________________
પ૨
સજન સન્મિત્ર જેહ એક નય પક્ષ ભૂલારે ભૂલારે તે પ્રાણી ભવ રડવડે રે. ૨. મેં મતિ મેહે એકજ નિશ્ચય નય આદર્યો છે, કે એક જ વ્યવહાર, ભેલારે ભેલારે, તુજ કરૂણુયે ઓલખ્યારે. ૩. શિબિકા વાહક પુરૂષ તણી પરે તે કારે, નિશ્ચય નય વ્યવહાર, મિલિયારે મિલિયારે, ઉપગારી નવિ જૂજૂઆરે. ૪. બહુલા પણ રતન કહ્યાં જે એકલાં રે, તે માલા ન કહાય; માલા રે માલારે, એક સૂત્રે તે સાંકલ્યારે. ૫. તિમ એકાકી નય સઘલા મિથામતિરે, મિલિયા સમકિતરૂપ; કહીએ રે કહીએરે, લહીએ સમ્મતિ સમ્મતિ રે. ૬. દેય પંખ વિણ પંખી જિમ નવિ ચલી સકે રે, જિમ રથ વિણ દેય ચક; ન ચલે રે, ન ચલે રે, તિમ શાસન નય બિહુ વિના રે. ૭. શુદ્ધ અશુદ્ધપણું પણ સરખું છે બેઉને રે, નિજ નિજ વિષે શુદ્ધ; જાણે રે જાણે છે, પર વિષે અવિશુદ્ધતા રે. ૮. નિશ્ચય નય પરિણામ પણુએ છે વગેરે, તે હવે નહી વ્યવહાર; ભાખેરે ભારે, કેઈક ઈમ તે નવિ ઘટે રે. ૯. જે કારણે નિશ્ચય નય કારણ એ છે? કારણ છે વ્યવહા૨; સાચોરે સારે, કારજ સાચે તે સહી રે. ૧૦. નિશ્ચય નય મતિ ગુરુ શિષ્યાદિક કે નહીરે, કરે ન ભુંજે કોય, તેહથી તેહથીરે, ઉનમારગ તે દેશના રે, ૧૧. વ્યવહારે ગુરુ શિષ્યાદિક સંભવે રે, સાચે તે ઉપદેશ, ભાખે ભાગેરે, ભાગ્યું સૂત્ર વ્યવહારમે રે. ૧૨.
ઢાલ બીજી –કોઈક વિધિ જોતાં થકાં રે, છાંડે સવિ વ્યવહાર રે, મન વસિયા, ન લહે તુજ વચને કહ્યું રે, દ્રવ્યાદિક અનુસાર રે, ગુણ રસિયા. ૧. પાઠ ગીત નૃત્યની કલા રે, જિમ હોય પ્રથમ અશુદ્ધ રે, મન પણ અભ્યાસે તે ખરી રે, તિમ કિરિયા અવિરૂદ્ધ છે. ગુણ ૨. મણિ શેધક શત ખારનો રે, જિમ પુટ સકલ પ્રમાણ રે; મન સવ કિયા તિમ વેગને રે, પચવતુ અહિનાણ રે. ગુણ ૩. પ્રીતિ ભગતિ યોગે કરી રે, ઈચ્છાદિક વ્યવહાર રે, મન, હીણે પણ શિવ હેતુ છે રે, જેને ગુરુ આધાર રે. ગુણ ૪. વિષ-ગરલ-અન્ય છે રે, હેતુ-અમૃત જિમ પંચ રે; મન કિરિયા તિહાં વિષગરલ કહીરે, ઈહિ પરફેક પ્રપંચ રે. ગુણ૦ ૫. અન્ય હાય વિના રે, સંમૂચ્છિમ પરિ હાય રે, મન, હેતુ-પ્રિયા-વિધિ-રાગથી રે, સુણ વિનયીને જેય રે. ગુણ૦ ૬. અમૃત કિયા માંહી જાણીએ રે, દેષ નહિ લવલેશ રે, મન ત્રિક ત્યજવાં દેય સેવવાં રે,
ગબિંદુ ઉપદેશ છે. ગુણ. ૭. ક્રિયા ભગતે છેદીએ રે, અવિધ દેષ અનુબંધ રે; મન તિણે તે શિવ કારણ કહે રે, ધર્મ સંગ્રહણી પ્રબંધ છે. ગુણ૦ ૮. નિશ્ચય ફલ કેવલ લગે રે, નવિ ત્યજીએ વ્યવહાર રે, મન ચકી-ભગ પામ્યા વિના રે, જિમ નિજ ભેજન સાર રે. ગુણ૦ ૯ પુણ્ય–અગનિ પાતક દહે છે, જ્ઞાન સહજે ઓલખાય રે, મન, પુણ્ય હેતુ વ્યવહાર છે રે, તિણે નિર્વાણ ઉપાય રે. ગુણ- ૧૦ ભવ્ય એક આવર્તામાં રે, કિરિયા વાદી સિદ્ધ રે મન હવે તિમ બીજે નહિ રે, “દશા ચણું” પ્રસિદ્ધ રે. ગુણ૦ ૧૧. ઈમ જાણીને મન ધરે, તુજ શાસનને રાગ રે મન નિશ્ચય પરિણતિ મુનિ રહેશે, વ્યવહારે વડ લાગ રે. ગુણ૦ ૧૨.
- ઢાલ ત્રીજી-સમકિત પક્ષજ કઈક આદરે, કિયામંદ અણ જાણ; શ્રેણિક પ્રમુખ ચરિત્ર આગલ કરે, નવિ માને ગુરુ-આણું અંતર જામી ! તું જાણે સંવે. એ આંકણી ૧ કહે તે શ્રેણિક નવિ નાણી હુએ, નવિ ચારિત્ર પ્રધાન સમક્તિ ગુણથી જિન-પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org