________________
૪૮૦
સજ્જન સાન્યત્ર યસી છે. ર૨. છેડે હે તુજ છેડે સાહો આજ, મોટી હૈ જિન મટી મેં આશા કરી છે; દીધા હે જીન દીધા વિણુ મહારાજ, છૂટીશ હો કિમ છૂટીસ કિમ વિણ દુઃખ હરિ. ૨૩. ભવ ભવ હે જિન ભવ ભવ શરણું તુજ, હેજે હો જિન હાજે કહું કેતું વળી જી; દેજે હો જિન દેજે સેવા મુજ, રંગે હે પ્રભુ રંગે પ્રણમું લળી લળી છે. ૨૪. ત્રીજી હે એહ ત્રીજી પુરી થઈ ઢાલ, પ્રેમે કાંતિવિજય કહેજી; નમતાં હે પ્રભુ નામતાં નેમ દયાળ, મંગળ હે ધરી મંગળમાળ મહામહે. ૨૫.
કળશ -એમ સકળ સુખકરુ દુરિત દુઃખહરુ, ભવિક તરવા જળધરુ ભવ્ય તિમિર વારક જગત તારક; જયે જિનપતિ જગગુરૂ સત્તર સે ઓગણેતેર વરસે, રહી ડભાઈ ચોમાસએ; શુદિ માગશર તિથિ અગ્યારશ, ૨ ગુણ સુવિલાસ એ. ૨૬. થઈ થઈ મંગળ કોટી ભવનાં, પાપ પડેલ દુરે કરે; જયવાદ આપે કીતિ થાપે, સુજસ દશ દિશિ વિસ્તરે. ૨૭. તપગચ્છ નાયક વિજયપ્રભ ગુરુ, શિષ્ય પ્રેમવિજયતણે કહે કાંતિ સુણતાં ભાવિક ભણતાં, લહે મંગળ અતિ ઘણે. ૨૮.
૪૬. શ્રી સિદ્ધચક્રજીના સ્તવને
નવ પદ ધરજે ધ્યાન, ભવિજન નવ પદ ઘર દયાન; એ નવ પદનું ધ્યાન કરતાં, પામે જીવ વિશ્રામ. ભવિજન ૧. અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સકળ ગુણ ખાણ; ભવિ. ૨. દશન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તપ કરી બહુ માન; ભવિ. ૩. આ ચિત્રની શુદિ સાતમથી પુનમ લગી પ્રમાણ ભવિ. ૪. એમ એકાશી આંબિલ કીજે, વરસ સાડાચારનું માન; ભવિ. ૫. પરિક્રમણ દોય ટકના કીજે, પતિલેહણ બે વાર; ભવિ. ૬. દેવવંદન ત્રણ ટંકના કીજે, દેવ પૂજે ત્રિકાળ; ભવિ૦ ૭. બાર આઠ છત્રીશ પચવીશ. સત્તાવીશ અડસઠ સાર; ભવિ. ૮, એકાવન સીત્તર પચાસને, કાઉસગ્ન કરે સાવધાન, ભવિ. ૯. એક એક પદનું ગણવું, ગણીએ દેય હજાર; ભવિ. ૧૦ એણે વિધિ જે એ તપ અ રાધે, તે પામે ભવ પાર; ભવિ. ૧૧ કર જોડી સેવક ગુણ ગાવે, મોહન ગુણ મણિ માળ; ભવિ૦ ૧૨ તાસ શિષ્ય મુનિ તેમ કહે છે, જન્મ મરણ દુઃખ ટાળ; ભવિ૦ ૧૩.
સિદ્ધચક્ર વર સેવા કીજે, નર ભવ લાહે લીજે જી, વિધિપૂર્વક આરાધન કરતાં, ભવ ભવ પાતક છીએ. આંકણ ભવિજન! ભજીયે જ, અવર અનાદિની ચાલ, નિત્ય નિત્ય તજીએ છે. ૧. દેવના દેવ દયાકર ઠાકર, ચાકર સર નર ઈંદા જી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા,પ્રણામે શ્રી જિન ચંદા. ભવિ. ૨. અજ અવિનાશી અકળ અજરામર, કેવળ દંસણ નાણી ; અવ્યાબાધ અનંત વીરજ, સિદ્ધ પ્રણમે ભવિ પ્રાણી. ભવિ. ૩. વિદ્યા સૌભાગ્ય લક્ષમી પીઠ, મંત્ર ગરાજ પીઠ છે; સુમેરુપીઠ પંચ પ્રસ્થાને, નમું આચારજ છે. ભવિ૦ ૪. અંગે ઉગાગ નંદી અનુગા, છ છેઠ ને મળ ચા૨ જી; દસ પન્ના એમ પણુયાલીસ, પાઠક તેહના ધાર. ભવિ. ૫. વેદ ત્રણ ને હાસ્યાદિક ષટ, મિથ્યાત્વ ચાર
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org