________________
સ્તવન સગ્રહ
૪૬૦
વચન ઉલ્લેખ ઠરાય રે. ભવિયા૦ ૨. ધ્યાન ટાણે પ્રભુ તું હૈયે રે, અલખ અગેાચર રૂપ; પરા પશ્યંતી પામીને રે, કાંઇ પ્રમાણે મુનિ ભૂપ રે. ભવિયા૦ ૩. છતી પર્યાય જે જ્ઞાનના રે; તે તે નિવે બદલાય; જ્ઞેયની નવી નવી વત'ના રે, સમયમાં સ` જણાય રે. ભવિયા॰ ૪. બીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સવ સમાય; રવિ પ્રભાથી અધિક નહિ રે, નક્ષત્ર ગુણુ સમુદાય રે. ભવિયા૦ ૫. ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેઠુ; વિજયલક્ષ્મી સૂરિ તે લડે રે, જ્ઞાન મહેાય જે રે. ભવિયા ૬.
૨
જી રે માઢ રે શ્રીજિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી. જી રે જી॰ સંયમ સયમ જાણુંત, તવ લેાકાંતિક માનથી. જી રે જી. ૧. જી૰તી વર્તાવા નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા જી રે જી; જી॰ ષટ અતિશયવત દાન, લેઈને હરખે સુરનરા જી રે જી. ૨. જી॰ ઋણુવિધ સવિ અરિહંત, સર્વ વિરતિ જખ ઉચ્ચરે જી રે જી; જી મન:પર્યવ તવ નાણુ, નિમાઁલ આતમ અનુસરે જી રે જી. ૩. જી જે ને વિપુલ મતિ તે, અપ્રતિપાતી પણે ઉપજે જીરે જી; જી॰ અપ્રમાદિ ઋદ્ધિવત, ગુણુ ઠાણે ગુણુ નીપજે. જી રે જી. ૪, જી॰ એક લક્ષ પીસ્તાલીશ હજાર, પાંચશે એકાણું જાણીચે જી રે જી; જી॰ મન જ્ઞાની મુનિરાજ, ચાવીશ જિનના વખાણીયે જી રે જી. ૫. જી॰ હું વંદુ ધરી નેહ, સર્વિ સશય હરે મન તણા જી રે જી; જી॰ વિજય લક્ષ્મી શુ ભાવ, અનુભવ જ્ઞાનનાં ગુણુ ઘણા જી રે જી. ૬.
૩
ઢાલ પહેલી સુત સિદ્ધારથ ભૂપના હૈ, સિદ્ધારથ ભગવાન; બારહ પણ દા આગળે રે, ભાખે શ્રી વઢ માના રે. ૧. ભવિયણ ! ચિત્ત ધરો, મન વચ કાય ઉમાયે રે; જ્ઞાન ભગતિ કરો. ગુણુ અન`ત આતમ તણા રે, મુખ્યપણે તિઢાં ક્રાય; તેમાં પણુ જ્ઞાન જ વડું રે, જિષ્ણુથી ૪'સણ હાય રે. ભ૦ ૨. જ્ઞાને ચારિત્ર ગુણુ વધે રે, જ્ઞાને ઉદ્યોત સહાય; જ્ઞાને થિવિરપણું લડે રે, આચારજ ઉવઝાય રે. ભ૦ ૩. જ્ઞાની શ્વાસેાશ્વાસમાં રે, કઠિણ કરમ કરે નાશ; વન્તુિ જેમ ઈંધણ દડે રે, ક્ષણમાં જયેતિ પ્રકાશેા રે. ભ૦ ૪. પ્રથમ જ્ઞાન પછે દયા હૈ, સ`વર માહ વિનાશ; ગુણુ સ્થાનક પગ થાલીયે રે, જેમ ચઢે મેાક્ષ આવાસો રે. ભ૦ ૫. મઇ સુગ્મ એહિ મન પજવા રે, પચમ કેવલ જ્ઞાન; ચઉ મુંગા શ્રુત એક છે રે, સ્વપર પ્રકાશ નિાના રે. ભ૦ ૬. તેહનાં સાધન જે કહ્યાં રે, પાટી પુસ્તક આદિ; લખે લખાવે સાચવે રે, ધી ધરી અપ્રમાો રે. ભ૦૭. ત્રિવિધ આશાતના જે કરે રે, ભણતાં કરે અંતરાય; અધા બહેરા બાખડા રે, મુંગા પાંગુલા થાય રે. ભ૦ ૮, લશ્રુતાં ગણતાં ન આવડે રે, ન મલે વલ્લભ ચીજ; ગુણુમંજરી વરદત્ત પરે રે, જ્ઞાન નિરાધન ખીજ રે. ભ૦ ૯. પ્રેમે પૂછે પણ દા રે, પ્રણમી જગદ્ગુરુ પાય; ગુણમજરી વરદત્તના રે, કડા અધિકાર પસાયા રે. ભ૦ ૧૦.
હાલ બીજી:-જબૂદ્વીપના ભરતમાં રે, નયર પદમપુર ખાસ, અજિતસેન રાજા તિહાં રૈ, રાણી યથેામતી તાસ રે. ૧. પ્રાણી આરાધા વર જ્ઞાન, એ તુજ મુ ત નિાન રે; પ્રાણી॰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org