________________
فن
સજજન સન્મિત્ર કારણ મુજ દાખે, મહિમા તિથિને યથાર્થ દાખે, જી રે જિદજી જી રે. ૧. સેમિ કહે કેશવ સુણે રે, ૫ર્વ વડું છે એહ કલ્યાણક જિનનાં કહ્યાં રે, દેહસે એણે દિન જેહ. (ત્રાટક) દેસે એણે દિન સૂત્ર પ્રસિદ્ધા, કલ્યાણક દશ ક્ષેત્રનાં લીધાં, અતીત અનાગત ને વર્તમાન, સવ મળી દેહસે તસ માન. જી. ૨. કલ્પવૃક્ષ તરુમાં વડો રે, દેવમાહે અરિહંત; ચક વત નૃપમાં વડે રે, તિથિમાં તિમ એ હું ત. (ત્રાટક)-તિથિમાં તિમ એ હુંત વડેર, ભેદ કમ સુભટને ઘેરે; મૌન આરાધે શિવપદ આપે, સંકટ વેલણા મૂળ કાપે. જી. ૩. અહોરર પિસો કરી રે, મૌન તપ ઉપવાસ અગ્યાર વરસ આરાધીએ રે, વળી અગ્યારહ માસ. (ત્રાટક)-વળી અગ્યારહ માસ જે સાધે, મન વચ કાયે શુદ્ધ આરાધે; ભવ ભવ સુખીયા તે નર થાશે, સુવ્રત શેઠ પરે ગવરાશે. જી. ૪. કૃષ્ણ કહે સુવૃત કીઓ રે, કિમ પામ્ય સુખ સાત; એમ કહે કેશવ સુણે રે, સુવ્રતને અવદાત. (ત્રોટક)-સુવ્રતને અવદાત વખાણું, ધાતકીખંડ વિજ્યાપુરી જાણું; પૃથ્વી પાળ તિહાં રાજ વિરાજે ચંદ્રવતી તસ રાણી છાજે. જી. ૫. વાસ વસે વ્યવહારીએ રે, સુર નામે તિહાં એક; સદ્દગુરુ મુખે એક દિન ગ્રહી રે, અગ્યારશ સુવિવેક, (ાટક)-અગ્યારશ સુવિવેકે લીધી, રુડી ઉજમથાની વિધિ કીધી, પેટ શૂળથી મરણ લહીને, પહોંચ્યો અગ્યારમે વગ વહીને જી૦ ૬. એકવીશ સાગર તણે રે, પાળી નિરુપમ આય; ઉપજ જિહાં તે કહું રે, સુણજો જાદવરાય. ત્રાટક)-સુણજે જાદવરાય એક ચિત્ત, સૌરિપુર વસે શેઠ સમૃદ્ધદ; પ્રીતિમતી તસ ઘરણીને પેટે, પુત્રપણે ઉપ પુણ્ય ભેટે. જી. ૭. જન્મ સમયે પ્રગટ હુવા રે, ભૂમિથી સબબ નિધાન; ઉચિત જાણે તસ થાપીયો રે, સુવ્રત નામ પ્રધાન. (ટક)-સુવ્રત નામ ઠ માય તાયે, વાળે કુમાર કળાનિધિ થા; અગ્યાર કન્યા વચ્ચે સમ જેડી, અચ્ચાર હાય સ્થિર સુવર્ણ કોડી. જી. ૮. વિલસે સુખ સંસારના રે, દેશૃંદુક સુર જેમ; અને દિવસ સહગુરુ મુખે રે, દેશના સુણી તેણે એમ. (ત્રાટક)-દેશનામાં સુયું એમ મહાતમ, બીજ પ્રમુખ તિથિએ અતિ ઉત્તમ, સાંભળીને ઈહાહ કરતે, જાતિસ્મરણ લલ્લો ગુણવંતે. જી૯. કરજોડી સુવ્રત એમ ભણે રે, વરસ દિવસમાં સાર; દિવસ એક મજ દાખવે છે, જેથી હેય ભવપાર. (ત્રોટક)-જેહથી હોય ભવપાર તે દા, ગુરુ કહે મૌન એકાદશી રાખે; તે તહત્તી કરી વિધિ શું આરાધે, માગશર શુદિ એકાદશી સાધે. જી. ૧૦. શેઠને સુખી દેખીને રે, જન કહે એ ધર્મ સાર; પ્રેમ સહિત આરાધતાંરે, કાંતિવિજય જયકાર. ત્રાટક-કાંતિવિજય જયકાર સદાઈ, નિત્ય નિત્ય સંપદા હાઈ સવાઈ; એ તિથિ સકલતણે મન ભાવી, પહેલી ઢાલ થઈ સુખદાઈ. જી. ૧૧.
- હાલ બીજી –એક દિવસે રે, શેઠ સુત્રત પોસહ ધરે, સહ કુટુંબે રે, રયણી સમય કાઉસ્સગ્ન કરે તવ આવ્યા રે, ચિર લેવા ધન આંગણે; કસી બાંધે રે, ધનની ગાંસડી તક્ષણે. (ટક)-
તણે બાંધ્ય દ્રવ્ય બહુલે, શિર ઉપાડી સંચરે, તવ દેવ શાસન તણે થંભ્યા, ચેર ચિંતા અતિ કરે, દીઠા પ્રભાતે કેટવાળે, બાંધી સમા રાયને; વધ હકમ દીધે રાયે તવ તિહાં, શેઠ આવ્યા ધાઈને. ૧૨. નૃપ આગળ રે, શેઠ મૂકી તિહાં લેટર્ણ છેઠવ્યું રે, ચાર સહુનું બંધણું જ ગમાં વચ્ચે રે, મહિમા શ્રી જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org