________________
સ્તવન સંગ્રહ
હાલ સાતમી –ોઈ કહે “ગુરુ ગચ્છ ગીતારથ સારથ શુદ્ધ, માનું પણ નવિ દીસે જોતાં કોઈ વિશુદ્ધ નિપૂણ સહાય વિના કહ્યો સૂત્રે એક વિહાર, તેહથી એકાકી રહેતાં નહી દેગ લગાર.” ૧. અણુ દેખતા આ૫માં તે સવિ ગુણનો વેગ, કિમ જાણે પરમાં વ્રત ગુણને મૂલ વિયોગ? છેદ દેષ તાંઈ નવિ કહ્યા પ્રવચને મુનિ દુરશીલ દેશલવે પણ થિર પરિણામી બકુશકુશીલ, ૨. જ્ઞાનાદિક ગુણ ગુરુઆદિક માંહે જોય, સર્વ પ્રકારે નિગુણ નવિ આદર હોય; તે છાંડે ગીતારથ જે જાણે વિધિ સર્વ, ગલાનૌષધ દષ્ટાંતે મૂહ ધરે મન ગવ. ૩. તે કારણ ગીતારથને છે એકલ વિહાર, અગીતા રથને સર્વ પ્રકારે તે નહિ સાર; પાપ વરજતે કામ અસંજતે ભાગ્યે જેહ, ઉત્તરાધ્યયને ગીતારથ એકાકી તેહ. ૪. પાપ તણું પરિવજન ને કવિ કામ અસંગ, અજ્ઞાનીને નવિ હુએ તે નવિ જાણે ભંગ; અજ્ઞાની શું કરશે શું લડશે પુન્ય પાપ, દશવૈકાલિક વયણે પંચાશક આલાપ. ૫. એક વિહારે દેખે આચાર સંવાદ, બહુ ધાદિક દૂષણ વલી અજ્ઞાન પ્રમાદ, વલિય વિશે વાર્યો છે અવ્યક્ત વિહાર, પંખી પિત દષ્ટાંતે જાણે પ્રવચનસાર. ૭. એકાકીને સ્ત્રી રિપુ શ્વાન તણો ઉપઘાત, ભિક્ષાની નવી શુદ્ધિ મડાવતને પણ ઘાત; એકાકી સછંદપણે નવિ પામે ધમ, નવિ જાણે પૃચ્છાદિક વિણ તે પ્રવચન-મર્મ. ૭. સમિતિ ગુપતિ પણ ન ધરે એકાકી નિઃશંક, બ્રાવ પરાવતે ધરે આલંબન સર્ષક, જૂદા જૂદા થતા થવિર કલ્પને ભેદ, ટેલએ મન લોકનાં થાએ ધર્મ-ઉચ્છેદ ૮. ટેલે પણ જે લેલે અંધપ્રવાહ નિપાત, આણું વિણુ નવિ સંઘ છે અસ્થિ તણે સંઘાત; તે ગીતારથ ઉતરે જિમ હરિ જલથી વેદ, અગીતારથ નવિ જાણે તે સવિ વિધિને ભેદ. ૯. કારણથી એકાકીપણું પણ ભાખ્યું તાસ, વિષમકાલમાં તે પણ સંડો ભલે વાસ; પંચકલ૫ભાગ્યે ભર્યું આતમરાણું એમ, શાલિ એરડતણે ઈમ ભાંગે લહિયે ખેમ. ૧૦. એકાકી પાસ સચ્છ ગતયોગ, ઠાણવાસી ઉન્નો બહુદૂષણ સંગ, ગચ્છ વાસી અણુઓની ગુરુસેવી વલિ હેય, અનિયતવાસી આઉત્તો બહુગુણ ઈમ જેય. ૧૧. દેષ હાનિ ગુણ વૃદ્ધિ જયણું ભાષે સૂરિ, તે શુભ પરિવારે હુઈ વિઘન ટલે સાવિ દૂરિ દેવ ફલે જો આંગણે તુજ કરુણા સુર વેલિ, શુભ પરિવારે લહિયે તે સુખ જસ રંગ રેલિ. ૧૨.
ઢાલ આદમી :-કેઈ કહે સિદ્ધાતમાંજી, ધમ અહિંસારે સાર, આકરિયે તે એકલીજી, ત્યજિયે બહુ ઉપચાર; મનમેહન જિનજી! તુજ વયણે ભુજ રંગ. મન ૧. નવિ જાણે તે સર્વ ત્યજીને, એક અહિંસા રંગ, કેવલ લૌકિક નીતી હવે, લેકોત્તરપંથ ભંગ. મન૨. વનમાં વસતો બાલ તપસ્વી, ગુરુ નિશ્રા વિણ સાધ; એક અહિંસાયે તે રાચે, ન લહે મમ અગાધ. મન. ૩. જીવાદિક જિમ બાલ તપી , અણુ જાણો મૂક ગુરુ લઘુ ભાવ તથા અણલહે, ગુરુ વજિત મુનિ ગૂઢ. મન ૪. ભવમોચક પરિ. ણામ સરીખે, તેહને શુભ ઉદ્દેશ; આણ રહિતપણે જાણી જે, જેહ ૫૪ ઉપદેશ. મન ૫. એક વચન ઝાલીને છાંડે, બીજા લૌકિક નીતિ; સકલ વચન નિજ ઠામે જોડે, એ લેકોત્તર નીતિ. મન૬. જિનશાસન છે એક ક્રિયામાં, અન્ય ક્રિયા સમ્બન્ધ; જિમ ભાષી ત્રિવિધ અહિંસા, હેતુ–સ્વરૂપ-અનુબધે. શન ૭ હેતુ અહિંસા જયણારૂપે, જતુ અલાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org