________________
સ્તવન સંs
૪૮૩ (જી. ૨. મયણાસુંદરી શ્રી પાળ, આરાયે તત્કાળ, આ છે લાલ ! ફળદાયક તેહને થયે જી; કંચન વરણી કાય, દેહડી તેહની થાય, આ છે લાલ! શ્રી સિદ્ધચક મહિમા કહ્યો છે. ૩. સાંભળી સહુ નરનાર, આરાધે નવકાર, આ છે લાલ! હેજ ધરી હૈડે ઘણું ; ચૈત્ર માય વળી એહ, ધરે નવપદજું નેહ, આ છે લાલ! પૂજે કે શિવસુખ ઘણું છે. ૪. એણી પરે ગૌતમ સ્વામ, નવનિધિ જેડને નામ, આ છે લાલ ! નવપદ મહિમા વખાણીએ જી; ઉત્તમસાગર શિષ્ય, પ્રણમે તે નિશીશ, આ છે લાલ! નવપદ મહિમા જાણીએ છે. ૫.
સેવે રે ભવિ ભાવે નવકાર, જપે શ્રી ગૌતમ ગણધાર; ભવિ સાંભળે, હાં રે સંપદ થાય. ભ૦ હાં રે સંકટ જાય ભ૦; આને ચૈત્ર હરખ અપાર, ગણણું કીજે તેર હજાર. ભ૦ ૧. ચાર વર્ષને વળી ષટ માસ, ધ્યાન ધરે ભવી ધરી વિશ્વાસ ભ૦; દધ્યાયે રે મયણાસુંદરી શ્રી પાળ, તેહને વેગ ગયે તત્કાળ. ભ૦ ૨. અષ્ટ કમળ દળ પૂજા રસાળ, કરી ન્હવણ છાંટયું તત્કાળ ભ૦; સાત મહીપતિ તેને રે દયાન, દેહડી પામ્યા કંચન વાન. ભ૦ ૩. મહિમા કહેતા નાવે પાર, સમારે તિણે કારણ નવકાર ભ૦; ઈહ ભવ પર ભવ દીએ સુખવાસ, પામે લચ્છી લીલ વિલાસ. ભ૦ ૪. જાણું પ્રાણું લાભ અનત, સેવે સુખદાયક એ મંત્ર ભ૦; ઉત્તમ સાગર પંડિત શિષ્ય, સેવે કાંતિ સાગર નિશદીશ. ભ૦ ૫.
અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ દેખા ગુણ રૂપ ઉદારી. નવપદ ધ્યાન સદા જયકારી. ૧. દર્શન જ્ઞાન ચારિત્ર હે ઉત્તમ, તપ દેય ભેદે હદય વિચારી. નવપદ૦ ૨. મંત્ર જડી ઔર તંત્ર ઘણેરા, ઉન સબકુ હમ દૂર વિસારા. નવપદ૦ ૩. બહોત જીવ ભવજલસે તારે, ગુણ ગાવત હે બહુત નરનારી. નવ૫૦૦ ૪. શ્રી જિન ભક્ત મેહના મુનિચંદન, દન દિન ચડતે હરખ અપારી. નવપદ૦ ૫.
સકલ સુરાસુર વંઘ નમી, શ્રી સિદ્ધચક્ર પ્રધાન રે, ઇહુભવ પરભવ શિવસુખ કારણ, વારણ કમં વિતાન રે. સ. ૧. પ્રથમ પદે અરિહંત નામીજે, ચાર અતિશયવંત રે; પ્રાતિહારજ આઠની શોભા, બાર ગુણે ભગવંત રે. સ૨. આઠ કરમને નાશે જિનવર, આઠ ગુણે પ્રગટાય રે; એહવા સિદ્ધ પ્રભુને નમતા, દુરિત સકલ દૂર જાય રે. સ૩. આચા
જ પ્રણ પદ ત્રીજે, ગુણ છત્રીસ સહાય રે પાઠક પદ ચોથું નિત પ્રણમું, ગુણ પચવીસ કહાય રે.સ. ૪. સત્તાવીસ ગુણે કરી સાધુ, દુષ્ટ કરમ ભવ આપે છે, ચ ૨ - હણ આદે સડસડ, ભેદે હરિસણ દીપે રે.સ. ૫. સાતમે નાણુ નમે ભવી ભાવે, ભક્તિ કરી શુભ મન્ન રે; પાંચ કહ્યા મૂવ ભેજ ચારુ, ઉત્તર એકાવત્ર ૨. સ. ૬. સંયમ સત્તર પ્રકારે આરાધે, નવમે પઢ તપ સર રે, તે તપ બારે બે વખા, અવિચલ પદ દાતાર ૨. સ. ૭. એ નવપદમાં આતમા રે, નિજ આતમમાં એહ રેમયણ ને શ્રી પાલે આરાધ્ધ, નવમે ભવે શિવ ગેડ ૨. સ. ૮. પાંચ ગુણિમાં ગુણ રહ્યા રે, ગુણ સેવે ગુણ હાય રે ધ્યેય ને ધ્યાતા ધ્યાનથી જાણો, ભેદ ર નવિ કેય રે. સ૦ ૯ઈમ નવ પર જે ધ્યાને પ્રાણી, તે શુભવિજય વરંત રે, વીર કહે સુણ શ્રેણિક તે નર, સિદ્ધિ વધૂ વરકત . સ. ૧૦.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org