________________
સ્તવન સંગ્રહ
૫૩ અવિ દે રે. જિન છે' ૭ ભેદ અઢાર જે બંભી લિપિના, સમવાયાંગે દીઠા શુદ્ધ અરથ મરડી ભવ બહુલા, ભમશે મુમતી ધીઠા રે. જિનજી ! ૮. ગંભીલિપિ જે તેહને કર્તા, તે લેખક પણ આવે; ગુરુ આણુ વિણ અરથ કરે છે, તેને બેલ નફાવે રે જિનજી! - જિનવાણી પણ દ્રવ્ય-શ્રત છે, નંદીસૂત્રને લેખે; જિમ તે તિમ ગંભીલિપિ નમિયે, ભાવ તે દ્રવ્ય વિશેષે રે. જિનજી! ૧૦. જિમ અજીવ સંયમનું સાધન, જ્ઞાનાદિકનું તેમનું શુદ્ધભાવ આપે વિધિસ્યું, તેહને સઘળે એમ રે. જિનજી! ૧૧. શુભાવ જેહને છે તેહના, ચાર નિક્ષેપ સાચા; જેમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવિકાચા રે જિનાજી! ૧૨. દશવૈકાલિકે દૂષણ દાખું, નારી ચિત્રને કામે; તે કિમ જિનપ્રતિમા દેખીને, ગુણ નવિ હય પરિણામે રે જિનજી! ૧૩. ચકદ્વીપે એક ડગલે જાતાં, પડિમા નમિય આણે દે; આવતાં એક ડગલે નંદીસરે, બીજે ઈહાં જિન વદે રે (જનજી ૧૪. તીર્દી ગતિ એ ભગવાઈ ભાખી, જંઘાચારણ કરી; પડાવન નંદન ઈહ પરિમા, ઊધ મે ઘણેરી રે. જિનજી ! ૧૫. વિદ્યાચારણ તે એક ડગલે, માનુત્તરે જાય; બીજે નદીસરે જિન પ્રતિમા પ્રણમી
મુદિત થાય છે. જનજી! ૧૬. તિહાંથી પડિમા ચંદણ કાર, એક ડગલે બહાં આવે; ઊધપણે જાતાં બે ડગલાં, આવતાં એક સ્વભાવે રે. જિનજી! ૧૭. શતક (ઈક-) વીશમે નવમ ઉદેશે. પ્રતિમા મુનિવર વંદી, ઈમ દેખી જે અવલા ભાજ, તસ મતિ કુમતિ ફ દી રે. જિનાજી! ૧૮ આલેખનું ઠાણ કહ્યું જે, તેહ પ્રમદ ગતિ કરે, તીર ગતિ જે જાત્ર વિચાલે, રહે તે ખેદ ઘરો રે. જિન ! ૧૯. કરી ગેચરી જિમ આલેએ, દશવૈકાલિક સાખે, તિમ એ ઠામ પ્રમાદ આલોએ, નહીં દોષ તે પાખે રે. જિનજી! ૨૦ કહે કઈ એ કહેવા માત્રજ, કેઈ ન ગયે નવિ જાયે; નહીં તે લવણશિખા માંહિ જાતાં, કિમ આરાધક થાયે રે? જિન૨. સત્તર સહ જય જઈ ઉંચા, ચારણ તીછી ચાલે, સમવાયાંગે પ્રગટ પાઠ એ, સ્યુ કુમતિ ભ્રમ ઘાલે રે ? જનજી! ૨૨. ચૈત્ય શબ્દને જ્ઞાન અરથ તે, કહે કર કુણ હેતે ? જ્ઞાન એક ને ચિત્ય ઘડ્યાં છે, ભૂલે જડ સંકેતે રે. જિન! ૨૩. ચકાદિકનાં ચૈત્ય નમ્યાં તે, સાસય પડિમા કડિએ. જે ઈહાંનાં તેહ અશાશ્વત, બહુમાં ભેદ ન લહિએ રે. જિનજી ! ૨૪. જે ઉપર સાહિબ ! તુજ કરુણા, શુદ્ધ અરથ તે ભાખે, તુજ આગમને શુદ્ધ પ્રપક, સુજય અભિય રસ ચાખે ૨. નિજી ! ૨૫.
ઢાલ ૨ –તુજ આણ મુજ મનિ વસી, જિહાં જિન પ્રતિમા સુવિચાર; લાલ રે, રાય પણ સૂત્રમાં, સૂરિ આભતણે અધિકાર લાલ રે. તુજ૦ ૧. તે સુર અભિનવ ઉપજે, પૂછે સામાવિક દેવર લાલ રે, “શું મુજ પૂરવ ને પછી, ડિતકારિ કહે તતખેવ લાલ રે, તુજ ૦ ૨. તે કહે “એડ વિમાન માં, જિનપડિમા દાઢા જેહ, લાલ રે, તેહની તુહે પૂજા કરે, પૂર્વ પચ્છા હિત એહ લાલ રે. તુજ૩. પૂરવ પચ્છા શબ્દથી, નિત્ય કરણ જાણે સેય લાલ રે, સમક્તિદષ્ટિ સહે, તે દ્રવ્ય થકી કિમ હેય? લાલ રે. તુજ ૪. દ્રવ્યથકી જે પૂજિયાં, પ્રહરણ કેશાદિ અનેક લાલ રે. તેજ બિહું જાદાં કહ્યાં, એ તે સાચે ભાવ વિવેક. લાલ રે તુજ૫. ચકરાયણ જિમું નાણુની, પૂજા જે ભારતે કીધ, લાલ રે, જિમ તિહાં તિમ અન્તર ઇહાં સમદ્ધિદષ્ટિ સુપ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org