________________
સ્તવન સંગ્રહ કષાય ; ચૌદ અત્યંતર નવવિધ બહાની, ગ્રંથિ તજે મુનિરાય. ભવિ. ૬. ઉપશમ ક્ષયે - શમને લાયક, દશન ત્રણ પ્રકાર છે; શ્રદ્ધા પરિણતિ આમા કેરી, નમીએ વારંર્વાર. ભવિ૦ ૭. અાવીશ ચૌદ ને પટ દુર ઈગ, મત્યાદિકના જાણ જી; એમ એકાવન ભેદે, પ્રણમે, સાતમે પદ વર નાણ. ભવિ. ૮. નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહાર છે; નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રમ, નિશ્ચય શુદ્ધ પ્રકાર. ભવિ. ૯. બાહા અત્યંતર તપ તે સંવર, સમતા નિજર હેતુ છે, તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાયરમાં સેતુ. ભ૦િ ૧૦. એ નવ પદમાં પણ છે ધમી, ધમ તે વરતે ચાર જી; દેવ ગુરુ ને ધમ તે એડમાં, દેય ત્રણ ચાર પ્રકાર. ભવિ૦ ૧૧. માગ દેશક અવિનાશી પણું, આચાર વિનય સંકેત છે; સહાય પણું ધરતા સાધુજી, પ્રણમાં એડીજ હેતે. ભવિ. ૧૨. વિમલેશ્વર સાનિધ્ય કરે તેની, ઉત્તમ જે આરાધે જ; પદ્ધવિજય કહે તે ભવી પ્રાણી, નિજ આતમ હિત સાધે. ભવિ. ૧૩..
શ્રી સિદ્ધચકને વંદે જ મનોહર મનગમતાં, અવિચળ સુખને કી દે છે મનહર મનગમતાં, માસ અસોએ મધુરે હવે છ મ, ભવિ આદરો તમે ભલે ભાવે જ મ ૧. નવ આંબિલ તપ કીજે છ મ, તે અવિચળ સુખડાં લીજે મ; શુદિ સાતમથી તમે માંડી જી મ, ઘરના આરંભ સવિ છાંડી જી મ. ૨. પહેલે પદે અરિહંત સેવા છ મ૦, આપે મુક્તિના મેવા છ મ0; બીજે પદે સિદ્ધ સેવે મર, મન શુદ્ધ પૂજે ભલે ભાવે જી મ. ૩. આચાર્ય ત્રીજે પદે ન જી મ., તમે ક્રોધ કષાયને દમ છ મ0; ઉવઝાય તે થે વંદે જી મ, સાધુ પાંચમે દેખી આણંદ જી મ. ૪. છકે દરિસણ જાણે છે મ૦, શ્રી જ્ઞાનને સાતમે વખાણે છ મ૦; ચારિત્ર પદ આઠમે સોહે જી મ., વળી નવમે તપ મન મેહે જી મ. પ. રસ ત્યાગે આબિલ કીજે છ મ૦, તે મુક્તિ તણું ફળ લીજે છ ; સંવત્સર યુગ ષટ માસે છ મા, તે તપ કીજે ઉપાસે છ મ૦ ૬ એ તે મયાં ને શ્રી પાળ જી મ., તપ કીધે થઈ ઉજમાળ છ મ0; તેને કે શરીરને ટાળ્યો છ મ૦, જગમાં જશવાદ પ્રગટા જ મ૦ ૭. પંચમ કાળે તમે જાણે છ મ૦, પ્રગટ પરચો પરમાણે જ મ0; એનુ ગુણનું બે હજારજી મ., તમે ધરે હદય મેઝાર જી મ. ૮. નરનારી એ પદને ધ્યાવે છ મ૦, તે તે સંપદ સઘળી પાવેજી મ; મુની રત્નસુંદર સુપરસાય મ૦, સેવક મોહન ગુણ ગાયજી મનહર મનગમતાં. ૯,
ચૌદ પૂરવને સાર, મંત્ર માંહે નવકાર જપતાં જય જયકાર, એ સંય, હદય ધરો નવકાર. ૧ અડસઠ અક્ષર ઘડીઓ ચૌદ રતનનું જડીઓ; શ્રાવકને ચિત્ત ચડીએ, એ સય૦ ૨. અક્ષર પંચ રત; જીવદયા સુરતન્ન; જે પાસે તેને ધન્ય, સરે. 3. નવપદ નવસરે હાર,નવપદ જગમાં સાર નવપદ દેહી આધાર, એ સરો ૪. જે નર નારી જાણશે, તે સુખ સંપદ લહેશે, સેવકને સુખ થાશે, એ સુય. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org