________________
સ્તવન સમાહ
૧
કરીને, મ્હારી પૂરા ઉમેદ રે, સમયસુંદર કહે હું પણુ પામું, જ્ઞાનના પાંચમા લેન્ડ રે. ૫થમી ૫. ૪૩ શ્રી અષ્ટમીનું સ્તવન
તાલ પહેલી –હાંરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશ જો, દીપેરે ત્યાં દેશ મગધ સહુમાં શિરે ૨ લેાલ; હાંરે મારે નગરી તેઢુમાં શજગૃહી સુવિશેષ જો, રાજે ૨ ત્યાં શ્રેણિક ગાજે ગજ પરે ૨ લેાલ. ૧. હાંરે મારે ગામ નગર પુર પાવન કરતા નાથ જો, વિચરતા તિહાં આવી વીર સમૈસર્યાં રે લાલ. હાં॰ ચૌદ સહસ્ર મુનીવરના સાથે સાથ જો, સુધારે તપ સયમ શીયલે અલર્યાં રે લાલ. ૨. હાંફૂલ્યા રસભર ખૂલ્યા અંખ કદ ખ જો, જાણું રેણુશીલ વન હસી રામ ચીયે રે લાલ; હાં૰ વાયા વાય સુત્રાય તિઠ્ઠાં અવિલ`બ જો, વાસે ૨ પરિમલ ચ ુ' પાસે સંચીયે રે લાલ. ૩. હાં॰ દેવ ચતુ ́ધ આવે કેડા કેાડ જો, ત્રિગડું રે મણિ ડેમ રજતનુ તે રચે ૨ લાલ; હાં॰ ચાસઠ સુરપતિ સેવે હાડાહાડ જો, આગે રે રસ લાગે ઈંદ્રાણિ નચે ૨ લેાલ. ૪. હાં મણિમય હેમ સિંહાસન બેઠા આપો, હાં॰ ઢાલે ? સુર ચામર મણિ રત્ને જડયાં રે લાલ; હાં॰ સુણતાં દુઃભિનાદ ટલે સવિ તાપ જો, વરસે રે સુર ફૂલ સરસ જાનુ અડ્યાં રે લાલ. .. હાંરે મારે તાજે તેજે ગાજે ધન જેમ લુંબ ો, રાજે ૨ જિનરાજ સમાજે ધર્મને રે લેાલ; હાંરે મારે નિરખી હરખી આવે જન મન હુંમ જો, પાષે રે રસ ન પડે ઘેષે ભ્રમમાં રે લેાલ, ૬. હાંરે મારે આગમન જાણી જિનનાં શ્રેણિક રાય જો, આવ્યે પરિવરિયા હુય ગય રથ પાયગે રે લાલ, હાંરે મારે ટ્વેઇ પ્રદક્ષિણા વી બેઠા ઠાય જો, સુણવારે જિન વાણી માટે ભાયગે રે લાલ. ૭. હાંરે મારે ત્રિભુવન નાયક લાયક તવ ભગવંત જો, આણી રે જન કરુણા ધ કથા કહે રે લેાલ; હાંરે મારે સહજ વિરાધ વિસારી જગના જત ો, સુણવારે જિન વાણી મનમાં ગહેરે લાલ. ૮.
ઢાલ ભીજી:–વીર જિનવર ઇમ ઉપઢીશે, સાંભળો ચતુર સુજાણુ રે; માહની નિંદમાં કાં પડે ? એળખા ધમ'નાં ઠાણુ રૂ. ૧. વિરતિએ સુમતિ ધરી આદરા, પરિહરા વિષય કષાય ૐ; ખાપડા પંચ પ્રમાદથી, કાં પડા કુગતિમાં ધાય ૨? વિ૦ ૨. કરી શકે ધમ કરણી સદા, તા કરે એ ઉપદેશ રે; સ` કાળે કરી નવી શકે, તા કા પવ' સુવિશેષ રૂ. વિ॰ ૩. જીજીઆં પવ ષનાં કહ્યાં, ફળ ઘણાં આગમે જોય રે; વચન અનુસારે આરાધતાં, સદા સિદ્ધિ ફળ હાય રે. વિ॰ ૪. જીવને આયુ પરભવ તણું, તિથિ દિને બધ હાય પ્રાય રે તે ભણી એહુ આરાધતાં, પ્રાણીઓ સદ્ગતિ જાય રે. ત્રિ ૫. તે હવે અષ્ટમી ફળ તિઠ્યાં, પુછે ગૌતમ સ્વામ રે; ભવિક જીવ જાણવા કારણે, કહે વીર પ્રભુ તામ રે. વિ૦ ૬. અષ્ટ મહાસિદ્ધિ હાય એહુથી, સ`પદા આઠની વૃદ્ધિ રે; બુદ્ધિના આઠ ગુણ સપજે, એહુથી અગુણુ સિદ્ધિ રે, વિ૦ ૭. લાભ હાય આઠ પડિહારના, આઠ પચણુ ફળ હાય રે; નાશ આઠ કના મૂળથી, અષ્ટમીનું ફળ જોય રે. વિ૦૮ આદિજિન જન્મ દીક્ષા તણેા, અજિતના જન્મ કલ્યાણુ રે; ચ્યવન સંભવ તા એહુ તિથે, અભિનદન પામ્યા નિર્વાણુ રે. વિ૦ ૯. સુમતિ સુવત નિમ જનમીયા, તેમના મુક્તિદ્દીન જાણુ રે; પાશ્વજિન એન્ડ તિથે સિદ્ધલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org