________________
સજન સન્મિત્ર વરદત્ત કુંવર તેહને રે, વિનયાદિક ગુણવંત; પિતરે ભણવા મૂકિએ રે, આઠ વરસ જબ હુત . પ્રા૨. પંડિત યત્ન કરે ઘણે રે, છાત્ર ભણાવણ હેત; અક્ષર એક ન આવડે રે, ગ્રથ તણી શી ચેત રે. પ્રા. ૩. કેઢે વ્યાપી દેહડી રે, રાજા રાણી સચિંતનું શ્રેષ્ઠી તેહીજ નયરમાં રે, સિંહદાસ ધનવંત છે. પ્રા. ૪. કપૂરતિલક ગેહિની રે, શીલે શોભિત અંગ; ગુણમજરી તસ બેટડી રે, મુંગી રોગે ચંગ રે. પ્રા૫. શેલ વરસની સા થઈ રે, પામી યૌવન વેશ; દુભગ પણ પરણે નહી રે, માત પિતા ધરે ખેદ રે. પ્રા. ૬. તેણે અવસરે ઉદ્યાનમાં રે, વિજયસેન ગણધાર; જ્ઞાન યણ રયણુયર રે, ચરણ કરણ વ્રતધાર છે. પ્રા. ૭. વનપાલક ભૂપાલને રે, દીધી વધાઈ જામ, ચતુરંગી સેના સજી રે, વદન જાવે તામ રે. પ્રા. ૮. ધમ દેશના સાંભલે રે, પુરજન સહિત નરેશ; વિકસિત નયણુ વદન મુદા રે, નહિ પ્રમાદ પ્રવેશ રે. પ્રા૯ જ્ઞાન વિરાધન પરભવે રે, મુરખ પર આધીન રેગે પડ્યા ટળલે રે, દીસે દુખીયા દીન ૨. પ્રા. ૧૦. જ્ઞાન સાર સંસારમાં રે, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગ જીવડા રે, ન લહે તત્વ સંકેત રે. પ્ર. ૧૧. શ્રેણી પૂછે મુદિને રે, ભાખે કરુણવંત; ગુણમંજરી મુજ અંગજા રે, કવણુ કમ વિરતત રે. પ્રા૧૨.
હાલ ત્રીજી – ધાતકી ખંડના ભારતમાં, ખેટક નગર સુકામ; વ્યવહારી જિન દેવ છે, ધરણી સુંદરી નામ ૧ અગજ પાંચ સેહામણ, પુત્રી ચતુરા ચાર પંડિત પાસે શીખવા તાતે મૂક્યા કુમાર. ૨. બાલ સ્વભાવે રમતા, કરતાં દહાડા જાય; પંડિત મારે ત્યારે, મા આગલ કહે આય. ૩. સુંદરી સંખણી શીખવે, ભણવાનું નહિ કામ; પંડયે આવે તેડવા, તે તમે હણુ તામ. ૪. પાટી ખડિયા લેખણ, બાળી કીધાં રાખ; શઠને વિદ્યા નવિ રૂચે, જેમ કરવાને દ્રાખ. ૫. પાડા પરે મેહટા થયા, કન્યા ન દીયે કેય; શેઠ કહે સુણ સુંદરી, એ તુજ કરણી જેય ૬. તડકી ભાખે ભામિની, બેટા બાપના હોય; પુત્રી હેયે માતની, જાણે છે સહુ કેય. ૭. “રે રે પાપિણી! સાપિણ! સામા બોલ મ બેલ; “રીસાલી કહે “તારે, પાપી બાપ નિટોલ.” ૮. શેઠે મારી સુંદરી, કાળ કરી તતખેવ; એ તુજ બેટી ઉપની, જ્ઞાનવિરાધન હેવ ૯. મૂછાંગત ગુણમંજરી, જાતિ સમરણ પામી; જ્ઞાન દિવાકર સાચે” ગુરુને કહે શિર નામિ. ૧૦. શેઠ કહે સુણે સ્વામી, કેમ જાયે એ રોગ ગુરુ કહે “જ્ઞાન આરાધ” સાધે વછિત યોગ. ૧૧. ઉજજવલ પંચમી સે, પંચ વરસ પંચ માસ; “નમે નાણસ” ગણવું ગણે, ચોવિહારે ઉપવાસ. ૧૨. પૂરવ ઉત્તર સન્મુખ, જપિયે દેય હજાર પુસ્તક આગલ હૈ ઈયે, ધાન્ય ફલાદિ ઉદ્ધાર. ૧૩. દી પંચ દીવટ તણે, સાથિઓ મંગલ ગેહ, પિસહમાં ન કરી શકે, તેણે વિધિ પારણ એહ. ૧૪. અથવા સૌભાગ્ય પંચમી, ઉજવલ કાર્તિક માસ; જાવજજીવ લગે સેવીયે, ઉજમણું વિધિ ખાસ. ૧૫.
હાલ ચોથી:-પાંચ પોથી રે, ઠવણી પાઠાં વિટાંગણ, ચાબખી દેર રે પાટી પાટલા વતરણાં, મસી કાગલ રે, કાંબી ખડિઆ લેખિણી, કવલી દાબલી રે, ચંઆ ઝરમર પંજણી. ૧. ગેટક-પ્રાસાદ પ્રતિમા તાસ ભૂષણ કેસર ચંદન ડાબલી, વાસપિ વાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org