________________
ret
સજ્જન સામત્ર
સુખકારી રે સ૦ ૩. માતા નમી આઠે ડિંગકુમરી; અધાલેાકની વસનારી રે સ૦૬ સૂતી ઘર ઈશાને કરતી, જોજન એક અશુિચ ટાઢી ૐ; સ૦ ૪ ઉવ લેાકની આઠ જ કુમરી, વરસાવે જલ કુસુમાળી રે, સ૦; પૂરવ રૂચક આઠ દપ ણુ ધરતી, દક્ષિણની અઢ કળશાળી રે. સ॰ પુ. અડ પચ્છિમની પ્ખા ધરતી; ઉત્તર આઠ ચમરઢાલી રેસ; વિદિશીની ચઉ દીપક ધરતી, રૂચક દ્વીપની ચઉ ખાલી રે. સ૦ ૬. કેળતણા ઘર ત્રણ કરીને, મન સ્નાન અલકારી રે. સ૦; રક્ષા પોટલી બાંધી એહુને, મદિર મેલ્યાં શણગારી રે. સ૦ ૭. પ્રભુ મુખ કમલે અમરી ભમરી, રાસ રમતી લટકાલી રે સ; પ્રભુ માતા તું જગતની માતા, જંગ દ્વીપકની ધરનારી રે. સ૦ ૮. માજી તુજ નદન ઘણું જીવા, ઉત્તમ જીવને ઉપગારી રે સ॰, છપ્પન દિંગકુમરી ગુણ ગાતી, શ્રી શુભવીર વચન ટંકશાહી રે. સ૦ ૯.
દુઃખ હરણી દીપાલિકા રે લાલ, પરવ થયું જગ માંહિ; ભવિપ્રાણી રે. વીર નિર્વાણુથી થાપનારે લાલ, આજ લગે ઉચ્છાહિ. ભવિ૰ સમકિત દૃષ્ટિ સાંભàા રે લાલ. ૧. એ આંકણી. સ્યાદ્વાદ ઘર પાલીયે ૨. દશનની કરી શુદ્ધિ; ભવિ૰ ચરિત્ર ચંદ્રોદય ખાંધિયે રે લાલ, ટાલા રજ દુઃકમ' બુદ્ધિ. ભવિ૰ સમ૦ ૨. સેવા કરેા જિનરાયની ૨ તાલ, દીલ દીઠાં મીઠાશ; ભિવ૰ વિવધ પદાથ ભાવના રે લાલ, તે પકવાનની શિ વિ૰ સમ૦ ૩. ગુણીજન પદની નામના ૨ લાલ, તેહિજ જીડાર ભટ્ટાર, ભવિ૦ વિવેક રતન મેરાઇયાં રે લાલ, ઉચિત તે દીપ સંભાર, વિક્રમ૦ ૪. સુમતિ સુનિતા હેજ શું ૨ લાલ, મન ઘરમાં કરી વાસ; ભવિ॰ વિરતિ સાહેલી સાથથ્રુ રે લલ, અવિરતિ અલી નિકાસ. ભવિ૰ ક્રમ૦ ૫. મૈગ્યાદિકની ચિંતના ૨ લાલ, તેહ મલા શણગાર; વિદ ́ન ગુણુ વાઘા બન્યા રે લાલ, પરિમલ ઉપગાર. ભવિ સંમ૦ ૬. પૂર્વ સિદ્ધ કન્યા પખે રે વાલ, જાનૈયા અણુગાર, ભવિ॰ સિદ્ધશિલા વર વૈદ્રિકા રે લાલ, કન્યા નિવૃત્તિ ચાર. શનિ સમ૦ ૭. અન ́ત ચતુર્દય દાયો રે લાલ, શુઢાયોગ વિરોધ, ભવિ॰ પાણિગ્રહણ પ્રભુજી કરે રે લાલ, સહુને હરખ વિાધ. ભવિ૦ સમ૦ ૮. ઇણિપરે પત્ર દીપાલીકા રે લાલ, કરતા કોડી કલ્યાણ; ભવિ જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિ શું રે લાલ, પ્રગટે સકલ ગુણ ખાણ. વિ॰ સમ૦ ૯. ૪૯ શ્રી ગાતમ સ્વામી વિલાપ રાહા ૧
વધમાન વચને તતા, શ્રી ગૌતમ ગણધાર; દેવમ" પ્રતિ મેધવા, ગયા હતા નિરધાર. ૧. પ્રતિએધી તે વિપ્રને, પાછા વત્તિયા જામ; તત્ર તે શ્રવણે સાંભળે, વીર લહ્યા શિવ ધામ. ૨. પ્રસક પયા ત ધ્રાસકો, ઉપન્થે ખેદ અપાર; વીર વીર કહીને વલવલે સમરે ગુણ સભાર. ૩. પૂછીશ કાને પ્રશ્ન હું, ભંતે' કહી ભગવત; ઉત્તર કુણ મુજ આપશે, ‘ગાયમ' કહી ગુણવંત. ૪. અહા પ્રભુ આ શું કર્યું, દીનાનાથ દયાલ, તે અવસર મુજને તમે, કાઢ્યો દૂર કુપાલ. પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org