________________
સ્તિવન સંગ્રહ ભવ દુઃખ ખાને. મહાવીર સ્વામી મુક્ત હિતા, ગૌતમ કેવળજ્ઞાન રે, ધન્ય અમાવસ્યા ધન્ય દીવાળી મારે, વીર પ્રભુ નિરવાણ. જિન મુખ૦ ૧, ચારિત્ર પાળ્યું નિમણે ને, ટાળ્યાં વિષય કવાય રે; એવા મુનિને વાંદીએ તે, ઉતારે ભવ પાર. જિન સુખ. ૨. બાકુળ વહોર્યા વિરજીને, તારી ચંદન બાળા રે; કેવળ લઈ પ્રભુ મુક્ત પિહેચ્યા પામ્યા ભવનો પાર. જિન મુખ૦ ૩, એવા મુનિને વાંઢીએ જે, પંચ જ્ઞાનને ધરતા રે, સમવસરણ દઈ દેશના રે, પ્રભુ તાર્યા નર ને નાર. જિન મુખ૦ ૪. એવી શમા જિનેસ ને, મુકિત તણું દાતાર રે, કરજેડી કવિયણ એમ ભણે છે, પ્રભુ ભવને ફેરો ટાળ. જિન સુખપ.
૨ [ વાલાજીની વાટડી અમે જોતાં રે-એ દેશી ] "" . જય જિનવર જગ હિતકારી રે, કરે સેવા સુર અવતારી રે, ગૌતમ મુહા ગણ ધારી, સનેહી વીરજી જયકારી રે. ૧. અંતરંગ શિપુને ત્રાસે રે, તપ કે પાટેપે વાસે રે, લઘું કેવલ નાણ ઉલ્લાસે, સ. ૨. કટ લકે વાદ વદાય રે, પણ જિન સાથે ન ઘટાય રે; તિણે હરિ લંછન પ્રભુ પાય. સૂ૦ ૩. સવિ સુરવહુ થેઈ થેઈ કારા રે, જલપંકજની પરે ન્યારા રે; તજી તૃષ્ણા ભોગ વિકારા. સ. ૪. પ્રભુ દેશના અમૃત ધારા રે, જિનધર્મ વિષે રથકારા રે, જેણે તાર્યા મેઘકુમારા. સ. ૫, ગૌતમને કેવલ આલી રે, વય સ્વાતિએ શિવ વરમાલી રે, કરે ઉત્તમ લેક દીવાલી. સ૦ ૬. અંતરંગ અલછ નિવારી રે, શુભ સજજનને ઉપગારી રે; કહે વીર પ્રભુ હિતકારી સ૦ ૭.
, માગ દેશક મોલને રે, કેવલ જ્ઞાનનિધાન; ભાવ દયાસાગર પ્રભુ રે, પર ઉપગારી પ્રધાનો રે. ૧. વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકલ આધારે રે; હવે ઈણ ભારતમાં, કેણ કરશે ઉપગારે રે. વીર. ૨. નાથ વિહૂણું સૈન્ય ક્યું રે, વીર વિહેણાં રે જવ સાથે કોણ આધારથી રે, પરમાનંદ અભાગે રે. વીર૦ ૩. માત તાત વિહૂણે બાલ
ન્યું રે, અરહા પરહો અથડાય, વીર વિહુણા જીવડા રે, આકુલ વ્યાકુલ થાય છે. વીર ૪. સંશય છેદક વીરને રે, વિરહ તે કેમ ખમાય ? જે દીઠે સુખ ઉપજે રે, તે વિણ કેમ રહેવાય છે? વિ૨, ૫. નિર્ધામક ભવ સમુદ્રનો રે, ભવ અટવિ સથ્થવાહ; તે પરમેશ્વર વિણ મળે રે, કેમ વધે ઉત્સાહ રે ? વી૨૦ ૬. વીર થકાં પણ અત તણે રે, હો પરમ આધાર; હવે ઈહાં શ્રુત આધાર છે જે અહે જનમુદ્રા સાર રે! વીર૦ ૭. ત્રણ કાલે સવિ છવને રે, આગમથી આણંદ સેવ દયા ભવિ જના રે. જિન મહિમા સુખક દે રે; વીર૦ ૮. ગણધર આચારજ મુનિ રે સહુને એણુ પરે સિદ્ધ, ભવ ભવ આગમ સંગથીરે દેવચંદ્ર પદ લીધી . વીર૦ ૯.
રમતી ગમતી હમને સાહેલી, બેહુ મલી લીજીયે એક તાલી, સર્ષેિ આજ અનેપમ દીવાલી. લીલ વિલાસે પૂરણ માસે, પિષ દશમ નિશિ ૨ઢીયાલી રે. સ. ૧. પશુ પંખી વસીમ વનવાસે, તે પણ સુખીયા જગતમાં સમકાલી રે સ; એણી શત્રે ઘેર ઘેર ઓચ્છવ હશે, સુખીયા જગતમાં નર નારી રે. સ. ૨. ઉત્તમ પ્રહ વિશાખા ગે, જમ્યા પ્રભુજી જયકારી રે સ; સાતે નકે થયાં અજવાળ, થાવરને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org