________________
સજજન સન્મિત્ર લાલ રે, તુજ ૬. મહિલે ભવ પૂરવ કહે, જ્ઞાતા દર સંબંધ; લાલ રે, પચ્છા કડુએ વિષય કા, વલી મૃગાપુત્ર પ્રબંધ. લાલ રે. તુજ૦ ૭. આગામેસી ભદ્રા કહ્યા, ગઈ દિઈ કલાણા દેવ લાલ રે, તસ પૂરવ પચ્છા કહે, ત્રિહું કાલે હિત જિન-સેવ. લાલ રે. તુજ. ૮. જસ પૂરવ પચ્છા નહીં મળે પણ તસ સંદેડ, લાલ રે, ઈમ પહલે અંગે કહ્યું, સૂ અથ તે એહ. લાલ રે. તુજ ૯. પછાપેચ્છા શબ્દને, જે ફેર કહે તે દુ લાલ રે, શબ્દતણી રચના ઘણી, પણ અરથ એક છે પુ. લાલ રે. (જ. ૧૦. વાંચી પુસ્તક રત્નનાં, હવે લેઈ ધરમ વ્યવસાય; લાલ રે, સિદ્વાયતને તે ગયે, જિહાં દેવદાન ઠાય. લાલ રે. તુજ. ૧૧. જિનપ્રતિમા દેખી કરી, કરે શિર પ્રણામ શુભ બીજ; લાલ રે, પુષ્પ-માલ્ય-ચૂર્ણ કરી, વસ્ત્રાભરણે વલી પૂજ, લાલ રે. તુજ ૧૨. ફૂલ પગર આગે કરી, આલેખે મંગલ આઠ લાલ રે, ધૂપ દેઈ કાળે સ્તવી, કરે શકસ્તવને પાઠ; લાલ રે તુજ ૧૩. જેહના સ્વમુખે જિન કહે, ભવસિદ્ધિ પ્રમુખ છ બેલ; લાલ રે, તાસ ભગતિ જિન પૂજના, નવિ માને તે નિર્ટલ લાલ રે. (જ. ૧૪. પ્રભુ આગલા નાટક કર્યું, ભગતિ સૂરિલે સાર; લાલ રે, ભગતિતણાં ફલ શુભ કહ્યાં, શ્રી ઉત્તરાધ્યયન મોઝાર. લાલ રે, તુજ ૧૫. અંગ ઉપાંગે ઘણે કહી, એમ દેવ દેવીની ભક્તિ; લાલ રે, આરાધકતા તેણે થઈ, ઈહાં તામલી ઇંદ્રની યુક્તિ. લાલ રે. તુજ ૧૬. ભક્તિ જીત મેં કરી, લીએ દાઢા અવર જિન અંગ; લાલ રે, થમ રચે સુર ત્રણ તે, કહે જબૂપન્નરી રંગ લાલ . તુજ. ૧૭. શતક દશમે અગ પાંચમે, ઉદ્દેશે છ ઇંદ; લાલ રે, દાઢ તવણી આશાતના, ટાલે તે વિનય અમદ. લાલ રે. તુજ૦ ૧૮. સમકિતદરી સુર તણી, આશાતના કયે જેહ; લાલ રે, દુર્લભધિ તે હશે, ઠાણાંગે ભાખ્યું એહ. લાલ રે. તુજ૦ ૧૯. તેને જશ બેન્ચે કહ્યું, વલી સુલમબધિતા થાય; લાલ રે, તેણે પૂજાદિક તેહનાં, કરણ શિવહેતુ કહાય. લાલ રે. તુજ૦ ૨૦. તવ સંયમ તરસમ કહ્યાં, ફલસમ તે શિવસુરશમં લાલ રે, સુરકરણ માને નહીં, નવિ જામ્યો તેણે એ મમ. લાલ રે. તુજ ૨૧. દશવૈકાલિક નર થકી, સુર અધિક વિવેક જણાય; લાલ રે, દ્રવ્યસ્તવ તે તેણે કર્યા', માને તસ સુજશ ગવાય. લાલ ૨. તુજ૦ ૨૨.
- હાલ ૩ શાસન તાહરું અતિ ભલું, જગિ નહીં કે ઈ તસ સારખું રે; તિમ નિમ રાગ ઘણો વધે, જિમ જમ જુગતિયું પરખું રે. ૧. શાસન તાહરું અતિ ભલું-એ આંકણ૦ શ્રી અરિહંત અને તેહનાં, ચિત્ય નમુ ન અનેરાં રે, અબડ ને તસ શિષ્યનાં, વચન વિવાઈ ઘણેરાં રે. શાસન. ૨. “ચૈત્ય શબ્દ તણે અરથ તે, પ્રતિમા નહિ કે ઈ બી રે, જેહ દેખી ગુણ ચિતિએ, તેહ જ ચૈત્ય પતી જે રે. શાસન ૩ ઈમજ આલાવે આણંદને, જિનપ્રતિમા નતિ દીસે રે, સપ્તમ અગના અથથી, તે નમતાં મન હસે રે. શાસન ૪. પરતીથી સુર તેહની, પ્રતિમાની નતિ વારી રે; તેણે મુનિ જિન પ્રતિમા તણી, વંદન નીતિ નિરધારી રે. શાસન૫. પરતીએ જે પરિગ્રધ્રા, મુનિ તે તો પરતીથી રે; ત્રણ શરણ માંહિ ચિત્ય તે કહે, પ્રતિમા શિવ અથ રે. શાસન૬. વંદન કિશું પ્રતિમા પ્રતિ’? એમ કહે જે છલ હેરી રે; ઉત્તર તાસ સ ભવ તણી, શૈલી છે સૂત્ર કેરી રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org