________________
સ્તવન સગ્રહ
S
ધમના; કેઇ છડે રે, મિથ્યાત્વ મારગ ભરમને. (ત્રાટક)-મિથ્યાત્વ મારગ તજી પુરજન, જૈનધમ અગી કરે; એક દિવસ ધગધગ કરત ઉદ્બટ, અગ્નિ લાગી તિશે પુરે; મળે તે મન્દિર હાટ સુંદર, લેાક નાઠા ધસમસે; સહ કુટુંબ પાષધ સહિત તિણે દિને, શેઠ બેઠા સમરસે, ૧૩. જન ખેલે રે, શેઠ સલુણા સાંભળે; હઠ કાં કરી રે, નાસા અગ્નિમાં કાં ગળે; શેઠ ચિંતવે રે, પરિષદ્ધ સહશું તે સહી; ધૃત ખડન રે, એણે અવસરે કરશું નહીં. (ત્રાટક)-નહીં યુક્ત મુજને વ્રત વિલેાપન, એમ રહ્યો દૃઢતા ગ્રહી; પુર ખળ્યું સઘળુ' શેઠનું, ઘર હાટ તે ઉગર્યાં સહી; પુરલેાક અચરજ દેખી સઘળે, અતિ પ્રશસે દૃઢપા; હવે શેઠ કરે સામાન રૂડા, ઉજમણું કરવા તણેા. ૧૪. મુક્તાફળ રે, મણિ માણિક્ય ને હીરલા; પીરાજી રે, વિદ્રુમ ગેાલક અતિ ભલા; સ્વર્ણાદિક રે, સપ્ત ધાતુ મેળી રૂડી; ક્ષીરાહક રે, પ્રમુખ વિવિધ ઉંબર વળી, (ત્રાટક)-ધાન્ય પકવાન્ત બહુવિધ, કુળ કુલ મન ઉજળે; અગ્યાર સખ્યા એક એકની, વે શ્રી જિન આગળે; જિન ભક્તિ મરું દુરિત ખડે, લાગ કે નરભવ તણા; મહિમા વધારે સુવિધિ દ્વારે, ભવ સુધારે આપણેા. ૧૫. સાતે ક્ષેત્રે રે, ખરચે ધન મન ઉલ્લુસે; સ પૂજા રે, સ્વામિ ભક્તિ કરે હુસે; દીયે મુનિને રે, જ્ઞાનાપકરણ શુભ મને; અગ્યારશ રે, એમ ઉજવી તેણે સુન્નતે. (ત્રાટક)–તેણે સુન્નતે એક દિવસ, વાંદ્યા સૂરિ જયશેખર ગુરુ; સુણી ધર્મી અનુમતિ માગી સુતની, લીયે સંયમ સુખકરુ; અગ્યાર તરુણી ગ્રહી સ'યમ, તપ તપી અતિ નિમળું; લહી નાણુ કેવળ મુક્તિ પહોંચ્યા, લલ્લું સુખ ધન ઉજળુ ૧૬. દેય સે છઠ્ઠું રે, એક સે અઠ્ઠમ સાર રે; ૮માસી રે, એક ચામાસી ચાર રે; ઇત્યાદિક રે, સુવ્રત મુનિવર તપ કરે; અગ્યારશ રે, તે તિથિ સેવે મન ખરે. (ત્રાટક)-મન ખરે પાળે શુદ્ધ સયમ, એક ક્રિન એ ઋષિ તણે; થઇ ઉઠેર પીડા તિજ઼ે દિવસે, છે તે સુત્રત પણે; એક દેવ વૈરી પૂ` ભવના, ચળાવા આવ્યે સહી; મુનિરાય સુત્રન તણે અંગે, વેદના કીધી વહી. ૧૭. સમતા ધરી ૐ, નિશ્ચળ મેરુ પરે રહ્યો; સુર પરિસહુ રે, સ્થિર થઈને અહોનિશ સહ્યો; નવિ લાપે રે, મન સુવ્રત મુનિરાજીઓ; ઔષધ પણ રે, સુર દાખ્યા પણ નવિ કીચા. (ત્રાટક)વિકીયેા ઔષધ રોગ હેતે, અસુર અતિ કેપે ચડ્યો, પટુ પ્રહારે હણ્યા તે વારે, મિથ્યા મતિ પાયે પડ્યો; ઋષિ ક્ષપકશ્રેણિએ ચઢીએ, કેવળ લડ઼ી મુક્તિ ગા; એમ ઢાલ ખીજી કાંતિ ભણતાં, સકળ સુખ મંગળ થયા. ૧૮,
હાલ ત્રીજી:–ભાખી ડૉ જિન ભાખી નેમિ જિષ્ણુદ, એણીપરે હાજિન એણી પરે સુવ્રતની કથા જી; સહે હા તે સહે કૃષ્ણે નરિંદ, છેદન હેા ભવ છેદન ભવ ભયની વ્યથા જી. ૧૯. પદ છે જિન પષ લેક તિવાર, ભાવે હા તિહાં ભાવે અગ્યારશ ઉચ્ચરી જી; એહુથી હા એમ એહુથી ભવિક અપાર, સહેજે હા ભવ સહેજે ભવસાયર તરી જી. ૨૦. તારક હૈા જિન તારક ભવથી તાર, મુજને હૈ। પ્રભુ મુજ નિર્ગુણીને દ્વિત કરી જી; તરણું હા જિન તરણું જો તપ સાધ‚ તુમચી હૈ। પ્રભુ તુમચી તિšાં માટીમ કીસી જી. ૨૧. સાચી હૈ। જિન સાચી ચિત્ત અવધાર, કીધી હૈ। એમ કીધી મેં' તાતુરી ચાકરી જી; ક્રેઈશ હા જિન ક્રેઈશ તુહી સમાધી, એવડી હૈ જિન એવડી કાંઈ ગાઢીમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org