________________
સજજન સાન્સિવ જોરથી રે, વિણ શિવમુખ વિજ્ઞાણ રે. પ્રભુ! ૩. કામ કુભ સમ ધર્મનું રે, મૂવ કરી ઈમ તુચ્છ રે જનરંજન કેવલ લહે રે, ન લહે શિવતરુ ગુચ્છ રે. પ્રભુ! ૪. કરુણા ન કરે હીનની રે, વિણ પણિહાણ સનેહ રે દ્વેષ ધરતા તેડશું રે, હેઠા આવે તેહ રે. પ્રભુ ! ૫. એક કાજમાં નવિ ધરે રે, વિણ પ્રવૃત્તિ થિર ભાવ રે, જીહાં તિહાં મેટું ઘાલતાં રે, ધારે ઠેર સ્વભાવ છે. પ્રભુ! ૬. વિના વિઘન જય સાધુને રે. નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે; કિરિયાથી શિવપુરી હેયે રે કિમ જાણે અન્ના રે? પ્રભુ ! ૭. શીતતાપ પ્રમુખ વિઘન છે રે, બાહિર અન્તર વ્યાધિ રે; મિથ્યા દશન એહની રે, માત્રા મૃદુ મધ્યાધિ . પ્રભુ ! ૮, આસન અશન જયાદિકે રે, ગુરુગે જય તાસ રે; વિઘન જેર એ નવિ ટકે રે, વિગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ ! ૯, વિનય અવિકગુણ સાધુને રે, મધ્યમને ઉપગાર રે; સિદ્ધિ વિના હવે નહિ રે, કૃપા હીનની સાર છે. પ્રભુ ! ૧૦. વિણ વિનિયોગ ન સમ્ભવે રે, પરને ધર્મ ગ રે; તેહ વિના જનમાનરે રે, નહિ સંતતિ સોગ છે. પ્રભુ ૧૧. કિરિયામાં ખેદે કરી રે, દઢતા મનની નાંહિ રે, મુખ્ય હેતુ તે ધર્મને રે, જિમ પાણી કૃષિ માંહિ રે. પ્રભુ! ૧૨ બેઠા પણ જે ઉપજે રે, કિરિયામાં ઉદ્વેગ , ગ દ્વેષથી તે ક્રિયા રે, રાજઠ સમવેગ રે. પ્રભુ ! ૧૩. બ્રમથી જેહ ને સાંભરે રે, કાંઈ અકૃત-કૃત-કાજ રે; તેથી શુભ કિયા થકી રે, અવિરોધી અકાજ રે. પ્રભુ! ૧૪. શાન્તવાહિતા વિણ એ , જે ગ ઉત્થાન રે; ત્યાગ ય છે તેથી રે, અણુ ઈંડાતુ ધ્યાન રે. પ્રભુ! ૧૫. વિશે વિચે બીજા કાજમાં રે, જાએ મન તે રે; ઊખણતાં જિમ શાલિનું રે, ફલ નડી હાં નિલેપ રે. પ્રભુ ૧૬. એકજ ઠામે રંગથી રે, કિરિયામાં આસંગ રે; તેહજ ગુણઠાણે થિતિરે, તેહથી ફલ નહી રંગ રે. પ્રભુ! ૧૭. માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ રે, ઈષ્ટ અર્થમાં જાણિયે રે, અંગારા વર્ષ . પ્રભુ! ૧૮. રોગ એ સમજણ વિના રે, પીડા ભ'ગસ્વરુપ રે, શુદ્ધ કિયા ઉદથી રે, તેહ વનયફલ રૂ૫ રે. પ્રભુ ! ૧૯ માન હાનિથી દુઃખ દીએ રે, અંગ વિના જિમ ભેગ રે; શાતેદાન્તપણા વિના રે, તિમ કિરિયાને વેગ રે. પ્રભુ! ૨૦. શાન્ત તે ક્યાય અભાવથી રે, જે ઉદાત્ત ગમ્ભીર રે, કિરિયા દેષ લહી ત્યજે રે, તે સુખ જસભર ધીર રે. પ્રભુ! ૨૧.
ઢાલ અગીયારમી -એકવીસ ગુણ પરિણમેં, જાસ ચિત્ત નિતમેવ; ધરમર તનની યોગ્યતા તાસ કહે તૂ દેવ ! ૧. ૧ ખુદ્દ નહિ વલી પનિધિ, ૩ સમ્મ. ૪ જનપ્રિયજ ધન્ય; ૫ ક્રુર નહીં ૬. ભીરુ વલી, ૭ અસઠ ૮ સાર દકિન્ન. ૨. ૯ લજજાલુઓ ૧૦ દયાલુએ, ૧૧ સોમદિહિં મજઝથ; ૧૨ ગુણરાગી ૧૩ સતકથ ૧૪ સુપકખ, ૧૫ દીરઘદરશી અત્ય. ૩. ૧૬ વિશેષજ્ઞ ૧૭ વૃદ્ધાનુગત, ૧૮ વિનયવંત, ૧૯ કૃતજાણ ૨૦ પરહિતકારી ૨૧ લબ્ધલકખ, ગુણ એકવીસ પ્રમાણ. ૪. ખુર નહી તે જેહ મને, અતિ ગભીર ઉદાર; ન કરે જન ઉતાવલે, નિજપરને ઉપગાર. ૫. શુભ સંઘયણ રૂપનિધિ, પૂરણ અંગઉપંગ; તે સમરથ સહેજે ધરે, ધમપ્રભાવન ચંગ ૬. પાપકર્મો વરસે નહીં, પકૃતિઓ જગમિત સેવનીક હવે સુખે, પરને પ્રથમ નિમિત્ત. ૭. જનવિરુદ્ધ સેવે નહી, જનપ્રિય ધમે સૂર મલિન ભાવ મનથી ત્યજી, કરી શકે અફર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org