________________
A
સજ્જન સામિત્ર પાલને રે, અમરાવતી ઘર નાર. ત૦ ૧૧. વૈજ્યંત થકી ચવી રે, ગુણ માંજરીના જીવ; do માનસરસ જેમ હુ'સલા રે, નામ ધયુ· સુગ્રીવ ત૦૧૨. વીશે વરસે રાજવી રે, સહસ ચારાશી પુત્ર; ત૦ લાખ પૂરવ સમતા ધરે રે, કેવલ જ્ઞાન પવિત્ર. ૧૩. પ‘ચમી તપ મહિમા વિષે રે, લાગે નિજ અધિકાર, ત॰ જેણે જેહથી શિવપદ લહ્યું રે, તેને તસ ઉપકાર. તા૦ ૧૪. હાલ છઠ્ઠી :–ચાવીશ દંડક વારવા, હું વારીલાલ, ચાવીશમા જિનચદરે, હું નારીલાલ; પ્રગટ્યો પ્રાણુત સ્વગંથી, હું ત્રિશલા ઉર સુખકંદ રે હું ૧. મહાવીરને કરું વંદના, હું॰ પંચમી ગતિને સાધવા, હું પંચમ નાણુ વિલાસ રે; હું॰ મહાનિશીથ સિદ્ધાંતમાં, હું પંચમી તપ પ્રકાશ રે. હું॰ ૨. અપરાધી પણ ઉદ્ધર્યાં, હું, ચંડકાસિ સાપ હૈ; હું ॰ યજ્ઞ કર`તા ખામણા, હું સરખા કીધા આપ રે. હું૦ ૩. દેવાનંદા બ્રાહ્મણી, હું॰રિખલદત્ત વલી વિપ્ર હું ખ્યાશી દિવસ સંબંધથી, હું॰ કામિત પૂર્યાં ક્ષિપ્રરે, હું॰ ૪. કમ' રોગને ટાલવા, હું॰ વિ ઔષધના જાણુ રે; હું આાં મેં આશા ધરી, હુ॰ મુજ ઉપર ક્રુિત આણુ ૐ,હું૦ ૫ થી વિજયસિંહસૂરીશનેા, હું સત્યવિજય પન્યાસ ; હું શિષ્ય કપૂરવેિજયકવિ, હું ચકિરણ જશ જાસ રે. હું ૬. પાસ પંચાસરા સાન્નિધ્યે, હું ખિમાવિજય ગુરુ નામ રે; હું જિન વિજય કહે મુજ હો, હું ૫ચમી તપ પરિણામ રે... હું ૭.
О
કળશ –યિ વીર લાયક વિશ્વનાયક સિદ્ધિ દાયક સ'સ્તન્મ્યા, પાંચમી તપ સ"સ્તવન ટાર, ગુ'થી નિજ કઠે ઠબ્યા; પુણ્ય પાટણ બેત્ર માંડે, સત્તર ત્રાણું સ ંવત્સરે, શ્રી પાર્શ્વ જન્મકલ્યાણક દિવસે, સકલ વિ મગલ કરે ૮.
૪ [રસિયાની દેશી ]
પ્રણમે પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જંગમાં જે સુજ્ઞાની; શુભ ઉપયાગે ક્ષણમાં નિજરે, મિથ્યા સરચિત ખેડુ. સુ॰ પ્રશુ॰ ૧. સંતપદાર્દિક નવ દ્વારે કરી, મતિ અનુયાગ પ્રકાશ સુ; નવ વ્યવહારે આવરણુ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ સુ॰ પ્રણ॰ ૨. જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, ઢા નય પ્રભુજીને સત્ય ૩૦; અ`તર મુહૂત' રહે ઉપયાગથી, એ સર્વ પ્રાણીને નિત્ય સુ॰ પ્રણ॰ ૩. લધિ અંતર મુહૂત લધુપણું, છાસઠ સાગર જિંğ સુ; અધીકા નરભવ બહુ વિધ જીવને, અતર કદીએ ન દીઠ સુ॰ પ્રણ૦ ૪, સપ્રતિ સમયે એક એ પામતા, હાય અથવા નવ હાય સુ૦; ક્ષેત્ર પહ્યાપમ ભાગ અસખ્યમાં, પ્રદેશ માને બહુ જોય સુ॰ પ્રણ૦ ૫. મતિજ્ઞાન પામ્યા જીવ અસખ્ય છે, કહ્યા પઢિવાઈ અન†ત સુ૦; સવ આશાતના વરો જ્ઞાનની, વિજયલક્ષ્મી લહે। સત સુ॰ પ્રણ૦ ૬.
૫
પંચમી તપ તમે કરો રે, પ્રાણી, જેમ પ્રામા નિમલ જ્ઞાન રે; પહેલું જ્ઞાન ને પછી ક્રિયા, નહી કોઈ જ્ઞાન સમાન રે, પંચમી૰ ૧. ન‘દીસૂત્રમાં જ્ઞાન વખાણ્યું, જ્ઞાનના પાંચ પ્રકાર રે; મતિ શ્રુત અવધિ ને મનઃપયવ, કેવલ એક ઉદાર રે. પંચમી ૨. મતિ અઠ્ઠાવીશ શ્રુત ચઉદહ વીશ, અવિધ છ અસભ્ય પ્રકાર રે; હોય ભેદે મનઃપવ નાખ્યું, કેવલ એક ઉદાર રે. પંચમી૰ ૩. ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તાા, એકથી એક અપાર રે, કેવલજ્ઞાન સમુ નહીં કઇ, લેાકલાક પ્રકાશ રે. ૫`ચમી૦ ૪. પારસનાથ પ્રસાદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org