________________
૫૦.
સજન સિન્યત્ર દુરમતિ, શું સ ધે ગુણ પાખે ધન૦ ૧૨. નવિ માયા ધમેં નવિ કહેવું. પરજનની અનુવૃત્તિ ધમવચન આગમમાં કહિએ, કપટ રહિત મનવૃત્તિ. ધન ૧૩. સંયમ વિણ સંયતતા થાપે, પાપભ્રમણ તે ભાખ્યું; ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ પ્રરુપક દાખે. ધન, ૧૪. એક બાલ પણ કિરિયાનયે તે, જ્ઞાનનયે નવિ બાલા સેવા ગ્ય સુસંયતને તે, બેલે ઉપદેશમાલા. ધન૧૫. (કરિયાન પણ એક બાલ છે, જે લિંગી મુનરાગી; જ્ઞાનવેગમાં જ સ મન વરતેતે કિરિયા સે ભાગી. ધન ૧૬. બાલાદિક અનુકૂલ કિગાથી, અપે ઈચ્છાયેગી અધ્યાતમ મુખ વેગ અભ્યાસે, કિમ નવિ કહિયે યોગી? ધન૦ ૧૭. ઉચિત ક્રિયા નિજ શક્તિ છાંડી, જે અતિવેગે ચઢતે તે ભવથિતિ પરિપાક થયા વિણ, જગમાં દીસે પડત. ધન ૧૮. માટે મોટાઈમાં જે મુનિ, ચલ ડાકડમાલા, શુદ્ધ પ્રરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહમાલા. ધન. ૧૯. નિજ ગુણ સ ચે મન નવિ ખચે, ગ્રથ ભણી જન વંચે; હુંચે કેશ ન મંચે માયા, તે વ્રત ન રહે પંચે. ધન ૨૦. ગગ્રંથના ભાવ ન જાણે. જાણે તે ન પ્રકાશે; ફેકટ મોટાઈ મન રાખે, તસ ગુણ રે નાસે. ધન, ૨૧. મેલે વશે મહીયલ હાલે, બક પરે નીચે ચાલે; જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, તે કિમ મારગ ચાલે? ધન ૨૨. પર પરિણતિ પિતાની માને, વરતે આરતયાને, બન્ધમાક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે. ધન ૨૩. કિરયિા લવ પણ જે જ્ઞાનીને, દષ્ટિ થરાદિક લાગે, તેહથી સુજશ લહીજે સાહિબ, સીમંધર ! તુજ ગે. ધન, ૨૪. કુલ ૩૧૫.
ઢાલ સેલમી –સ્વામી સી મધરા ! તું ભલે થાયે, આપણે આતમા જિમ પ્રગટ પાઈયે દ્રવ્ય ગુણ પજવા તુઝ યથા નિમલા, તિમ મુઝ શકિતથી જઇવિ ભવિ સામેલા. ૧. ચાર છે ચેતનાની દશા અવિતથા, બહુ શયન-શયન-જાગરણ-ચેથી તથા મિ-અવિરત–સુયત –તેરમેં તેહની, આદિ ગુણઠાણે નયચક્ર માંહે મુણ. ૨. ભાવ સંયોગજા કમં ઉદયાગતા, કર્મ નવિ જીવ નવિ મૂલે તે નવિ છતા; ખડીયથી ભિત્તિમાં જિમ હેએ
તતા નિતિ નવિ ખડી નવિ તે બ્રમસંગતા. ૩. દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કમનવિ રાગ નવિ દ્વષ નવિ ચિન છે, પુદગલી ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જૂજૂઓ એક હવે કિમે? ૪. પથીજન લૂટતાં ચેરને જિમ ભણે, વાટ કે લુટી તિમજ મૂઢ ગિણે એકક્ષેત્રે મિલ્યા આણુતાણી દેખતે, વિકૃતિ એ જીવની પ્રકૃતિ ઊખતે. ૫. દેહકમદિ સવિ કાજ પુદ્ગલ તણ, જીવનમાં તેહ વ્યવહાર માને ઘણું; સયલ ગુણઠાણ જિઅ ઠાણ સંયેગથી, શુદ્ધ પરિણામ વિણ જીવકાર્ય નથી. ૬. નાણુ દંસણ ચરણ શુદ્ધ પરિણામ જે, તન્ત જોતાં ન છે જીવથી ભિન્ન તે; રત્ન જિમ જતિથી કાજ કારણ પણે, રહિત ઈમ એકતા સહજ નાણુ મુણે, ૭. અંશ પણ નવિ ઘટે પૂરણ દ્રવ્યના, દ્રવ્ય પણ કિમ કહું દ્રવ્યના ગુણ વિના? અકલ ને અલખ ઈમ જીવ અતિતનથી, પ્રથમ અને વઘુ અપદને પદ નથી ૮. શુદ્ધતા ધ્યાન ઈમ નિશ્ચયે આપનું, તુઝ સમાપત્તિ ઔષધ સકલ પાપનું દ્રવ્ય અનુરોગ સંમતિ પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયે સહી. ૯, જેહ અહંકાર મમકારનું બંધન, શુદ્ધનય તે દહે દહન જિમ ઈધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org