________________
૧૨
સજ્જન સામગ
કુસુમ ચરણુવર માંજરી, મુક્તિલ આપશે તે અશ્કેલી. આજ૦ ૪. લેકસન્ના થકી લેક બહુ વાલા, રાઉàા દાસ તે સિવ ઉવેખે; એક તુઝ આણુયું જે રાતા રહે, તેને એહુ નિજ મિત્ર દેખે. આજ૦ ૫. આણુ જિનભાણુ! તુઝ એક શિર ધરું, અવરની વાણિ નવિ કાને સુણુએ; સન તણું મૂત્ર તુઝ શાસને, તેણે તે એક સુવિવેક શુષુિએ. આજ॰ ૬. તુઝ વચનરાગ સુખસાગર હું ગણું. સકલ સુર મનુજ સુખ એક બિંદુ; સાર કરો સદા દેવ ! સેત્રક તળી, તું સુમતિ કમલિની વન ભુંદુ. અજ૦ ૭, જ્ઞાનયેાગે ધરી તૃપ્ત નવિ લાજિયે, ગાજિયે એક તુઝ વચનાગે; શક્તિ ઉલ્લાસ અધિકા હુસે તુઝ થકી, તું સદા સલ સુખ હેત જાગે. આ૦ ૮. વડતપાગચ્છ નંદનવને સુર તરુ, હીરવિજયા જયા સૂરિરાયા; તાસ પાટે વિજયસેન સૂરિરુ, નિત નમે નસ્પતિ જાસ પાયા. આજ૦ ૯. તાસ પાટે વિજયદેવ સૂરિસરુ, પાર્ટ તસ ગુરુ વિજયસિંહ ધારી; જાસ હિત સીખથી માગ એ અનુસર્યાં, જેથી વિ ટલી કુમતિ ચેરી. આજ, ૧૦. હીરગુરુ શીસ અવત ́સ માટે! હુએ, વાચકા રાજ કક્ષાણુવિજયા; હેમગુરુ સમ વડે શબ્દઅનુશાસને, શીસ તસ વિબુધવર લાભવિજયા. આજ૦ ૧૧. શીષુ તસ જીતવિજયા જયે વિબુધવર, નયવિજય વિબુધ તસ સુગુરુભાય; રહુિઅ કાશીમઠે જેહુથી મે' ભલે, ન્યાયન વિપુલ ભાવ પાયા. આજ૦ ૧૨. જેથી શુદ્ધ લડિયે સકલ નયનિપુશુ, સિદ્ધસેનાદિ કૃત શાસ્રભાવા; તેહ એ સુગુરુ-કરુણા-પ્રભા ! તુઝ સુગુગુ, ત્રયણુ યયર મુઝ નવા આજ૦૧૩. ફલશ :-ઇસ સકલ સુખકર દુરિત ભયહર સ્વામિ સીમધર તણી, એ વીનતી જે સુણે ભાવે તે લહે લોલા ઘણી; શ્રીયવિજય બુધ ચરણુ સેવક જસવિજય મુધ આપણી, રુચિ શક્તિ સારું પ્રગટ કીધી શાસ્રનર્યાદા ભણી. ૧.
મહેાધ્યાય શ્રીમદ્ યશે વિજયજી વિરચિત; શ્રી સીમ`ધરજિન વિજ્ઞપ્તિ, અપરનામ સાડી ત્રણસે ગાથાનું સ્તવન સપૂ.
પર શ્રીમદ્યશે વિજયજી ઉપાધ્યાયકૃત કુમતિ-મઃ-ગાલન શ્રી વીરસ્તુતિરૂપ દેઢમા ગાથાનું હુંડીનું સ્તવન
તાલ પહેલી:–પ્રણમી શ્રીગુરુના પય પંકજ, ક્ષુલ્લું વીર જિષ્ણું; ઠવણુ નિક્ષેપ પ્રમાણુ પંચાંગી, પરખી લડો આણું રે. જિનજી! તુજ આણા શિર વહિએ, તુજ શાસન નય શુદ્ધ પ્રરુપણ; ગુણથી શિવસુખ લહિમે રે. જિનજી! તુજ આણુા શિર વહિએ.—એ આંકણી. ૧. શ્રી અનુયાગદુવારે ભાખ્યા, ચાર નિક્ષેપા સાર; ચાર સત્ય દેશ સત્યા ભાખ્યા, ઠાણાંગે નિરધાર રે. જિનજી! ૨. ાસ ધ્યાન કિરિયામાહિ આવે, તેહ સત્ય કરી જાણું; શ્રીઆવશ્યકસૂત્ર પ્રમાણે, વિગતે તેહુ વખાણું રૂ. જિનજી! ૩. ચાવીસત્થયમાંહિ નિક્ષેપા, નામ દ્રવ્ય દય ભાવું; કાઉસ્સગ્ગ આલાવે ઠવણા, ભાવ તે સધકે લ્યાવું રે. જિનજી ! ૪. પુસ્તક-લિખિત સકલ જિમ આગમ, તિમ આવશ્યક એહ; ભગવઈ નદી સાખે સમ્મત, તેહમાં નહીં સ ંદેહ રે. જિનજી! પ. સૂત્ર આવશ્યક જે ઘરઘરનું; કહયે તે અજ્ઞાની; પુસ્તક અથ-પરપર આવ્યુ·, માને તેહુજ જ્ઞાની રૂં. જિનજી ! ૬. ખંભાલિ(પ શ્રી ગણધરહેવે, પ્રણમી ભગવઇ કે; જ્ઞાનતી તે ત્રણા, અથવા, દ્રષ્યશ્રુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org