________________
સાજન સન્મિત્ર ભ્યાસી હજાર; એટલીવાર એ મરે નિગોદીએ, એકણ માસ મઝારજી, શ્રી૧૪. ચારકોડને સાત જ લખા વલી સાહસ અડ્યાલજી, ચાર શતક અધિકા સંખ્યાએ, શ્વાસોશ્વાસ વિશાળજી, શ્રી. ૧૫. એકવરસમાં સિતેર કેડી, લાખ સતેર વારજી સાહસ અઠ્યાસી આઠસે અંકે, એહલએ અવતારજી, શ્રી. ૧૬.
દુહા -મરણું અવતરણ કરી, સ્વામિનળ અનત, પરાવર્ત પુદ્ગળ કીયાં, તેને કહું વિરતંત. ૧. જેમ કેકી ગિરિવર રહે, મેહ દરવાસ, તિમ જિનજી તુમ એળગું, નિસુણે એ અરદાસ. ૨.
હાલ ૩ જી –દશ કેડા કેડી સાગરે, ઉત્સરપિણી એક તિગણે એહ અવસરપિણી, મનેધરિય વિવેકરે. ૧. સુણ સુણ સ્વામિ સીમંધરા, ધરા ભૂષણ ઇશરે, ચેત્રીશ અતિશય પરગડા, વાણુ ગુણ છે પાંત્રીશરે, સુણ ૨. વિશ કેડાછેડી બેહ, મળી, કાળચક્ર એક થાય રે, એક પુદગળ પરાવતમાં, ભવ અનંત તે જાયરે; સુણ ૩. એહ નિગોદમાં હું વચ્ચે, પ્રભુ ! કાળ અનંતરે, તેહ પુદ્ગલ પરાવતક, કર્યાવાર અનંતરે, સુણ૦ ૪. ખેવી અકામ નિજ રે, કમ ચીકણું જેહરે; પુઢવી જલજલણ વાયુ થયે, પામીયો તેહના દેહરે સુણ છે. તે એકેડી કાયમાં, એનિ સાત લાખ સંખ્યરે શીતતા પાદિક મેં સહ્યા, કાળચક અસંખ્ય રે, સુણ. ૬. અનુક્રમે તિહાં થકી નિસરી, થયે કાળ અનંત રે; બત્રીશ નામ છે તેના, લહ્ય ગ્રંથ સિદ્વાંતરે. સુણ૦ ૭. સૂરણકંદ પહેલું ગણું, વજુકદ હલદ્રરે, અરદ્રકઆ કચરક, સતાવરી તજે ભદ્રરે, સુણ૦ ૮. નિલવિરાલી કુમારિકા, સનુહી અમૃતા જાણું રે, લસણને વંસ કારેલડા, ગાજર લુણી વખાણ રે. સુણ૦ ૯. લેઢાં તે કમળકદા ભિધા, (ગરિકણી કા ભાલ રે, કેમળ પત્રને ખરસુઆ, લુણુ વૃક્ષની છાલ, સુણ૦ ૧૦ થેગ તે મોગર જાણજે, નીલી મોથ ભૂઈ ફેડરે; પત્યેક શાક વિશેષ છે, ખાતાં અતિ ઘણી ડરે સુણ૦ ૧૧. પીલુડાં અમૃત વેલડી, મુળા મકર અભિલાષ રે; ઉગતાં વિદલ અંકુરડા, વિરૂઆ ઇતિ ભાષ રે. સુણ૦ ૧૨. પ્રથમ સમયને વાયુ, ગણું તેહ સદોષરે સુણ૦ ૧૩. આલય પિંડ૯ વલી, ઘણા જીવને પિંડર; અનંતકાય બત્રીસના, કહ્યાં નામ પ્રચંડરે સુણ૦ ૧૪.
દુહા -ઈત્યાદિક અનેક છે, અનંતકાયના ભેદ બાર એહનિગદમાં, હું પામ્ય નિર્વેદ, ૧. સુઈ અગ્ર અન તમે, ભાગે હું બહુવાર, વેચાણે નિસંબલો, કિશુહિન કીધી સાર૦ ૨. કાળ અનંત તિહાં રહ્યા, સાધારણ સ્વરૂપ; ચૌદ લાખ નિ ભયે, હૈ હૈ કર્મ વિરૂપ. ૩.
ઢાલ ચોથી-છઠી ભાવના મન ઘરો એ દેશી, શ્રી સીમંધર સ્વામિએ, તિહુઅણ અંતર જામીએ, પામીએ, જે ગતિ કહું તે આપણે એ, ૧. એક શરીરે એક એ, છવ થયે પ્રત્યેક એ, છેક એ, દુઃખન નવિ આજે પ્રત્યે ! એ ૨. છેદન ભેદન જે માં, તે મેં નવિ જાએ કહ્યાં, નિરવહ્યાં, કાળ અસંખ્ય તિહાં વસીએ. ૩. નિ લાખ દશ ફરસીએ, તેહ વણસઈ સરસીએ, નરસીએ, પુષ્પ પત્ર ફળ વેચાએ, ૪. વલી વિકેન્દ્રિય હું થયો, કાળ સંખ્યાને તિહાં રહો, સાંસ, દુઃખ ઉપજતું પરવશે એ. ૫. સિલિચ વિગલેદ્રી તણી, જેની લાખ બએ ભણી, જગધણું તે પણ મેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org