________________
૪૮૨
સજ્જન સિપત્ર
હીરવિજયની વાણી, સુષુતાં અમિય સમાણી; માક્ષ તણી નિસરણી, એ સયા૦ ૬.
૫
અવસર પામીને રે, કીજે નવ આંબિલની એલી; એલી કરતાં આપદ જાયે, ઋદ્ધિ સિદ્ધિ લડ્ડીએ બહુઠ્ઠી. અવસર૦ ૧. આસે ને ચૈત્રે આદરચું, સાતમથી સભાતી રે; આલસ હૅલી આંબિલ કરશે, તસ ઘર નિત્ય દીવાલી. અવસ૨૦ ૨. પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાલી રે, સિદ્ધચક્રને શુદ્ધ આરાધી, જાય જપે ૪૫ માલી, અવસર૦ ૩. દેહરે જઈને દેવ જુહારી, આદીશ્વર અરિહંત રે; ચેવિશે ચાહીને પૂજો, ભાવશું ભગવત, અવસર૦ ૪. એ ટકે પડિક્કમનું બાલ્યું, દેવવંદન ત્રણ કાલ રે; શ્રી શ્રીપાલ તણુી પરે સમજી, ચિત્તમાં રાખે ચાલ. અવસર૦ ૫. સમક્તિ પામી અંતરજામી આરાધે એકાંત રે; સ્યાદ્નાદ પથે સચરતાં, આવે ભવના અત. અવસર૦ ૬. સત્તર ચેારાણુંયે શુદ્વિ ચૈત્રીયે, ખારસે બનાવી રે; સિદ્ધચક્ર ગાતાં સુખ સૌંપત્તિ, ચાલીને ઘેર આવી. અવસર૦ ૭. ઉદયરત વાચક એમ જપે, જે નર નારી ચાલે રે; ભવની ભાવ તે લાંછને, મુક્તિપુરીમાં મ્હાલે
અવસર૦ ૮.
૬
સિદ્ધચક્ર સેવા રે પ્રાણી, ભવાદધિ માંડે તારક હા જાણી; વિધિપૂર્વક આરાધી જે, ત્રિમ ભવ સાચિત પાતક છીજે. સિદ્ધ॰ ૧. પ્રથમપદે ચરિતુ‘ત, ખીરે પત્તે વળી સિહ ભગવ'ત; ત્રીજે પદે આચાય' જાણું, ચાથે પદે ઉપાધ્યાય વખાણું. સિ॰ ૨. પાંચમે પદે સકલ મુનીંદ, છઠ્ઠું 'ન શિવસુખ ક; સાતમે પદે જ્ઞાન વિબુધ, આઠમે ચારિત્ર ધાર વિશુદ્ધ. સિ૦ ૩. નવમે પદ તપ સાર, એક એક પદ જપે ઢાય હજાર; નવ આંબિલ ઓળી કીજે, ત્રણ કાળ જિતને પૂછજે. સિ૦ ૪. દેવવદન ત્રણવાર, પડિક્કમ પડિલેહણુ ધાર; રત્ન કહે એમ આરા, શ્રીપાળ મયણા જિમ સુખ સધા. સિ૦ ૫.
७
અહે। ભવિ પ્રાણી ૢ સેવા, સિદ્ધચક્ર ધ્યાન સમેા નહિં મેવા. અહા॰ જે સિદ્ધ ચક્ર આરાધે, તેડુની કીરતી જગમાં વાધે, મહા૰ ૧. પહેલે પડે રે અરિહત, ખીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહત; ત્રીજે પદે રે સૂરીશ્વર, ચેાથે ઉવજઝાય ને પાંચમે મુનીશ્વર. અહે૦ ૨. છઠ્ઠું દરસણ કીજે, સાતમે જ્ઞાનથી શિવસુખ લીજે; આઠમે ચારિત્ર પાલે, નવમે તપથી મુક્તિ ભાલેા. અડે।. ૩. એલી આયબિલની કીજે, નાકારવાલી વીશ ગણીજે; ત્રણે ટકનારે દેવ, પડિલેહણુ પમિણું કીજે, અહે૦ ૪. ગુરુમુખ કિરિયારે કીજે, દેવગુરુ ભક્તિ ચિત્ત ધરીજે; એમ કહે રામના શિષ્ય, આદી ઉજવીએ જગીશ અહે૦ ૫.
.
નવપદ મહિમા સાર, સાંભળજો નરનાર, આછે લાલ ! હુંજ ધરી આરાધીએ જી; તા પામેા ભવપાર, પુત્ર-કલત્ર પરિવાર, આછે લાલ ! નવ દિન મત્ર રાષીએ જી. ૧. માસા માસ સુવિચાર, નવમાંબિલ નિરધાર, આછે લાલ ! વિધિશું જિનવર પૂજીએ જી; અરિહંત સિદ્ધ પદ સાર, ગણશું તેર હજાર, આછે લાલ! નવપદ મહિમા કીજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org