________________
સ્તવન સંગ્રહ
૪૭૫ વત્તમાન ચોવીસી વહિ, એકવીશમાં તમે કંદ; શયકક્ષ ઓગણીશમા સમરે, જન મન નયણાનદ રે. ભવિકા એહવા, ૩. શ્રી ક્ષેમંત અઢારમા વદે, ભાવિ ચોવીશી ભા; શ્રી નિર્વાણિ ચોથા જિનવર, હદય કમલમાં લાવે છે. ભવિકા એહવા૦૪. છઠ્ઠા રવિરાજ સાતમા, પ્રથમનાથ પ્રણમીજે; ચિદાનંદઘન સુજસ મહદય, લીલા લછિ લીજે રે. ભવિક એહવા. ૫.
ઢાલ અગ્યારમી – પશ્ચિમ એરવતે ભલે, ધાતકી ખંડે અતીત કે, ચોવીશી રે પુરૂરવા, ચોથા જિન સુપ્રતીત કે. ૧. જિનવર નામ સેહામણું, ઘડી ન મેલ્યું જાય કે; રાત દિવસ મૂજ સાંભરે, સભારે સુખ થાય કે. જિન૨. શ્રી અવબોધ છઠ્ઠા નમું, સાતમા શ્રી વિક્રમેંદ્ર કે, ચાવીશી વત્તમાનના, હવે સંભારું જિનેંદ્ર કે. જિન. ૩. એકવીશમાં શ્રી સ્વસાંતજી, ઓગણીશ મા હરનામ કે શ્રી નંદીકેશ અઢારમા, હેજે તાસ પ્રમાણ કે. જિન. ૪. ભાવિ વીશી સંભારીયે, ચેથા શ્રી મહામૃગેંદ્ર કે; છઠ્ઠા અચિત વદીયે, સાતમા શ્રી ધર્મેદ્ર કે. જિન૦ ૫. મને લાગ્યું જસ જેહશું, ન સરે તેહ વિણ તાસ કે, તેણે મુજ મન જિન ગુણ થયું, પામે સુજસ વિલાસ કે. જિન. ૬.
ઢાલ બારમી:-પુખર પશ્ચિમ ઐરાવતે હવે, અતીત વીશી વખાણું, અશ્વવંદ ચેથા જિન નમીયે, છઠ્ઠા કુટિલક જાણુંસાતમા શ્રી વાદ્ધમાન જિનેશ્વર,
વીશી વત્તમાનજી, એકવીશમાં શ્રી નંદીકેશ જિન, તે સમરુ શુભ થાને. ૧. ઓગણીશમા શ્રી ઘમચંદ્ર જિન, અઢારમા શ્રી વિવેકેજી; હવે અનાગત વીશીમાં, સંભારું શુભ ટેકોજી; શ્રી કલાપક થા જિન છઠ્ઠા, શ્રી વિસામ પ્રણમીજે , સાતમા
શ્રી આરણ્ય જિન ધ્યાતા, જમને લાહે લીજે. ૨. શ્રી વિજયપ્રભ સૂરીશ્વર રાજે, દિન દિન અધિક જગીજી, ખંભ નયરમાં રહી માસું, સંવત સત્તર બત્રીશેજી; દેહસે કલ્યાણકનું ગણણું, તે મેં પૂરણ કીધુંછ, દુઃખ ચૂરણ દીવાલી દીવસે, મન વંછિત ફલ લીધું છે. ૩. શ્રી કલ્યાણ વિજય વર વાચક, વાદી મત્ત'ગજ સિંહજી, તાસ શિષ્ય શ્રી લાભ વિજય બુધ, પંડિત માંહિ લિહેજી; તાસ શિષ્ય શ્રી જિતવિજય બુધ, શ્રી નય વિજય સૌભાગીજી, વાચક જ વિજયે તસ શિષ્ય, ધૃણીઆ જિન વડભાગી. ૪. એ ગણું જે કઠે કરશે, તે શિવરમણ વરશેજ, તરશે ભવ હરશે સાવ પાતક, નિજ આતમ ઉદ્ધરશેજી; બાર હાલ જે નિત્ય સમરશે, ઉચિત કાજ આચરશેજી, સુકૃત સહદય સુજસ મહોદય, લીલા તે આદરશેજી. ૫.
કળશ –એ બાર હાલ રસાલ બારહ, ભાવના તરુ મંજરી, વ૨ બાર અંગ વિવેક પલવ, બાર વૃત શોભા કરી; એમ બાર તપ વિધ સાર સાધન, ધ્યાન જિન ગુણ અનુસરી, શ્રી નયવિજય બુધ ચરણ સેવક, જસવિજય જય શ્રી વરી. ૧.
૫ શ્રી એકાદશીના સ્તવને. ' હાલ પહેલી -જગપતિ નાયક નેમિ જિjદ, દ્વારિકા નગરી સમસય જગપતિ વંદવા કૃષ્ણ નરિ, જાદવ કેડશું પરિવયાં. ૧. જગપતિ ધીગુણ ફૂલ અમૂલ, ભક્તિ ગુણે માલા રચી, જગપતિ પૂછ પુછે કુણ, ક્ષાયિક સમકિત શિવ રુચિ. ૨. જગપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org