________________
સ્તવન સગ્રહ
કલ્યાણક તણું; મન ઘણું, ગુણું કરતાં સુખ હોયે એ. ૫.
ઢાલ ભીજી:-પાર્ડ પાડે ત્રણ ચાવીશી, દ્વીપ ક્ષેત્ર જિન નામે; પાડે પાડે પાંચ કલ્યાણક, ધારા શુમ પરિણામે. ૧. જિનવર ધ્યાઇયે રે, મેાક્ષ મારગના દાતા. એ ટેક. “સવન્નાય નમે” એમ પહેલે, નમા અતે” એ બીજે; ત્રીજે તમા નાથાય” તે, ચેાથે “સવ ́જ્ઞાચ’” કહી જે. જિન૦ ૨. પાંચમે “તમે નાથાય” કહી જે, પાડે પાર્ટ જાણે!; ત્રણ નામ તીથ કર કેરા, ગુણાં પાંચ વખાણેા. જિન॰ ૩. ત્રણ ચાવીશી એક એક ઢાલે, ત્રણ નામ જિન કહિશું, કૈાડી તપે કરી જે ફૂલ લહિયે, તે જિન લખ્તે લડિશું. જિન૦ ૪. કામ સર્વે સીરે જિન નામે, સફલ હાએ નિજ જીહા; જે જાએ જિન ગુણુ સમર'તા, સફલ જન્મ તે દીહા. જિન૦ ૫
કો
ઢાલ ત્રીજી :-જ બૂદ્વિપ ભરત ભલું, અતિત ચોવીશ સાર મેરે લાલ; ચાથા મહાજશ કેવલી, છઠ્ઠા સર્વાનુભૂતિ ઉત્તાર મેરે લાલ. જિનવર નામે યહુએ. એ ટેક. ૧. શ્રી શ્રીધર જિન સાતમા, હુવે ચાવીશી વર્તામાન, મેરે લાલ, શ્રી નમિ જિન એકવીશમા, ઓગણીશમા મલ્ટિ પ્રધાન મેરે લાલ. જિન૦ ૨. શ્રી અરનાથ અઢારમા, હુવે ભાવિ ચેાવીશી ભાવ, મેરે લાલ; શ્રી સ્વય‘પ્રભુ ચેાથા નમું, છટ્ઠા દેવસુત મન લાવ૦ મેરે લાલ, જિન રૂ. ઉદયનાથ જિન સાતમા, તેહુને નામે મ`ગલ માલ, મેરે લાલ; ઓચ્છવ ૨ગ વધામણા, વળી લહુિએ પ્રેમ રસાલ મેરે લાલ, જિન૦ ૪. અલિય વિધન દૂરે ટલે,દુરજનનું ચિત્યું નવિ થાય, મેરે લાલ; મહિમા મહેાટાઈ વધે, વળી જગમાંહે સુજસ ગવાય, મેરે લાલ, જિન૦ ૫. ઢાલ ચેાથી :-પૂરવ ભરતે તે ધાતકી ખડે રે અતિતચાવીશી શુદ્ધ અખૐ ૐ; ગાથા શ્રી અકલ`ક સેાભાગી રે, છઠ્ઠા દેવ શુભંકર ત્યાગી રે. ૧. સપ્તનાથ સપ્તમ જિનરાયા ૨, સુરપતિ પ્રણુમે તેડુના પાયા રે, વમાન ચાવીશી જાણા રે, એકવીશમા બ્રહ્મેદ્ર વખાણા ૨. ૨ એગણીશમા ગુણુનાદ્ય સમરીયે રે, અઢારમા ગાંગિક મન ધરીયે રે; કહું અનાગત હવે ચાવીશી રે, ધાતકી ખડે હૈડે હિઁ'સીરે. ૩. શ્રી સાંપ્રતિ ચેાથા સુખદાયી રે, છઠ્ઠા શ્રી મુનિનાથ અમાયી રે; થી વિશિષ્ટ સક્ષમ સુખકારા રે, તે તેા લાગે મુજ મન પ્યારા રે. ૪. શ્રી જિન સમરણ જેહવું મીઠુ રે, એડવું અમૃત જગમાં ન દીઠું રે; સુજસ મહેાય શ્રી જિન નામે રે, વિજય લડીજે ઠામે ઠામે રે. ૫.
ઢાલ પાંચમી -પુખ્ખર અદ્ધ' પૂરવ હુઆ, જિન દીયે રે, ભરત અતીત ચાવીશી કે, પાપ નિક'દીએ રે; ચેાથા સુમૃદુ સુહુ કરુ... જિ॰ છઠ્ઠા વ્યકત જગદીશ કે. પા૦ ૧. શ્રી કસાલત સપ્તમ ગુણુ ભર્યાં, જિ॰ હવે ચાવીશી વત્તમાન કે; પા॰ કલ્યાણક એ દિને હુવા, જિ લીજીયે તેહનાં અભિધાન કે, પા૦ ૨. અરણ્યવાસ એકવીશમા, જિ૦ ઓગણીસમા શ્રી યાગ કે; પા॰ શ્રી અયાગ તે અઢારમા,જિ॰ દ્રીએ શિવ રમણી સાગ કે. પા॰ ૩. ચેાવીશી અનાગત ભળી, જિ॰ તિહાં ચેાથા પરમ જિનેશ કે; પા॰ સુધારિત છઠ્ઠા નમું, જિ॰ સાતમા શ્રી નિઃકેસ કે. પા૦ ૪. પ્રિયમૈત્રક પરમેસરુ, જિ॰ એન્ડ્રુનું નામ તે પરમ નિધાન કે; પા૦ મડેટાને જે આશા, જિ॰ તેહુથી લ ુયેશ ખડું માન કે, પા૦ ૫. ઢાલ છઠ્ઠી :-ધાતકી ખડે રે, પશ્ચિમ ભરતમાં, અતીત ચાવીશી સભાર; શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org