________________
૫૧૪
સજન સિભ્યત્ર ઈમ વલિ દાખે, નિજ સ્વભાવ પરિણતિ તે ધમ, જે વિભાવ તે ભાવજ કમ. ૧૦૮. ધમ શુદ્ધ-ઉપગ સ્વભાવે, પુણય પાપ શુભ અશુભ વિભાવે; ધમ હેતુ વ્યવહાર ધમ, નિજ સ્વભાવ પરિણતિને મમ. ૧૦૯ શુભયોગે દ્રવ્યાશ્રવ થાય, નિજ પરિણામ ન ધર્મ હણાય; યાવત્ ગક્રિયા નહીં થંભી, તાવત્ જીવ છે ગારંભી. ૧૧૦. મલિના રંભ કરે જે કિરિયા, અસદારભ તજી તે તાિ વિષય કષાયાદિકને ત્યાગે, ધમમતિ રહિએ શુભમાગે. ૧૧૧. સ્વગ હેતુ જે પુણ્ય કહીએ, તે સરાગ સંયમ પણ લીજે; બહુરાગે જે જિનવર પૂજે, તસ મુનિની પરે પાતિક પ્રજે. ૧૧૨. ભાવ સ્તવ જેટથી પામીજે, દ્રવ્ય સ્તવ એ તેણે કહીજે દ્રવ્ય શબ્દ છે કારણ વાંચી, ભરમે મ ભૂલે કર્મ નિકાચી. ૧૧૩.
સાચી ભક્તિ-પ્રભુપ્રેમ. હાલ અગીયારમી –કુમતિ ઇમ સકલ દરે કરી, ધારીએ ધમની રીત; હારીએ નવિ પ્રભુબલથડી, પામીએ જગતમાં જીરે, સ્વામી સીમંધરા ! તું -એ આંકણી. ૧૧૪. ભાવ જાણે સકલ જંતુના, ભવ થકી દાસને રાખ, બેલિયા બાલ જે તે ગણું, સફલ જ છે તુજ સાખરે. સ્વામી ૧૧૫. એક છે રાગ તુજ ઉપર, તે મુજ શિવતરુ કરે, નવિ ગણું તુજ પરિ અવરને, જે મિલે સુરનરવંદરે. સ્વામી, ૧૨૬ તુજ વિના મેં બહુ દુઃઅ લઘ, તુજ મિયે તે કિમ હાયરે? મેહ વિણ માર માચે નહીં, મેહ દેખી માચે સોયરે. સ્વામી, ૧૧૭. મનથકી મિલન મેં તુજ કિયે, ચરણ તુજ ભેટવા સાંઈરે ! કીજીએ જતન જિન એ વિના ! અવર ન વાંછીએ કાંઈરે. હવામી૧૧૮. તુજ વચને–ગ-સુખ આગલે, નવિ ગણું સુરનર શમર, કેડી જે કપટ કોઈ દાખવે, નવિ તનું એ તુજ ધમરે. સ્વામી ૧૧૯. તું મુજ હૃદયગિરિમાં વસે, સિંહ જે પરમ નિરીહરે; કુમત માતંગના જૂથથી, તો કિશી પ્રભુ ! મુજ બીરે ? સ્વામી, ૧૨૦. કેડી છે દાસ પ્રભુ! તાહરે, મારે દેવ તું એકરે; કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેકરે. સ્વામી ૧૨૧. ભક્તિભાવે ઇશ્ય ભાખીએ, રાખીએ એહ મનમાંહી, દાસનાં ભવદુઃખ વારિએ, તારિએ સો ગ્રહી બાંહીરે, વામી, ૧૨૨. બાલ જિમ તાત આગતિ કહે, વિનવું હુંતિમ તુજ રે; ઉચિત જાણે તિમ આચરું, નવિ રહ્યું તુજ કિર્યું ગુજર. સ્વામી૧૨૩. મુજ હેજે ચિત્ત-શુભભાવથી. ભવ ભવ તાહરી સેવ; યાચિએ કેડી યતને કરી, એહ તુજ આગલે દેવી છે. સ્વામી, ૧૨૪.
કલશ -ઈમ સયલ-સુખકર દુરિત–ભયહર, વિમલ લક્ષણ-ગુણધર પ્રભુ અજર અમર નદિ–વંદિત, વીન સીમંધરા. નિજ-નાદ–તજિત-મેઘ-ગજિત, પૈય-નિતિ મંદિર, શ્રી નયવિજય બુધ ચરણસેવક, જશવિજય બુધ જયકરો. ઈતિ મહ પાધ્યાય શ્રીમદ્ યવિજયજી વિરચિત નયવિચાર ગર્ભિત સવાસે ગાથાનું શ્રીસીમધર જિન-વિનતી રૂપ સ્તવન સંપૂર્ણ
નિગોદાદિ સંસાર દુ:ખ વર્ણન ગર્ભિત શ્રી સીમંધર ઇન વિનતિ - દુહા -અનંત વસિી જીન નમું, સિદ્ધ અનંતી કેડ, કેવળનાણી થિવિર સવી, વંદુ બે કરજે. ૧. બે કેડ કેવલપર, વિહરમાન જિનવીશ, સહસ કેડી યુગલ નમું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org