________________
સ્તવન સંગ્રહ
પ૧૫ સાધુ સરવ નિશદિશ. ૨.
દુહા -શ્રી બ્રહ્માણી શારદા, સરસ્વતિ ઘો સુપસાય; સીમંધર ઇન વિનવું, સાનિધ્ય કરજે માય.
હાલ પહેલી -શ્રી સીમંધર સાહિબ મેરા, ચાહું દરિસણ તેરા રે, તેરે ફરજન હેબ તેરા, તું પ્રભુસાંઈ હમેરા છે. શ્રી. ૧. શ્રી શ્રેયાંસ નરિ બીરાજે, જસ મહિમા જગ ગાજે રે, તાસ કુળ કમળ દિણંદ સમાવડ, સત્યકી નંદન છાજે રે, શ્રી. ૨. પુખલવઈ વિજય વિચે, નગરી અમરાવઈ સમ જાણ રે; મહાવિદેહે તું પ્રભુ ઉપને, પુંડરિગિણી
અહિઠાણું રે, શ્રી. ૩. દૂર દેશાંતર તું પ્રભુ? વસીયે, રાણી રૂકમણું કંત રે, મુજ સંદેહ તણું સંદેહ, કુણ ભાંજે ભગવંત રે, શ્રી. ૪. જે ચઉગઈ ગતિ આગતિ ભેયા, જીવ અજીવ વિચાર રે, કેવળનાણી વિના કેણું ભાંખે, બહુલા તે અધિકાર રે, શ્રી. ૫. ભવ સમુદ્ર તારણ તું પ્રગટ્યો, તું જગબંધવ બાપ રે; ભવ જે મેં પાતક કીધાં, તે આલેઉં આપ રે, શ્રી. ૬. હું મુરખ મતિહીન ન જાણું, જ્ઞાનતણે એક લેશ રે ગુરૂ ઉપદેશ લહી હું સાચું, નિસુણે રાવ જીનેશ રે, શ્રી. ૭.
દુહા -રાંતણી પરે રડવડ્યો, નિધણીઓ નિરધાર, શ્રી સીમંધર સાહિબા તુમ વિણ ઈ સંસાર. ૧. અનાદિ નિગોદમાહે રૂ, અવ્યવહારી જવ, કાળ તિહાં રહ્યો, ભવ અનંત સદીવ.
દ્વાલ બીજી -શ્રી સીમંધર સાહિબ મેરા, વિનતડી અવધારેજી, નરક નિગોદ તણું દુઃખ વિરૂઆ, ગિરૂઆ હદય વિચારે છે. શ્રી. ૧. દીનદયાળ કૃપાલ કૃપાનિધિ, કરીએ કાંઈ ઉપગારેજી, ભીમ ભદધિ સ્તરમાંથી, મુજને નાચે ઉગારેજી શ્રી. ૨. પિયણી પાન સુકોમળ મેલે, બત્રીશ સંખ્યા સોયજી, બળવંતે નર સોય કરીને, મનશું વિંધે કેયજી શ્રી૩. એક પાન ભેદીને બીજે, જે હવે તે સમય જાયછે, વર્ધમાન જન ગોયમને કહે, અસંખ્ય સમયતિહાં થાયજી, શ્રી. ૪. અસંખ્ય સમય એક આવલી જાણે, ક્ષુલ્લક ભવ હવે જેહજી, જે દે શત છપ્પન આવલીનું, જીવિત જીવે તેજી, શ્રી. પ. અલ્પ આયુ એહવા અનુભવીયાં, નાથ નિગદ મજાર, જન્મ મરણના દુઃખ અનતા, મેં સહ્યા વારંવારજ; શ્રી૬. ચુંમાલીસસે આવલી, સાડી છેતાલીસ ઝાઝેરીજી; સાસેસાસ એટલે એક થાય, આઘી વાત ઘણેરીજી શ્રી ૭. શ્વાસોશ્વાસમાં જીવ નિગેજે, કરે સત્તર ભાવ પુરાજી; સાડી ચેરાણું આવલી ઉપર, અધિકી જાણે શૂરાજી, શ્રી. ૮. મુહુરત એકની બે ઘડી કાચી, શાસ્ત્ર તણે પરિમાણજી, સાડત્રીસે તહોતેર તેહના શ્વાસોશ્વાસ વખાણજી, શ્રી ૯ તેમણે હવે જીવ નિગોદે, ભવકરે કેતીવાર; પાંસઠ સહસ ને પાંચસયાંવવી, છત્તા સવાર વિચારજી, શ્રી. ૧૦. એક લાખને તેર હજાર એકસો નેવું વારજી, એક દિવસનાં સાસસાસ, કેવળીને અધિકાજી, શ્રી૧૧ છાસઠ સહસ એસી અધિકેરા, એગણીશ લાખ ભલેગંજી; કમ પ્રપંચી એક દિવસમાં, જઈ કરે ભવ ફેરાજી, શ્રી. ૧૨. તેત્રીશ લાખ પચાણું સડસા, સાત શતક અવધાર; એક માસના એક ઊંસાસા ગણિત તેણે આધારજી, શ્રી. ૧૩. પાંચડ નેવ્યાસી લકખા, ચારસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org