________________
સ્તવન સંગ્રહ તું અ.લંબન જગને–એ આંકણું. ગીતારથ વિણ ભૂવા ભમતા, કષ્ટ કરે અભિમાને રે; પ્રાથે ગઠી લગે નવિ આવ્યા, તે ખૂતા અજ્ઞાને રે. શ્રીજિન! ૩. તેહ “કહે ગુરુ ગચ્છ ગીતારથ, પ્રતિબધે શું કીજે રે? દશન-જ્ઞાન-ચરિત આદરિયે, આપે આ૫ તરીજે રે.” શ્રીજિન! ૪. નવિ જાણે તે પ્રથમ અંગમાં, આદિ ગુરુ કુલવાસે રે; કહ્યો ન તે વિણ ચરણ વિચારો, પચાશક નય ખાસ ૨. શ્રીજિન ! ૫. નિચે ગઇકલ વાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે; તેહને અપમાને વલી તેહમાં, પાપશ્રમણપણું દાખ્યું રે.શ્રીજિન! ૬. દવૈકાલિક ગુરુશુશ્રષા, તસ નિંદા ફલ દાખ્યાં રે, આનંતિમાં કસમ સદગુરુ, મુનકુલ મચ્છસમ ભાખ્યા રે. શ્રીજિન ! ૭. ગુરુદષ્ટિ અનુમારે રહેતાં, લહે પ્રવાહ પ્રવાદે રેએ પણ અર્થ તિહાં મન ધરિયે, બહુગુણ સુગુરુ પ્રસાદે ૨. શ્રીજિન! ૮. વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન મૂલો રે, દશન નિમલ ઉચિન પ્રવૃત્તિ, શુરાગે અનુકૂ રે. શ્રીજિન! ૯. વૈયાવચે પાતિક વૃકે, ખંતાદિક ગુણ શકિત રે; હિત ઉપદેશે સુવિહિત સંગે, બ્રહ્મચર્યની ગુણિ રે, શ્રીજિન! ૧૦. મન વાધે મુદ્દબુદ્ધિ કેરા, મારગ ભેદ ન હોવે રે; બહુ ગુણ જાણે એ અધિકાર, ધમરણ જે જેવે રે. શ્રીજિન! ૧૧. નાણ તણે સંભાળી હવે, વિરમન દશન ચરિતે રે, ન ત્યજે ગુરુ કહે એ બુધ ભાથું, આવશ્યકનિયુક્તિ રે. શ્રીજિન! ૧૨. ભૌતબતે જિમ બાણે હણુતા, પગ અશફરસી સબ રે, ગુરુ છાંડી આહાર તણે ખપ, કરતા તિમ મુનિ નવરા રે. શ્રીજિન ૧૩. ગુરુકુલ પાસે જ્ઞાનાદિક ગુણ, વાચંયમને વાધે રે; તે આહાર તણે પણ દૂષણ, ખપ કરતાં નવિ બાંધે છે. શ્રીજિન ! ૧૪. ધમંરતન ઉપદેશ૫ દિક, જાણ ગુરુ આદર રે; ગછ કહ્યો તેહને પરિવારે, તે પણ નિત અનુસરો રે. શ્રીજન! ૧૫. સારણ વારણ પ્રમુખ લડીને, મુનિ મારગ આરાધે રે; શુભવીરય તિહાં સુવિહિન કિરિયા, દેખાદેખે વાધે રે. શ્રીજિન ૧૬. જલધિતણે સંભ અમહતા; જેમ નીકલતા મીન રે ગસારણાદિક અણુસહતા તિમ મુનિ દુખિયા દીને રે. શ્રી. ! ૧૭. કાક નર્મદાતટ જિમ મૂકી, મૃગતૃણ જલ જાતા રે, દુઃખ પામ્યા હતમ ગરછ તજિને, આપમતી મુનિ થાતા રે. શ્રી. ૧૮. પાલિ વિના જિમ પાણી ન રહે, જીવ વિના જિમ કાયા રે; ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જડ કષ્ટની માયા રે. શ્રીજિન ! ૧૯. અંધ પ્રતે જિમ નિમલ લેચન, મારગમાં લઈ જાય રે; તિમ ગીતારથ મૂખ મુનિને, દઢ આલંબન થાય છે. શ્રીજિન ૨૦ સમભાથી ગીતારથ નાણી, અગમ માહે લહિયે રે, આતમ અરથી શુભ મતિ સજન, કહે તે વિણ કિમ રહિયે રે! શ્રી. ૨૧. લેચન આલંબન જિનશાસન, ગીતારથ છે મેઢી રે; તે વિણ મુનિ ચઢતી સંયમની, આરહે કિમ સેઢી રે? શ્રી જિન! ૨૨. ગીતારથને મારગ પછી, છાંડીજે ઉન્માદે રે; પાલે કિયા તે તુજ ભકિત, પામે જગ જશ વાદો રે. શ્રીજિન! ૨૩.
ઢાલ છઠ્ઠી --પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, દસવૈકાલિક સાખી રે, જ્ઞાનવંત તે કારણ ભજિયે, તુજ આણા મન રાખી રે. સાહિબ! સુણજો રે. ૧. દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ન જાણે, ભાવ પુરુષ પડિસેવ રે; નવ સ્મગ' કહે અપવાદહ, અગીતારથ નિત મેવ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org