________________
સ્તવન સંગ્રહ કુચી, અંગવુંહણ છાબડી; કલશ થાલી મંગલદી, આરતિને ધૂપણ, ચરવલા મુહપત્તિ સાહસ્મિવચ્છલ, નોકારવાલી થાપના. ૨. હાલ-જ્ઞાન દરિસણ રે, ચરણના સાધન જે કહ્યાં, તપ સંયુકત રે, ગુણમંજરી એ સહ્યાં, નૃ૫ પૂછે રે, વરદત્ત કુઅરને અંગ રે, રેગ ઉપને રે, કવણ કરમ ભંગ . ૩. ચેટકમુનિરાજ ભાસે જ બુદ્ધિપે, ભરત સિંહપુર ગામ એ, વ્યવહારી વસુ તાસ નંદન, વસુસાર વસુદેવ નામ એફ વન માંહે ૨મતાં દેય બંધવ, પુણ્ય યોગે ગુરુ મલ્યા, વૈરાગ્ય પામી લેગ વામી, ધમ ધામિ સંવર્યા. ૪. ઢાલ-લઘુ બાંધવ રે, ગુણવંત ગુરુ પદવી લહે, પણસય મુનિને રે, સારણ વારણ નિતુ દિઓ, કર્મ યેગે રે, અશુભ ઉદય થયે અન્યદા, સંથારે રે, પિરિસી ભણું પિયા યદા. ૫. ત્રાટક-સવંઘાતિ નિંદ વ્યાપી, સાધુ માગે વાણું, ઉંઘમાં અંતરાય થાતાં, સૂરિ હવા દુમણુ; જ્ઞાન ઉપર દ્વેષ જા, લા મિથ્યા ભૂતડ, પુણ્ય અમૃત ઢોલી નાખ્યું, ભર્યો પાપ તણે ઘડે. ૬. હાલ-મન ચિંતવે રે, કાં મુજ લાગ્યું પાપ રે, શ્રત અભ્યાસે રે, તે એવડો સંતાપ રે, મુજ બાંધવ રે,
યણ સયણ સુખે કરે; મૂરખના રે, આઠ ગુણ મુખ ઉચ્ચરે. ૭. ત્રાટક-બાર વાસર કે મુનિને, વાય| દીધી નહી, અશુભ ધ્યાને આયુ પૂરી, ભૂપ ! તુજ નંદન સહી; જ્ઞાન વિરાધન મૂઢ જડપણું, કેદની વેદન લહી, વૃદ્ધ બાંધવ માન સરોવર, હંસગતિ પામ્ય સહી. ૮. ઢાલ-વરદત્તને રે, જાતિ સમરણ ઉપવું ભવ દીઠે રે, ગુરુ પ્રભુમી કહે શુભ મને; ધન્ય ગુરુજી રે. જ્ઞાન જગત્રય દિવડે; ગુણ અવગુણ રે, ભાસન જે જગ પવરડો. ૯. 2ટક-જ્ઞાનપાવન સિદ્ધિ સાધન, જ્ઞાન કહે કેમ આવડે, ગુરુ કહે તપથી પાપ નાસે, ટાઢ જેમ ઘન તાવ, ભૂપ પભણે પુત્રને પ્રભુ, તપની શક્તિ ન એવી, ગુરુ કહે પંચમી તપ આરાધોસંપદા યે બેવડી. ૧૦,
હાલ પાંચમી -સદગુરુ વયણ સુધારસે રે, ભેદી સાતે ઘાત, તપશું રંગ લાગે; ગુણમંજરી વરદત્તને રે, નાઠે રોગ મિયાત. ત. ૧, પંચમી તપ મહિમા ઘણું રે, પસ મહીયલ માંહી; ત. કન્યા સહસ સ્વયંવરા રે, વરદત્ત પર ત્યાંહી. ત૦ ૨. ભૂપે કીધે પાટવી રે, આપ થયે મુનિ ભૂપ તવ ભીમ કાંતિ ગુણે કરી રે, વરદત્ત રવિ શશિ રૂપ તવ ૩. રાજ રમા રમણી તણા રે, ભેગવે ભેગ અખંડ, તત્ર વરસે વરસે ઉજવે રે, પંચમી તેજ પ્રચંડ. ત. ૪. ભુકતભેગી થયે સંજમી રે, પાલે વ્રત ખકાય; તo ગુણમંજરી જિનચંદ્રને ૨, પરણાવે નિજ તાય. ત. ૫. સુખ વિલાસી થઈ સાધવી રે, વૈજયંતે દેય દેવ; ત. વરદત્ત પણ ઉપને રે, જિહાં સીમધર દેવ. ત. ૬. અમરસેન રાજા ઘરે રે, ગુણવંત નારી પેટ તટ લક્ષણ લક્ષિત રાયને રે, પુણ્ય કી ભેટ. ત. ૭. શુરસેન રાજ થયા રે, સે કમ્યા ભરતા; તe સીમંધરસ્વામી કને રે, સુણી પંચમી અધિકાર. ત. ૮. તિહાં પણ તે તપ આદર્યું કે, લેક સહિત ભૂપાલ; ત. દશ હજાર વરસાં લગે રે, પાલે રાજ્ય ઉદાર. ત. ૯ ચાર મહાવ્રત ચાંપશું રે, શ્રી જિનવરને પાસ, તત્ર કેવલધર મુક્ત ગ ૨, સાદિ અનંત નિવાસ. ત. ૧૦. રમણી વિજય સુભાપુરી રે, જંબૂ વિદેહ મઝાર; ત અમરસિંહ મહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org