________________
સ્તવન સંગ્રહ
૫૧૧
સાધે. શુદ્ધ ૪૨. શુભ અશુભ વસ્તુ સ`કલ્પથી, ધરે જે નટમાયા, તે ટલે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમરાયા. શુદ્ધ ૪૩. પર તણી સ્માશ વિષવેલડી, લે કમ' મહુ ભાંતિ; જ્ઞાનહુને કરી તે કહે, હેએ એક જે જાતિ. શુદ્ધ ૪૪. રાગદોષે રહિત એક જે, દયા શુદ્ધ તે પાલે; પ્રથમ અગે એમ ભાષિયું, નિજ શક્તિ અજૂઆલે. શુદ્ધ ૪૫. એક્તાજ્ઞાન નિશ્ર્ચયદયા, સુગુરુ તેહને ભાખે; જે અવિકલ્પ ઉપયાગમાં, નિજ પ્રાણને રાખે. શુદ્ધ ૪૬. જેહ રાખે પર પ્રાણીને, દયા તાસ વ્યવહારે; નિજ દયા વિષ્ણુ કડ્ડા પર દયા, ડાએ કવણુ પ્રકારે ? શુદ્ધ૦ ૪૭. લેાક વિષ્ણુ જિમ નગર મૈદ્યની, જિમ જીવ વિષ્ણુ કાયા; ટ્રેક તિમ જ્ઞાન વિષ્ણુ પરયા, જિસી નટતણી માયા. શુદ્ધ૦ ૪૮, સ` આચારમય પ્રવચને, ભણ્યા અનુભવયેાગ; તેથી મુનિ વર્ષે મેહને; વલી અરતિ-રતિ-શોગ. શુદ્ધ॰ ૪૯. સૂત્ર અક્ષર પરાવત્ત'ના, સરસ શેલડી નાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે સાખી. શુદ્ધ. ૫૦. આતમરામ અનુભવ ભો, તો પરતણી માયા; એહ છે સાર જિનવચનના, વળી એહ શિવછાયા, શુદ્ધ, ૫૧ વ્યવહાર સિદ્ધિ
તલ પાંચમી :–એમ નિશ્ચય નય સાંભલીજી, ખેલે એક અજાણુ; આદરસું અમે જ્ઞાનનેજી, શું કીજે પચ્ચખાણું ? પર. સભાગી જિન ! સીમ ધર ! સા વાત. એ આંકણી. કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ; વિ જાણે તે ઉપ૨ેજી, કારણુ વિષ્ણુ નવિ કાજ. સાભાગી જિન ! ૫૩. નિશ્ચયનય અવલંબતાંજી, નિવ જાણે તસ મ છેડે જે વ્યવહારનેજી, લેાપે તે જિન ધમ, સેાભાગી જિન ! ૫૪. નિશ્ર્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; પુણ્યવત તે પામશેજી, ભવ સમુદ્રના પાર. સેાભાગી જિન ! ૫૫ તુરગ ચડી જિમ પામિએજી, વેગે પુરના પથ; માગ તિમ શિવના લહેજી, વ્યવહારે નિગ્રંથ, સેાભાગી જિન! પર મહેલ ચઢતાં જિમ નહીં, તેહ તુરંગનું કાજ; સર્કુલ નહીં નિશ્ચય લહેજી, તેમ તનુકિરિયા સાજ. શાભાગી. જિન ! ૫૭. નિશ્ચય નવિ પામી શકેજી, પાલે નવ વ્યવહુાર; પુણ્યરહિત જે એહુવાજી, તેહુને કવણુ આધાર, સેભાગી જિન ! ૫૮. હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન-તાપ; જ્ઞાનદશા તિમ પરખીએજી, જિહાં મહુ કિરિયાભ્યાપ. સા॰ જિન ! પ. આલંબન વિષ્ણુ જિમ પડેજી, પામી વિષમી વાટ; મુગ્ધ પડે ભવરૂપમાંજી, તિમ વિષ્ણુ કિરિયા ઘાટ. સેાભાળી જિન ! ૬૦, ચિરત ભણી બહુલાકમાંજી, ભરતાદિકનાં જે લેાપે શુભ વ્યવહારનેજી, એધિ હણે નિજ તેહ. સેાભાગી (જન ! ૬૧. બહુ દલ દીસે જીવનાંજી, વ્યવહારે શિયેાગ, છીંડી તાકે પાધરાજી, છેડી પથ અયેાગ સેાભાગી જિન ! ૬૨. આવશ્યકમાંહિ ભાખિએજી, એદ્ધિજ અથ' વિચાર; લસ‘શય પણ જાણુતાંજી, જાણીજે સ`સાર. સેાભાગી જિન! ૬૩.
હાલ છઠ્ઠી:-અવર ઇસ્યા નય સાંભલી, એક ગ્રહે વ્યવહાર ;મમ દ્વિવિધ તસ નવિ લહે, શુદ્ધ અશુદ્ધ વિચારા રે. ૬૪. તુજ વિણ ગતિ નહીં જંતુને, તૂ' જગજંતુના દીવારે; જીવીએ તુજ અવલખને, તૂ' સાહિબ ચિરંજીવા રે. તુજ વિષ્ણુ ગ નહીં જતને માંકણી. ૬૫ જે ન આગમ વારીએ, ટ્વીસે અથ આચારા રે; તેહિજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org