુરે તેહ પ્રમાણુ. ઠા૦ ૧૨. હિત ન કર્યાં કેહને કદા, ન કર્યાં તે દીન ઉદ્ધાર, દાન પુણ્ય જેણે નવે કર્યાં, વન માલતીરે જેમ તસ અવતાર. ઠા૦ ૧૩. ધન કણ કચન કામિની વળી શëઋદ્ધિ અનેક, હું નવિ ઈચ્છું રાજીયા, તુઠ્યા આપેરે અવિચળ પદ એક. ઠા૦ ૧૪. હાલ સાતમી -ધનધન એ સપ્રતિ, સીમ‘ધર જીનદેવ, સુરનરને કિન્નર, સારે અહર્નિશ સેવ; ગઢ ત્રણ વિચાલે, સમવસરણ સુખગેડુ, છત્રય ભિત, ચામર અંકિત દેહ. ૧. અકલ`ક મહાખલ, કલિમલતરૂ જલપૂર, જગનાયક જગદ્ગુરૂ, જંગ વચ્છલ વડનૂર; જગલાચન ઉદય, જગદીપક જગનાડુ, જગતિલક સમાવડ, એશિવપુરના સાથ, ૨. ધનષન નરનારી, જે સેવે તુમ પાય, ધનધન–તે ટ્વીટ્ઠા જેણે તુમ સમરણ થાય; ધનધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org