________________
સ્તવન સગ્રહ
૫૧૩
આર્ભ અપાર; વિ જાણે ઉતરતાં નઈ, મુનિને જીવદયા કહાં ગઈ ? ૮૫. જો ઉતરતાં મુનિને નદી, વિધિ જોગે નવિ હિંસા વી; તે વિધિજોગે જિન-પૂજના, શિવ કારણુ મત ભૂલા જના ૮૬. વિષયારભતણા જિહાં ત્યાગ, તેહુથી લડુિએ ભવજલ–તાગ; જિનપૂજામાં શુભભાવથી, વિષયારભ તણેા ભય નથી. ૮૭. સામાયિક પ્રમુખે શુભભાવ, યદિપ હુએ ભવજલ નાવ; તે પણુ જિનપૂજાએ સાર, જિનના વિનય કહ્યો ઉપચાર. ૮૮. આરભાદિક શકા ધરી, જે જિનરાજ ભક્તિ પરિહરી; દાન માન વંદન આદેશ, તે તુજ સખલા પડયા કિલેશ. ૮૯. સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય; જે કારણુ જિનગુણુ બહુમાન, જે અવસર વરતે શુભધ્યાન ૯૦. જિનવર પૂજા ઢેખી કરી, ભવિષણુ ભાવે ભવજલ તરી; છકાયના રક્ષક હોય વલી, એહુ ભાવ જાણે કેવલી. ૯૧. જલ તરતાં જલ ઉપર યથા, મુનિને યા ન હાએ વૃથા; પુષ્પાદિક ઉપ૨ તિમ જાણુ, પુષ્પાદિક પૂજાને ઠાણુ. ૯૨. તા મુનિને નહીં કિમ પૂજના, એમ તું શું ચિંતે શુભમના? રાગીને ઔષધ સમ એન્ડ્રુ, નીરાગી છે મુનિવર કે. ૯૩. દ્રવ્ય-ભાવસ્તવ (ચાલુ)
હાલ નવમીઃભાવસ્તવ મુનિને ભલેાજી, (મહું ભેદે ગૃહી ધાર, ત્રીજો અધ્યયને કહ્યાજી, મહાનિશીથ મઝાર. ૯૪. સુણેા (જન! તુઝ વિષ્ણુ કવણુ આધાર ? એ આંકણી. વલી તિઢાં કુલ દાખિયુંજી, દ્રવ્ય સ્તવનું રે સાર; સ્વગ બારમું ગેહિનેજી, એમ નાનાદિક ચાર. સુણા૦ ૯૫ અે અંગે દ્રૌપદીજી, જિનપ્રતિમા પૂજેઈ, સૂરિયાલ પરે ભાથીજી, એમ જિન વીર હેઇ. સુષ્ણેા ૯૬. નારદ આવ્યે નિવ થઇજી, ઉભી તેહ સુજાણ; તે કારણે તે શ્રાવિકાજી ભાષે આલ અજાણુ. સુષ્ણેા ૯૭. જિન પ્રતિમા આગલ કહ્યોજી, શસ્તવ તેણુ નારિ; જાણે કુણુ વિષ્ણુ શ્રાવિકાજી, એહુવિધ હૃદયવિચાર સુધા॰ ૯૮. પૂજે જિનપ્રતિમા પ્રતેજી, સુરિયાભ સુરરાય; વાંચી પુસ્તક રત્નનાજી, લેઈ ધરમ વ્યવસાય. સુણા૦ ૯૯. રાયપસેણી સૂત્રમાંજી, મ્હાટા અહ પ્રભુ'ધ; એહુ વચન અણુમાનતાંજી, કરે કરમા મધ, સુણેા ૧૦૦, વિજય દેવ વક્તવ્યતાજી, જીવાભિગમે રે એમ; જો થિતિ એ સુર તણીજી, તે જિન ગુણશ્રુતિ કેમ ? સુઘેા૦ ૧૦૧. સિદ્ધારથ રાયે કર્યાંજી, યાગ અનેક પ્રકાર, કલ્પ સૂત્રે ઈમ ભાષિયું, તે જિનપૂજા સાર. સુણૢા૦ ૧૦૨. શ્રમણેાપાસક તે કહ્યો, પહિલા અંગ માઝાર; યાગ અનેા નવિ કરેજી, તે જાણેા નિરાધાર. સુણા૦ ૧૦૩. ઇમ અનેક સૂત્રે ભચુંછું, જિનપૂજા ગૃહિ–ક્રુત્ય; જે નવિ માને તે સહીજી, કરસ્યું બહુભવ નૃત્ય. સુણ્ણા॰ ૧૦૪. શ્રી જિન પૂજામાં નિર્જરા
ઢાલ દશમી :-અવર કહે પૂજાર્દિક ઠામે, પુણ્યમ્ ધ છે શુભ પરિણામે; ધમ ઈઢાં કાઈ નવિ દીસે, જિમ ત પરિણામે ચિત હીંસે. ૧૦૫, નિશ્ચયધમ ન તેણે જાણ્યા, જે શહેશી અ‘તે વખાણ્યા, ધમ અધમ તણેા ક્ષયકારી, શિવસુખ કે જે ભવજલતારી. ૧૦૬. તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુડાણાને લેખે; તે ્ ધરમ વ્યવહારે જાણેા, કારજ કારણ એક પ્રમાણા. ૧૦૭. એવ’ભૂજ તા મત ભાખ્યા, શુદ્ધે દ્રવ્યનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org