________________
સ્તજન સંગ્રહ જિની નિરવશેષ ત્રીજો વલી, ઈમ ભાખે જગદીશ. જિન ૭. છાયા નર ચાલે ચલે, રહે વિતી તસ જેમ જિનજી! સૂત્ર અરથ ચાલે ચલે, રહે થિતી તસ તેમ. જિનાજી! ૮. અર્થ કહે વિધિ ધારણા, ઉભય સૂત્ર જિમ ઠાણ જિનક! તિમ પ્રમાણુ સામાન્યથી, નવિ પ્રમાણુ અપ્રમાણ જિનજી! ૯. અંધ પંગુ જિમ ને મલે, ચાલે ઇચ્છિત aણ જિનજી! સૂત્ર અરથ તિમ જાણયે, કલ્પભાષ્યની વાણ જિના ૧૦. વિધિ-ઉદ્યમ-ભય વર્ણના, ઉત્સહ–અપવાદ જિન ! તદુભય અથે જાણીયે, સૂત્ર ભેદ અવિવાદ. જિનજી! ૧૧. એહ ભેદ જાણ્યા વિના, કંખમોહ હહંતજિનાજી! ભગતર પ્રમુખે કરી, ભાથું ભગવઈ તત, જિનજી! ૧૨. પરિવાસિત જારી કરી લેપને અશન અશેષ, જિના કારણથી અતિ આદરયાં, પંચક૯૫ ઉપદેશ. જિન! ૧૩. વર્ષાગમન નિવારિએ કારણે ભાખ્યું તેહ. જિનજી! ઠાગે શ્રમણી તણું, અવલમ્બાદિક જેઠ, જિન! ૧૪. આધાકમાંકિ નહી, બધ તણે એકત, જિન! સૂયગડે તે કિમ ઘટે. વિણ વૃત્યદિક તત? જિનક! ૧૫. વિહરમાન ગણધર પિતા, જિન જનક દિક જેહ, જિનજી! કમ વલી આવશ્યક તણે. સૂત્ર માત્ર નહી તેહ જિન! ૧૬. અર્થ વિના કિમ પાનિયે, ભાવ સકલ અનિબદ્ધ જિનજી! ગુરુમુખવાણી ધારતાં, હવે સર્વ સુબદ્ધ. જિનજી! ૧૭ પુસ્તક અર્થ પરમ્પર, સઘળી જેને હાથ; જિનછા તે વિડિત . અણ માનતાં, કિમ રહસે નિજ આથ? જિન! ૧૮. સદગુરુ પાસે શીખતાં, અથ માંહિ ન વિરોધ; જિન! હેતુ વાદ આગમ પ્રતે, જાણે જેહ સુબેધ. જિનજી! ૧૯ અર્થે મતાહિકે, જે વિરોધ ગણન્ત; જિન! તે સૂત્રે પણ દેખશે, જે જોશે એકત્ત. જિનાજી! ૨૦. સંહરતાં જાણે નહી, વીર કહે ઈમ ક૯૫ જિનજી! સંહરતાં પણ ના જન, પ્રથન અંગ છે જ. જિનજી! ૨૧. 2ષભકૂટ અડજેણે, ભૂપતિ સાર; જિનાજી! બાર વલી પાઠાન્તરે, મૂલ કહે વિસ્તાર. જિનજી! ૨૨. સત્તાવન સય મહિલને, મનના સમવાય; જિનજી! આઠ સયાં જ્ઞાતા કહે, એ તે અન૨ ઉપાય. જિનજી! ૨૩. ઉત્તરાધ્યયને રિથતિ કહી, અન્તરમુડૂત જ બન્ય; જિનજી ! વેદનીયની બાર તે, પન્નવણમાં અન્ય. જિનજી! ૨૪. અનુગદ્વારે કહ્યા, જઘન નિક્ષેપ ચાર; જિનજી! જીવાદિક તે નવ ઘટે, દ્રવ્ય ભેદ આધાર. જિનજી! ૨૫ ઈમ બહુવચન નયન્તરે, કઈ વાચના ભેદ; જિનજી! ઈમ અથે પણ જાણીયે, નવિ ધરીયે મન ખેદ, જિનાજી! ૨૬. અર્થકારથી આજના, અવિકા ગુમતિ કુણ? જિનાજી! તે અનિયત નહી, આવે કહિયે લુણ? જિનજી ૨૭. રાજા સરીખું સૂત્ર છે, મંત્રી સરિખે અર્થ જિનાજી! એહમાં એ કે હીલીઓ, દિયે સંસાર અનર્થ. જિનછ ! ૨૮. જે સમતોલે આચરે, સૂત્ર અર્થસું પ્રીતિ; જિન! તે તુઝ કરુણાયે વરે, સુખ જશ નિમલ નતિ. જિનજી! ૨૯. ( હાલ દશમી -જ્ઞાન વિના જે જીવને રે કિરિયામાં છે દોષ રે; કમબધ છે તેહથી રે, નહી શમસુખ સન્તોષ રે. ૧ પ્રભુ! તુઝ વાણી મીડડી રે, મુઝ મન સહેજ સુકાય કેઅમીય સમી મન ધારતા રે, પાપ તાપ સવિ જાપ રે. પ્રભુ! તુઝ વાણી મીઠડી –એ આંકણી. ૨. લોકપતિ કિરિયા કરે છે, મન મેલે અજ્ઞાણુ રે; ભવ-ઈચ્છાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org