________________
સજજન સન્મિત્ર તે રે ફૂલે રાત, શ્યામ કુલથી રે શ્યામ; પાપ પુણ્યથી 2 તિમ જગ જીવને, રાગદ્વષ પરિણામ. શ્રી. ૧૮. ધમ ન કહિએ રે નિચે તેહને, જેહ વિભાગ વડ વ્યાધિ, પહેલે અંગે રે એણી પેરે ભાખિયું, કરમે હેએ ઉપાધિ. શ્રી. ૧૯. જે જે અંશે રે નિરૂપાધિકપણું, તે તે જાણો રે ધમ, સમ્યગદષ્ટી ૨ ગુણઠાણ થકી, જાવ લહે શિવશર્મા શ્રી. ૨૦. એમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આપ સ્વરૂપ પર પરિણતિથી રે ધર્મ ન છાંડિએ, નવિ પતિએ ભાવકુપ. શ્રી. ૨૧.
આત્મ તત્વ વિચાર ઢાલ ત્રીજી-જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાયું; તિહાં લગે ગુણ ઠાણું ભલું, કેમ આવે તાણયું? ૨૨. આતમતત્વ વિચારીએ એ આંકણી. આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ કહીએઆતમજ્ઞાને તે ટલે, એમ મનિ સવહિએ. આતમ ૨૩. જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારે; નિર્વિકલ્પ ઉપગમાં, નહીં કમને ચારે. આતમ ૨૪. ભગવાઈ અંગે ભાષિાઓ, સામાયિક અર્થ, સામાયિક પણ આતમાં, ધરે સૂધ અર્થ આતમ ૨૫. કસાર અધ્યયનમાં, સમક્તિ મુનિ ભાવે, મુનિ ભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે. આતમ ૨૬. કષ્ટ કરે સંજમ ધરે, ગાલે નિજ દેહ જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુઃખને છે. આતમ ૨૭. બાહિર-ચતના બાપડા, કરતાં હવાએ; અંતર–ચતના જ્ઞાનની, નવિ તેણે થાએ. આતમ ૨૮. રાગદ્વેષ મલ ગાલવા, ઉપશમ જલ ઝીલે, આતમ પરિણતિ આદરી, પરપરિણતિ પીલે. આતમ ૨૯ હું એને એ માહરે, એ હું એણી બુદ્ધી; ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધી. આતમ ૩૦. બહિરછી દેખતાં, બાહિર મન દયા, અંતરદૃષ્ટી દેખતાં, અક્ષયપદ પડે. આતમ ૩૧. ચરણ હોએ લજાદિકે, નવિ મનને ભગે, ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અગે. આતમ ૩૨. અધ્યાતમ વિણ જે યિા, તે તનમલ તેલે; મમકારાદિક એગથી, ઇમ જ્ઞાની બોલે. આતમ ૩૩. હું કત્તાં પરભાવને, એમ જિમ જિમ જાણે; તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કમને ઘાણે. આતમ ૩૪. પુદગલા કમાં(દક તણો, કત્ત વ્યવહાર કર્તા ચેતન કમને નિશ્ચય સુવિચારે. આતમ. ૩૫. કત્તાં શુદ્ધ સ્વભાવને, નય શુદ્ધ કહીએ કત્તા પર પરિણામને, બેઉ કિરિયા ગ્રહીએ. આતમ૦ ૩૬.
શુદ્ધ " વિચાર હાલ જેથી શિષ્ય કહે જે પરભાવને, અકત્તા કહ્યો પ્રાણી; દાનહરણાદિક કિમ ઘટે, કહે સદગુરુ વાણી. ૩૭. શુહનય અથ મનિ ધારીએ-એ આકણી. ધમ નવિ રિએ નવિ સુખ દિએ, પર જતુને દેતે; આપ સત્તા રહે આપમાં, એમ હદયમાં ચેતે. શુદ્ધ ૩૮. જોગવશે જે પુદગલ રહા, નવિ જીવના તેહ; તેથી જીવે છે જૂઓ, વલી જૂએ દેહ. શુદ્ધ ૩૯ ભક્ત પાનાદિ પુદ્ગલ પ્રતે, ન દિએ છતિ વિના પિતે દાન હરણાદિ પર જતુને, એમ નવિ ઘટે જેતે. શુદ્ધ ૪૦. દાહરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ દિએ હરે તે નિજ રૂપને, મુખે અન્યથા જપે. શુદ્ધ ૪૧. અન્યથા વચન અભિમાનથી, ફરી કમ તે બાંધે; જ્ઞાયકભાવ જે એકલે, કહે તે સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org