________________
સ્તવન સંગ્રહ શુદ્ધનય દીપિકા મુક્તિ મારગ ભણી, શુદ્ધ નય આથિ છે સ ધુને આપણી. ૧૦. સકલ ગણિપિટકનું સાર જેણે લહ્યું, તેને પણ પરમસાર એહ જ કહ્યું એ ઘનિયુક્તિમાં એ વિણ નવિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ અને ઘટે. ૧૧. શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હિયડે રમે. મલિન વચ્ચે યથા રાગ કુકુમતણે, હીન વ્યવહાર ચિત્ત એહથી નવિ ગુણ. ૧૨. જેહ વ્યવહાર સેઢી પ્રથમ છાંડતાં, એક એ આદરે આપમત માંડતાં; તાસ ઊતાવલે નવિ ટલે આપદા, સુધિત ઈચ્છાયે ઉંબર ન પાચે કદા. ૧૩. ભાવલવ જેહ વ્યવહાર ગુણથી ભલે, શુદ્ધ નય ભાવના તેહથી નવિ ચલે, શુદ્ધ વ્યવહાર ગુગ પરિણતપણું, તેડ વિણ શુદ્ધ નયમાં નહિ તે ગણું. ૧૪. કેઈ નવિ ભેદ જાણે અપરિણતમતિ, શુદ્વનય અતિહિ ગભીર છે તે વતી; ભેદલવ જાણતાં કેઈ મારગ ત્યજે, હેય અતિપરિણતિ પરસમય સ્થિતિ ભજે. ૧૫. તેહ કારણ થકી સર્વે નય નવિ કહ્યા, કલિકત માંહે તીન પ્રાયે કહ્યા દેખી આવશ્યકે શુદ્ધનય ધુરિ ભણી, જાણિયે ઊલટી રીતિ બેટિકતણું. ૧૬. શુદ્ધ વ્યવહાર છે ગ૭કિરયા થિતિ, દુપસહ જાવ તીરથ કહ્યું છે નીતિ તેહ સંવિજ્ઞ ગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખ. ૧૭. શાસ્ત્ર અનુસાર જે નવિ હઠે તાણિયે, નીતિ તપગચ્છની તે ભલી જાણિયે; છત દાખે જિહાં સમય–સારુ બુધા, નામ ને કામ કુમતે નહી જસ મુધા, ૧૮. નામ નિગ છે પ્રથમ એહનું કહ્યું, પ્રથમ અડપાટ લગે ગુરુગુણે સંગ્રશું; મંત્ર કેટી જપી નવમપાટે યદા, તેહ કારણું થયું નામ કેટિક તા. ૧૯. પનામે પાટે શ્રીચન્દ્રસૂરિ કયું, ચ દ્રગચ્છ નામ નિમલ પણે વિસ્તયું; સેલમે પાટ વનવાસ નિમમમતિ, નામ વનવાસી સામંતભદ્રો યતિ. ૨૭. પાટ છત્રીસમે સવદેવાભિધા, સૂરિ વડગ૭ તિહાં નામ શ્રવણે સુધા; વડતલે સૂરિપદ આપીઉં તે વતી, વલીય તસ બહુગુણે તેહ વાધ્યા યતિ. ૨૧. સૂરિ જગચંદ જગ સમરસે ચન્દ્રમા, જેહ ગુરુ પાટે ચઉ અધિક ચાલીસમા તેહ પામ્યું તપા નામ બહુતપ કરી ! પ્રગટ આઘાટપુરિ વિજય કમલા વરી. ૨૨. એ નામ ગુણઠામ તાગણ તણા, શુદ્ધસદણ ગુણ રયણ એહમાં ઘણુ; એહ અનુગત પરંપર ભણી સેવતા, જ્ઞાનયોગી વિબુધ પ્રગટ જગદેવતા. ૨૩. કોઈ કહે મુક્તિ છે વીણતાં ચીથરાં, કોઈ કહે સહજ જમતાં ઘર દહિથરાં મૂહ એ દેય તસ ભેદ જાણે નહી, જ્ઞાનયેગે કિયા સાધતાં તે સહી. ૨૪. સરલભાવે પ્રત્યે ! શુદ્ધ ઈમ જાણતાં, હું લહું સુજસ તુઝ વચન મન અણુતાં પૂર્વ સુવિહિતણા ગ્રંથ જાણ કરી, સુઝ હેજે તુઝ કૃપા ભવ પ નિધિ તરી. ૨૫.
હાલ સત્તરમી –આજ જિનરાજ મુજ કાજ સિદ્ધાં સવે, વીનતી માહરી ચિત્ત ધારી; માગ જો મેં લડ્યો તુજ કૃપારસથકી, તે હુઈ સમ્મદા પ્રગટ સારી. આજ૦ ૧. વેગ મત જે દેવ ! મુઝ મન થકી, કમલના વનથકી જિમ પરાગ; ચમક પાષાણ જિમ : લેહને ખેંચસે, મુક્તિને સહેજ તુઝ ભક્તિરાગે. આજ૦ ૨. તું વસે જે પ્રત્યે ! હર્ષભર હીયકલે, તે સકલ પાપના બધતૂટે ઉગતે ગગન સૂરયતણે મડલે, દહ દિશિ જિમ તિમિર પઠલ ફૂટે. આજ ૩. સીરજે સદા વિપુલ કરુણારસે, મુઝ મને શુદ્ધમતિ કલ્પવેલી નાણુ સણ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org