________________
સજન સભ્યત્ર ચારિત્ર ધમ અશક્ત, રક્ત આરંભ પરિગ્રહેજગપતિ મુજ આતમ ઉદ્ધાર, કારણ તુમ વિણ કેણ કહે. ૩. જગપતિ તુમ સરિખે મુજ નાથ, માથે ગાજે ગુણનિલે જગપતિ કોઈ ઉપાય બતાવ, જેમ વરે શિવવ કતલે. ૪. નરપતિ ઉજવલ માગસિર માસ, આરાધે એકાદશી, નરપતિ એક ને પચાસ, કલ્યાણક તિથિ ઉલ્લસી. ૫. નરપતિ દશ ક્ષેત્રે ત્રણ કાળ, વીશી ત્રીશે મળી, નરપતિ નેવું જિનનાં કલ્યાણ, વિવરી કહું આગળ વળી. ૬. નરપતિ અર દીક્ષા નમિ નાણુ, મલ્લી જન્મ વ્રત કેવલી, નરપતિ વર્તમાન ચોવીશી, માંહે કયાણુક કહ્યા વલી. ૭. નરપતિ મૌનપણે ઉપવાસ, દેઢસો જપમાલા ગણે નરપતિ મન વચકાય પવિત્ર, ચરિત્ર સુણો સુવ્રત તણ. ૮. નરપતિ દાહિણ ધાતકીખંડ, પશ્ચિમ દિશે ઈસુકારથી, નરપતિ વિજય પાટણ અભિધાન, સાચે નૃપ પ્રજાપાલથી ૯. નરપતિ નારી ચદ્રાવતી તાસ, ચંદ્રમુખી ગજગામિની, નરપતિ શ્રેણી શૂર વિખ્યાત, શીયલ સલીલા કામિની. ૧૦. નરપતિ પુત્રાદિક પરિવાર, સાર ભૂષણ ચીવર ધરી; નરપતિ જાયે નિત્ય જિનગેહ, નમન સ્તવન પૂજા કરી. ૧૧. નરપતિ પિષે પાત્ર સુપાત્ર, સામાજિક પિષધ કરે, નરપતિ દેવવંદન આવશ્યક, કાલવેળાએ અનુસરે. ૧૨.
દ્વાલ બીજીઃ-એક દિન પ્રણમી પાય, સુવ્રત સાધુ તણું રી, વિનચે વિનવે શેઠ, મુનિવર કરી કરુણ રી. ૧. દાખે મુજ દિન એક, શેડો પુણ્ય કી રી; વધે જિમ વડ બીજ, શુભ અનુબંધી થયે રી. ૨. મુનિ ભાષે મહાભાગ્ય, પાવન પર્વ ઘણું રી; એકાદશી સુવિશેષ, તેમાં સુણ સુમના રી. ૩. સિત એકાદશી સેવ, માસ અગ્યાર લગે રી; અથવા વરસ અગ્યાર, ઉજવી તપશું વળે રી. ૪. સાંભલી સદ્દગુરુ વેણુ, આનંદ અતિ ઉલ્લસ્ય રી; તપ સેવી ઉજવિય, આરણ વગ વચ્ચે રી. ૫. એકવીશ સાગર આય, પાલી પુણ્યવશે રી; સાંભલ કેશવ રાય, આગળ જેહ થશે રી. ૬. સરીપુરમાં શેઠ, સમૃદ્ધદત્ત વડે રી; પ્રીતિમતિ પ્રિયા તાસ પુણ્ય જંગ જડ્યો રી, ૭. તાસ કુખે અવતાર, સૂચિત શુભ સવપને રી; જનમે પુત્ર પવિત્ર, ઉત્તમ ગ્રહ શકુને રી. ૮. નાલ નિક્ષેપ નિધાન, ભૂમિથી પ્રગટ હવે રી; ગર્ભદેહદ અનુભાવ, સુવ્રત નામ ઠા રી. ૯. બુદ્ધિ ઉદ્યમ ગુરુ જોગ, શાસ્ત્ર અનેક ભણ્ય રી; યૌવનવય અગીયાર, રૂપવતી સ્ત્રી પરણ્ય રી. ૧૦. જિનપૂજન મુનિદાન, સુવ્રત પચ્ચખાણ ધરે રી; અગીયાર કંચન કેડ, નાયક પુણ્ય ભરે રી. ૧૧. ધમશેષ અણગાર, તિથિ અધિકાર કહે રી; સાંભલી સુવ્રત શેઠ, જાતિ સમરણ લહેરી. ૧૨, જિન પ્રત્યય મુનિ શાખ, ભકતે તપ ઉચરે રી; એકાદશી દિન આઠ, પહેરે પિસે ધરે રી. ૧૩.
ઢાલ ત્રીજી પત્ની સંયુક્ત પિસહ લીધે, સુવ્રત શેઠે અન્યદા છે; અવસર જાણી તસ્કર આવ્યા, ઘરમાં ધન લૂટે તદાજી. ૧. શાસન ભકતે દેવી શકતે, થંભાણ તે બાપડા છે: કોલાહલ સુણી કેટવાલ આવ્ય, ભૂપ આગલ ધર્યા રાંકડા જી. ૨. પસહ પારી દેવ જુહારી, દયાવંત લેઈ ભેટ| જી; રાયને પ્રણમી ચેર મૂકાવી, શેઠે કીધાં પારણાં છે. ૩. અન્ય દિવસ વિશ્વાનલ લાગો, સેરીપુરમાં આકરો ; શેઠજી પિસહ સમરસ બેઠા, લોક કહે હઠ કાં કરે છે. ૪. પુણયે હાટ વખારે શેઠની, ઉગરી સહુ પ્રશંસા કરે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org