________________
४८४
સજજન સન્મિત્ર
પયુ પણ પર્વનું સ્તવન
૨
પ્રભુ વીર જિર્ણોદ વિચારી, ભાખ્યાં પવ પસણ ભારી; આખા વર્ષમાં તે દિન મોટા, આઠે નહિ તેમાં છેટા રે; એ ઉત્તમને ઉપગારી ભાખ્યાં પર્વ પજુસણુ ભારી. પ્રભુવીર. ૧. જેમ ઔધમાંહિ કહીએ, અમૃતને સારું લહીએ રે; મહામંત્રમાં નવકારવાળી, ભાખ્યાં પ્રભુ વીર૦ ૨ વૃક્ષમાંહિ કલ્પતરુ સારે, એમ પર્વ પજુસણ ધારે રે; સૂત્રમાંહિ ક૬૫ ભવ તારી, ભાખ્યાં. પ્રમુ૦ ૩. તા રાગણ માં જેમ ચંદ્ર, સુરવર માંહિ જેમ ઈદ્ર રે; સતીમાં સીતા નારી, ભાખ્યાં પ્રભુ ૪. જો બને તે મકાઈ કીજે, વળી મા ખમણ તપ લીજે; સોળ ભત્તાની બલિહારી, ભાખ્યાં પ્રભુ ૫. નહિ તો ચોથ છÉ તે લહીએ. અમ કરી દુઃખ સહીએ રે, તે પાણી જુજ અવતારી, ભાખ્યાં પ્રભુ ૬. તે દિવસે રાખી સમતા છેડે મેહ માયા ને મમતા; સમતારસ દિલમાં ધારી, ભાખ્યાં પ્રભુત્ર ૭. નવપૂરવ તણે સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવી રે; ભદ્રબાહુ વાર અનુસારી ભાખ્યાં. પ્રભુ૦ ૮. સોના રૂપાનાં ફુલડાં ધરીએ, એ કલપની પૂજા કરીએ રે; એ શાસ્ત્ર અનેપમ ભારી, ભાખ્યાં પ્રભુત્ર ૯ ગીત ગાન વાછત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે, કરે ભકિત વાર હજારી, ભાખ્યાં પ્રભુત્ર ૧૦ સુગુરુ મુખથી એ સાર. સુણે અખંડ એકવીશ વાર; એ જુવે એ હિજ ભાવે શિવ પ્યારી, ભાખ્યાં પ્રભુ૧૧. એક અનેક ગુણના ખાણ, તે પર્વ પજુસણ જાણી રે, સે દાન દયા મહારી, ભાખ્યાંપ્રભુ૦ ૧૨.
સુણજે સાજન સંત પજુસણ આવ્યાં રે, તમે પુન્ય કરે પુન્યવંત ભાવિક! મન ભાવ્યાં રે. વીર જિણેસર અતિ અલવેસર, વહાલા ! મારા પરમેશ્વર એમ બોલે રે, પર્વહે પજુસણ મહોરાં, અવર ન આવે તસ તેલે રે ૫૦ તુ ભ૦ ૧. ચૌપદમાં જેમ કેસરી માટે, વ.૦ ખગમાં ગરુડ કહાએ રે; નદી માંહે જેમ ગંગા મહાટી, નગમાં મેરુ લહીએ રે. ૫૦ ૨. ભૂપતિમાં ભરતેસર ભાગ્યે, વાદેવ માંહે સુરઈદ્ર રે તીરથમાં શેત્રુંજી દાખે, ગડ ગણમાં જેમ ચંદ્ર જે. પ૦ ૩. દશરા દીવાળી ને વળી હેલી, વાવ અખાત્રીજ દીવાસે રે; બળેવ પ્રમુખ બલા છે બીજા, પણ નહિ મુક્તિને વાસો ૨. ૫૦ ૪. તે માટે તમે અમર પળો, વા, અઢાઈ મહોત્સવ કીજે રે; અઠ્ઠમ તપ અધકાઇએ કરીને, નરભવ લાહ લીજે રે. ૫૦ ૫. ઢેલ દદામા ભેરી નાફેરી, વા૦ સુત્રને જગાવો રે, ઝાંઝરનો ઝમકાર કરીને, ગરીની ટેલી મળી આવો રે. ૫૦ ૬. સોના રુપાને ફૂલડે વધાવો, વા, કલ્પસૂત્રને પૂજે રે; નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી પ્રજે રે. ૫૦ ૭. એમ અકાઈને મહત્સવ કરતા, વાવ બહુ જીવ જગ ઉદ્ધરિયા રે, વિબુધ વિમળવર સેવક એહથી, નવ નિધિ અદ્ધિ સિદ્ધિ વરિયા રે. ૮.
૪ દિવાળીનું સ્તવન. મારે દીવાળી રે થઈ આજ, પ્રભુ મુખ જેવાને; સ સર્યા રે સેવકનાં કાજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org