________________
XT
સજ્જન સન્મિત્ર સર્વારથ ચાથા જિનવરુ, છઠ્ઠા હરિભદ્ર ધાર. ૧. જિનવર નામે રે મુજ આનંદ ઘણા. (એ ટેક.) શ્રી મગધાધિપ વંદું સાતમા, હવે ચાવીશી વત્ત'માન; શ્રી પ્રયચ્છ પ્રણમું એકવીશમા, જેનું જગમાં નહી ઉપમાન. જિન૦ ૨. શ્રી અક્ષેાભ જિનવર એગણીશમા, અઢારમા મલ્લસિંહ નાથ; હવે અનાગત ચાવીશી નમું, ચેાથા નિરૂ′ શિવ સ્રાત. જિ॰ ૩. છઠ્ઠા શ્રી જિન ધનદ સ'ભારીયે, સાતમા પેાષધ દેવ; હર્ષ' તેઢુના ચરણુ કમલ તણી, સુર નર સારે રે સેવ. જિન૦ ૪. યાર્ન મિલવું એહવા પ્રભુ તણું, આલસ માંહેરે ગંગ; જનમ સફલ કરી માનું તેહથી, સુજસ વિલાસ સુર'ગ. જિન૦ ૫.
ઢાલ સાતમી :-પુખ્ખર પશ્ચિમ ભરતમાં, ધારા અતિત ચાવીશી રે; ચાથા પ્રલ'ખ જિનેસરુ, પ્રણમુ હિયડલે હિંસી રે. ૧. એહવા સાહેભ વિ વીસરે, ક્ષિણ ક્ષિણ સમરીયે હેજે રે; પ્રભુ ગુણ અનુભવ યાગથી, શાભીયે આતમ તેજે રે એહવા૦ ૨. છઠ્ઠા ચારિત્રનિધિ સાતમા, પ્રસમાજિત ગુણધામ રે; હુવે વત્ત'માન ચાવીશીયે, સમરીજે જિન નામ રે, એહુવા૦ ૩. સ્વામી સČજ્ઞ જયકરુ, એકવીશમા ગુણુ ગેડુ રે; શ્રી વિપ રિત ઓગણીશમા, અવિહુડ ધરમ સનેહ રૅ. એવા૦ ૪. નાથ પ્રસાદ અઢારમા, હવે અનાગત ચાવીશી રે; ચાથા શ્રી અઘટિત જિન વીયે, કમ' સતતિ જેણે પીસી રે. એહવા॰ ૫. શ્રી બ્રહ્મ'દ્ર ભ્રમણેદ્ર છઠ્ઠા નમુ', ઋષભચ`દ્રાભિષ વ`દુરે; સાતમાં જગ જશ જયરુ, જિન ગુણુ ગાતાં આણંદુ રે, એહુવા ૬.
હાલ આઠમી :-જ ખૂદ્વીપ ઐરવતેજી, અતિત ચાવીશી વિચાર; શ્રી યાંત ચેાથા નમુ’જી, જગ જનના આધાર. ૧. મન માહન જિનજી, મનથી નહી મુજ દૂર. એ ટેક. અભિનદન છઠ્ઠા નમુંજી, સાતમા શ્રી રતનેશ; વત્ત'માન ચાવીશીયેજી, હવે જિન નામ ગણેશ. મન૦ ૨. શ્યામ કાષ્ટ એકવીશમાજી, ઓગણીશમા મરુદેવ; શ્રી અતિપાશ્વ અઢારમાજી, સમરું ચિત્ત નિત મેવ. મન૦ ૩. ભાવિ ચાવીશી વઢીયેજી, ચેાથા શ્રી ન...દીષેણુ, શ્રી વ્રતધર છઠ્ઠા નમુજી, ટાલે કરમની રેણુ. મન ૪. શ્રી નિર્વાણ તે સાતમાજી, તેહ શું સુજસ સનેહ, જેમ ચાર ચિત્ત ચંદÄજી, તેમ મેારા મન મેરુ. ૫.
હાલ નવમી :–પૂરવ અર્ધે ધાતકીજી, ભૈરવતે જે અતીત; ચાવીથી તેઢુમાં કહુંજી, કલ્યાણક સુપ્રતિત. ૧. મહેાક્રય સુંદર જિનવર નામ. (એ ટેક.) ચેથા શ્રી સૌ'ય*નેજી, વંદુ વાર વાર; છઠ્ઠા ત્રિવિક્રમ સમરીયેજી, સાતમા નરસિંહ સાર. મહેાય૦ ૨. વર્તમાન ચાવીશીયેજી એકવીશમા ક્ષેમંત; સાષિત ઓગણીશમાજી, અઢારમાં કામનાથ સ`ત. મહાય૦ ૩. ભાવિ ચેાવીશી વંદીયેજી, ચાથા શ્રી મુનિનાથ; ચંદ્રદાહ છઠ્ઠા નમુજી, બવ દવ નીરદ પાથ. મહાય૦ ૪. દિલાદિત્યઝિન સાતમાજી, જન મન મે!હન વેલ; સુખ જશ લીલા પામીચેજી, જશ નામે રગરેલ મહેાય૦ ૫.
**
હાલ દશમી -પુખ્ખર અરધે પૂરવ ભૈરવર્ત, અતીત ચાવીશી સ‘ભારું; શ્રી æાહિક ચાથા વઢી, ભવ વન ભ્રમણ નિવારુ ૨. ૧. ભવિકા એહુવા જિનવર ધ્યાવે; ગુણવ ́તના ગુણ ગાવેા રે; વિકા॰ એહુવા૦ વણિક નામ છઠ્ઠા વ્યવહારી; ઉદયજ્ઞાન સાતમા સભારે, ત્રણ ભુવન ઉપગારી ૐ.
Jain Education International
For Private & Personal Use Only
જિન નમીયે, શુદ્ધ ધમ' ભ્રવિકા॰ એહવા૦ ૨.
www.jainelibrary.org