________________
સજ્જન સન્મિત્ર સાહિબ ! ૨. સચિત સચિત મિશ્ર નવ જાણે, ક૯પ અક૯પ વિચારે રે; યોગ્ય ન જાણે નિજ નિજ ઠામે, દ્રવ્ય યથાસ્થિત સાર રે. સાહિબ. ૩. ખેર ન જાણે તે યથાસ્થિત, જનપદ અધ્યવિશેષ રે, સુમિક્ષ દુક્ષિ ક૯૫ નવિ જાણે, કાલવિચાર અશેષ રે. સાહિબ! ૪. ભાવ હિ ગિલાણ ન જાણે, ગાઢ અગાઢ ૫ રે; ખમતે અણુખમતે જન ન લહે, વસ્તુ અવસ્તુ અન૯૫ રે. સ હિબ! ૫. જે આકુટ્ટી પ્રમાદે દપે, પડિસેવા વલિ ક૯૫ રે; નવિ જાણે તે તાસ યથાસ્થિતપાયછિત્ત વિકલા રે. સાહિબ! ૬. નયણ રહિત જિમ અનિપુણ દેશે, પંથનટ્ટ જિમ સત્ય રે; જાણે હું ઠામે પહુંચાવું, પણ નહિં તેહ સમ રે. સાહિબ ! ૭. અગીતારથ તિમ જાણે ગરવે, હું ચલવું સવિ ગ૭ રે; પણ તપાસે ગુણ ગણ ગ્રાસે, હઈ ગલગલ મચ્છ રે. સાહિબ ! ૮. પછિ અતિમાત્ર દિએ જે, અપચ્છિતે પચ્છિત્ત રે; આસાયણ તસ સૂત્રે બે વી, આસાયણ મિચ્છત રે. સાહિબ ! ૯. તપસી અબ હુશ્રુત વિચરતો, કરી દોષની શ્રેણિ રે, નવિ જાગે તે કારણ તેહને, કિમ વાધે ગુણશ્રેણિ રે? સાહિબ! ૧૦. માગ માત્ર જાણે જિમ પંથી, અલહી તાસ વિશેસ રે; લિંગાચાર માત્ર તે જાણે, પામે મૂઠ કિલેશ રે. સાહિબ ! ૧૧ ભેદ લહ્યા વિણ નાના પરિણતિ, મુનિ મનની ગતબધ રે; ખિણાતા ખિણતાતા થાતા, અંતે ઉપાઈ વિરોધ રે. સાહિબ! ૧૨. પથરસમ પામર આદરતાં, મણિસમ બુધ જન છોડિ રે ભેદ લહ્યા વિણ આગમ થિનિ, તે પામે બહુ બોડિ રે. સાહિબ ! ૧૩. જ્ઞાન ભગતિ ભાંજિ અણ લહતાં, જ્ઞાનતા ઉપચાર રે; આરાસારે મારગ લોપે, ચરણ કરણને સાર રે. સાહિબ ! ૧૪. ઉત્કર્ષ તેહને ઘે શિક્ષા, ઉદાસીન જે સાર રે; પરૂષવચન તેહને તે બોલે, અંગ કહે આચાર રે. સાહિબ ! ૧૫. અમ સરિખા હે તુમ જાણો, નહીં તે સ્થા તુમ બેલ રે? એમ ભાખી જાત્યાદિક દૂષણ, કાઢે તે નિટલ રે. સાહિબ! ૧૬. પાસત્યાદિક દૂષણ કાઢી, હીલે જ્ઞાની તેહ રે યથા છન્દતા વિણ ગુરુઆણા, નવિ જાણે નિજ રેહ ૨. સાહિબ ! ૧૭. જ્ઞાનીથી તિમ અલગ રહેતા, હંસ થકી જિમ કાક રે; ભેદ વિનયના બાવન ભાખ્યા, ન લહે તસ પરિપાક રે. સાહિબ ! ૧૮. સર્વ ઉદ્યમે પણ તસ બહુ ફલ, પડે કષ્ટ અન્ના રે; સૂત્ર અભિન્નત અનુસાર, ઉપદેશમલા વાણ રે. સાહિબ ! ૧૯ તે તે અજુભાવે એકાકી, ચાલે તેને જુત્ત રે, વામ્ય કુવાસન જે અકુવાસન, દેશાધિક ઉત્ત છે. સાહિબ ! ૨૦. અજ્ઞાની ગુરુતણે નિગે, અથવા શુભ પરિણામ રે, કમ્મપયડી સાખે સુદૃષ્ટિ, કહિયે એને ઠામ રે. સાહિબ ! ૨૧. જે તે હઠથી ગુરુને છાંડી ભગ્ન ચરણ પરિણામ રે, સર્વ ઉદ્યમે પણ તસ નિશ્ચય, કાંઈ ન આવે કેમ રે. સાહિબ! ૨૨. આણારુચિ વિણ ચરણ નિષે, પંચાશકે હરિ રે, વ્યવહારે તે ડું લેખે, જેહ સહકારે સદ્ રે. સાહિબ ! ૨૩. શિષ્ય કહે “જે ગુરુ અજ્ઞાની, ભજતાં ગુણનિધિ જાણું ૨; જે સુવાસના તે કિમ ત્યજતાં, તેને અવગુણ જાણું રે ? સાહિબ ! ૨૪. ગુરુ બેલે “શુભ વાસન કહિયે, પન્નવાણિજજ સ્વભાવ રે, તે આયત્તપણે છે આઘે, જસ મન ભદ્રક ભાવ છે. સાહિબ! ૨૫. સૂવું માની સૂ છું થાતા, ચઉભગી આચાર રે, ગુરુ કહેશે તેમાં ફલ જાણું, કહીચે સુજશ અપાર રે. સાહિબ ! ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org