________________
સ્તન સુહ
1 ૨ [ પંખીડા સંદેશ દેજે મારા નાથને-એ દેશી ] હાલ થી -શાસન સ્વામી, સંત સનેહી સાહિબા અલવેશ્વર વિભુ, આતમના આધાર જે; આથડતે અહીં, મુકી મુજને એકલે, માલિક કિમ જઇ, બેઠા મેક્ષ મઝાર જે. વિશ્વભર વિમલાતમ હાલા વિરજી. એ આંટણ. ૧. મન મોહન તમે જાણ્યું કેવલ માગશે, લાગશે અથવા કેડે એ જિમ બાલ જે, વલ્લભ તેથી ટાઢ્યો મુજને વેગલે, ભલું કર્યું" એ ત્રિભુવન જન પ્રતિપાલ છે. વિશ્વભર૦ ૨. અહો હવે મેં જાણયું શ્રી અરિહંતજી, નિનેહી વીતરાગ હોય નિરધાર જેફ હેટે છે અપરાધ ઈહાં પ્રભુ મારે, શ્રત ઉપગ મેં દીધે નહિ તે વાર જે. વિશ્વભર૦ ૩. સનેહ થકી સયું ધિગ એક પાક્ષિક સનેહને, એક જ છું મુજ કેઈ નથી સંસાર જે સૂરિ માણુક ઈમ ગૌતમ સમતા ભાવતા, વરિયા કેવલ જ્ઞાન અનંત ઉદાર જે. વિશ્વભર૦ ૪.
૫૦ શ્રી વીશસ્થાનકનું સ્તવન હારે મારે પ્રણમું સરસ્વતી માગું, વચન વિલાસ; વીસે તપ સ્થાનિક મહિમા ગાઈશું રે લોલ. હવે મારે પ્રથમ અરિહંત પદ, લેગસ્સ વીશ જે બીજે રે સિદ્ધ સ્થાનક પન્નર ભાવશું રે લોલ. ૧. હાંત્રીજે પવયણશું ગણશો લેગસ સાત જે; ચઉથેરે આયરિયાણું છત્રીશને સહી લેલ, ૨. હાં, મારે ઘેરાણું પદ પાંચમે દશ ઉદાર જે; છકેર ઉવઝાયાણું પચવીશને સહી લેલ. હા, સાતમે નમે એ સવસાહુ સત્તાવીશ જે આઠમે નમે નાણસ પંચે ભાવરે લેલ. હાં નવમે દરિસણ અડસઠ મનને ઉદાર જે; દશમે નમે વિણયસ્સ દશ વખાણીએ રે લેલ. ૩ હાં અગીઆરમે નામે ચારિત્તસ લેગસ સત્તર જે, બારમે નમે બંભર્સ નવ ગુણે સહી રે લોલ. હાં, કિરિ યાણું પદ તેરમે વળી પચવીશ જે ચઉદયે નમે તવસ્સ બાર ગુણે સહી લેલ હાં પંદરમે નામે ગોયમન્સ આવીશ જે નમે જિણાણું ચઉવીશ ગણશુ સેળભે રે લોલ. હાં. સત્તરમે નમો ચારિત્ત લોગસ્સ સિત્તેર જે નાણસ્મને પદ ગણશું એકાવન અઢારમે રે લેલ. ૫. ઓગણીશમે નમે સુઅલ્સ વશ પિસ્તાલીશ જે વીશમે નમે તિથસ વીશ ભાવશું રે લેલ. હાંતપને મહિમા ચારશે ઉપર વીશ જે પટ માસે
એક ઓળી પૂરી કીજીએ રે લોલ. ૬. હાં તપ કરતાં વળી ગણીએ દેય હજાર જે; નવકારવાળી વીશે સ્થાનિક ભાવશું રે લોલ. હાં, પ્રભાવના સંઘ સાહમિવચ્છલ સાર જે; ઉજમણું–વિધિ કીજીએ વિનય લીજીએ રે લેલ. ૭. હાંતપને મહિમા કહે શ્રી વીર જિનરાય જે, વિસ્તારે ઈમ સંબંધ ગાયમ સ્વામીને રે લોલ. હાં તપ કરતાં વળી તીર્થંકર પદ હેય જે દેવ ગુરુ ઈમ કાંતિ સ્તવન સહામણે રે લોલ. ૮ શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત
સાડા ત્રણસો ગાથાનું
શ્રી સીમંધર સ્વામી વિનતિનું સ્તવન. હાલ પહેલી-બી સીમંધર સાહિબ આગે, વીનતડી એક કીજે, “મારગ શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org