________________
સજજન સન્મિત્ર સાતમાજિન એવન માણ રે. વિ. ૧૦. એહ તિથિ સાધતે રાજી, દડ વીરજ લો મુક્તિ રે, કમ હવા ભણી અષ્ટમી, કહે સૂત્ર નિયુક્તિ રે. વિ. ૧૧. અતિત અનાગત કાળના, જિનતણાં કઈ કલ્યાણ રે, એહ તિથે વળી ઘણા સંયમી, પામશે પદ નિર્વાણ ૨. વિ. ૧૨. ધમવાસિત પશુ પંખીયા, એહ તિથે કરે ઉપવાસ રે, વ્રતધારી જીવ પિસહ કરે, જેને ધમં અભ્યાસ રે. વિ. ૧૩. ભાખી વીર આઠમ તણે, ભવિક હિત એહ અધિકાર રેજિન મુખે ઉચ્ચેરી પ્રાણીયા, પામશે ભવ તણે પાર રે. વિ. ૧૪. એહથી સંપદા સવિ લહે, ટળે કષ્ટની કેડી રે, સેવ શિષ્ય બુધ પ્રેમને, કહે કાંતિ કર જોડી રે. વિ૦ ૧૫.
કળશ-ઈમ વિજગ ભાસન અચલ શાસન, વદ્ધમાન જિનેશ્વરુ, બુધ પ્રેમ ગુરુ સુપસાય પામી સંઘુ, અલસર, જિન ગુણ પ્રસંગે ભ રંગે, સ્તવન એ આઠમ ત, જે ભાવિક ભાવે સુણે ગાવે કાંતિ સુખ પાવે ઘણે.
તાલ પહેલી –શ્રી રાજગૃહી શુભ કામ, અધિક દિવાજે રાજે રે, વિચરતા વીર જિર્ણ, અતિશય છાજે રે, ચોત્રીશ અને પાંત્રીશ, વાણી ગુણ લાવે રે પાઉ ધાર્યા વધામણી જાય, શ્રેણીક આવે રે, ૧. તિહાં ચાસઠ સુરપતિ આવીને, ત્રિગડું બનાવે છે, તેમાં બેસીને ઉપદેશ, પ્રભુજી સુણાવે રે, સુરનરને તિય"ચ નિજ નિજ ભાષા રે, તિહાં સમજીને ભવ તીર પામે સુખ ખાસા રે. ૨. તિહા ઇંદ્ર ભૂતિ ગણધાર; શ્રી ગુરુ વીરને રે, પૂછે અષ્ટમીને મહી માય, કહે પ્રભુ અમને રે, તવ ભાખે વીર જિર્ણોદ, સુણે સહુ પ્રાણ રે આઠમ દિન જિનનાં કલ્યાણ, ધરે ચિત્ત આણી રે. ૩.
હાલ બીજી -શ્રી ઋષભનું જન્મ કલ્યાણ રે, વળી ચારિત્ર કહ્યું ભલે વાન રે; ત્રીજા સંભવ ચ્યવન કલ્યાણ ભવિજન ! અષ્ટમી તિથિ સે રે; એ છે શિવ વધુ વરવાને મે ભવિ. અષ્ટ, ૧. શ્રી અજિત સુમતિ નમિ જમ્યા રે, અભિનંદન શિવપદ પામ્યા રે, જિન સાતમા ચ્યવન પામ્યા છે. ભવિ. ૨. વશમા મુનિ સુત્રત સ્વામી રે, તેહને જન્મ હોય ગુણ ધામી રે બાવીશમા શિવ વિસરામી. ભવિ૦ ૩. પારસ જિન મોક્ષ મહેતા રે, ઈત્યાદિક જિન ગુણવતા રે; કલ્યાણક મોક્ષ મહંતા. ભવિ. ૪. શ્રી વીર જિjદની વાણી રે, નિસુણી સમજ્યા ભવિ પ્રાણી રે, આઠમ દિન અતિ ગુણખાણ. ભવિ. ૫. આઠ કમ તે દૂર પલાય રે, એથી અડસિદ્ધિ અડ બુદ્ધિ થાય છે તે કારણ સીંચે ગુણ લાય. ભવિ. ૬. શ્રી ઉદયસાગરસૂરી રાયા રે, ગુરુ શિષ્ય વિવેકે થાયા રે; તસ ન્યાયસાગર ગુણ ગાયા. ભવિ૦ ૭.
૪૪ શ્રી મન એકાદશીનું દેઢ કલ્યાણકનું સ્તવન. ક, હાલ પહેલી -ધુર પ્રણમું જિન મહરસી; સમરું સરસતી ઉલસી, ધસમર્સિ મુજ મતિ જિન ગુણ ગાયવાએ. ૧. હરિ પૂછે જિન ઉપહિશિ, પરવ તે મૌન એકાદશી મન વસિ, અહનિસિ તે ભવિ લેકને એ. ૨. તરીઆ ને ભવજલે તરશી, એહ પરવ પિષધ ફરશી, મન હરસિ, અવસર જે આરાસીએ. ૩. ઉજમણે જે ધારસી, વસ્તુ ઈચાર ઇચ્ચારસી વારસિ, તે દુરગતિના બારણાં એ. ૪. એ દિન અતિહિ સુહામણું, હસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org